વારાણસીમાં આયોજિત થશે આગામી પ્રવાસી સંમેલન, રજિસ્ટ્રેશનને લઇ વેબસાઇટ લોન્ચ

ન્યૂ દિલ્હીઃ પ્રવાસી ભારતીયોનું 15મું સંમેલન સુદૂરથી આવનારા ભારતવંશીઓને માટીની મહેક, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરાઓ અને દેશભક્તિનાં જુસ્સાથી તરબોળ કરવામાં આવશે. આગામી વર્ષ 21થી 23 જાન્યુઆરી સુધી વારાણસીમાં યોજાનાર સંમેલનમાં મહેમાનનોને કાશીથી…

ગોવાનાં નેતૃત્વને લઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પારિકરનો અમિત શાહને અનુરોધ

નવી દિલ્હીઃ લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અનુરોધ કરીને ગોવામાં નેતૃત્વ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે. મનોહર પારિકરનો ઈલાજ કરવામાં લાંબો સમય લાગી શકે છે અને એટલા માટે તેમણે…

ર૦રર સુધીમાં ભારતીય રેલવેનું વીજળીકરણ કરાશે ૧૦૦ ટકા

ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતીય રેલવેનું ૧૦૦ ટકા વીજળીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને બહાલી અપાઇ હતી. હવે આ પ્રસ્તાવ અનુસાર દેશની તમામ બ્રોડગેજ રેલવે લાઇનોનું વીજળીકરણ કરવામાં આવશે.…

ધર્મનાં આધાર પર આરક્ષણ મંજૂર નહીં: અમિત શાહનો હુંકાર

હૈદરાબાદઃ ટીઆરએસનાં મુખિયાનાં રાવ ચંદ્રશેખર પર ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધ્યું છે. તેઓનું કહેવું એમ છે કે આગામી ચૂંટણીમાં ટીઆરએસ નહીં જીતી શકે. રાજનૈતિક સ્વાર્થ માટે તેઓએ અહીંની પ્રજા પર બોઝ નાખ્યો છે. હૈદરાબાદ પહોંચેલા…

પ્રિસ્ક્રિપ્શન પર દવા-બીમારીનું નામ કમ્પ્યૂટરથી પ્રિન્ટ કરવું ફરજિયાતઃ હાઇકોર્ટ

નૈનિતાલઃ ઉત્તરાખંડ હાઈકોર્ટનાં રાજ્યનાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોએ દર્દીની ચિઠ્ઠીમાં કમ્પ્યૂટરથી ઈલાજ માટેની દવા અને તે બીમારીનું નામ પ્રિન્ટ કરવું પડશે. હાઈકોર્ટે આદેશ જારી કર્યા છે કે દર્દીને પણ પોતાની બીમારી અને દવા અંગે…

ફ્લોરેન્સ તોફાનથી અમેરિકાનાં પૂર્વ કિનારે ત્રાટકતાં 4નાં મોત, મચાવી ભારે તબાહી

વોશિંગ્ટનઃ ખતરનાક ચક્રવાત ફ્લોરેન્સ અમેરિકાના પૂર્વ કિનારે ત્રાટક્યું છે. ચક્રવાત તોફાનના કારણે ઝડપી-તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ અને આંધી પણ શરૂ થઈ ગઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લોરેન્સના કહેરના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોનાં…

સ્વચ્છતા એક આદત, જેને નિત્ય અનુભવમાં શામેલ કરવી જરૂરીઃ PM મોદી

ન્યૂ દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૫ સપ્ટેમ્બરે શનિવારથી 'સ્વચ્છતા હી સેવા મિશન'ની શરૂઆત કરી દીધી છે. આ અભિયાન આજથી શરૂ થઈને ૨ ઓક્ટોબર ગાંધીજયંતી સુધી ચાલુ રહેશે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજનાં વિવિધ વર્ગોનાં લગભગ ૨૦૦૦…

પોલીસ પુત્રની રાક્ષસી કરતૂત સામે ગૃહમંત્રીની લાલ આંખ, એક ફોને કરાઇ ધરપકડ

ન્યૂ દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દિલ્હીની એક યુવતીને માર મારવાનો એક વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્ર સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનાં કડક આદેશ બાદ દિલ્હી પોલીસે આરોપી રોહિત તોમરની ધરપકડ કરી લીધી છે અને આગળની…

દહેજ ઉત્પીડન કેસમાં પતિની થશે તુરંત ધરપકડ, SCનો મહત્વનો ચુકાદો

ન્યૂ દિલ્હીઃ દહેજને લઇ ત્રાસ આપવા મામલે પતિ અને તેનાં પરિવારની તુરંત ધરપકડ કરવા મામલે સુપ્રિમ કોર્ટે શુક્રવારનાં રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આવા મામાલાઓમાં આરોપીઓની તુરંત ધરપકડ કરવા મામલાને લઇ પ્રતિબંધ હટાવી દીધો છે. જો કે હવે…

પાખંડી આશુ મહારાજ આ‌સિફખાન નીકળ્યોઃ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

નવી દિલ્હી: આસ્થાના નામે અધર્મનાે ગોરખધંધો ચલાવીને માસૂમ યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવનાર અને રેપના આરોપી પાખંડી આશુ મહારાજની દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે આખરે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી છે. આશુભાઇ ગુરુજીનો પુત્ર સમર્પણ ક્રાઇમ…