EVM સાથે ચેડાં કરીને BJP 50 વર્ષ સુધી સત્તા પર ચીપકી રહેશે?: શત્રુઘ્ન સિંહા

નવી દિલ્હી: ભાજપના પટણાસાહિબના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ વધુ એક વખત પક્ષ વિરુદ્ધ બાગી તેવર દેખાડ્યાં છે અને તેમણે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ સીધું નિશાન તાકયું છે. અમિત શાહ પર હુમલો કરતાં શત્રુઘ્ન સિંહાએ વેધક સવાલ…

પાક.ની ફરી ‘નાપાક’ હરકત: સાંબા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગ અને મોર્ટારમારો

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળોની પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ગુરુવારે રાતે વધુ એક વખત સાંબાના રામગઢ સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ચોકીઓ…

તાન્ઝાનિયામાં નૌકા પલટી જતાં 44 લોકોનાં મોતઃ 400 લોકો હતા સવાર

કમ્પાલા: આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના વિક્ટોરિયા લેકમાં નૌકા પલટતાં ૪૪ લોકો મૃત્યુ પામ્યા છે. નાવમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. હાલમાં બચાવ અભિયાન અંધારું હોવાના કારણે રોકવામાં આવ્યું હતું.…

પર્યુષણમાં આઠ દિવસની રજા લેનાર 50 વિદ્યાર્થીઓને સ્કૂલે ત્રણ દિવસ માટે કર્યા સસ્પેન્ડ

મુંબઇ: મલાડની ચિલ્ડ્રન એકેડેમી સ્કૂલના પ૦ જૈન વિદ્યાર્થીઓએ તેમના તહેવાર પર્યુષણ દરમિયાન આરાધના-તપ કરવા માટે અગાઉથી મંજૂરી લીધા વગર રજા પાડી હતી. આ કારણે સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા આ વિદ્યાર્થીઓને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. સ્કૂલના…

અમિત શાહ છત્તીસગઢની ચૂંટણીલક્ષી મુલાકાતે, 14 હજાર કાર્યકર્તાઓને કરશે સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ રાયુપરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહ સવારે 11 વાગ્યાની આસપાસ રાયપુર પહોંચ્યા બાદ પ્રથમ ભાજપાના નવા કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરની મુલાકાત લેશે. ત્યારબાદ લોજીસ્ટિક પાર્કમાં 14 હજાર…

ચૂંટણીપંચ હાઈટેક બન્યુંઃ એક ક્લિક પર મળશે તમામ માહિતી

નવી દિલ્હી: દેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં જોડાયેલી પાર્ટીઓ એક બાજુ વોટરને લલચાવવા માટે નવા નવા નુસખા અપનાવી રહી છે તો ચૂંટણી આયોગે આ વખતે હાઇટેક ચૂંટણી કરાવવા માટે કમર કસી લીધી છે. દેશમાં પહેલી વાર ચૂંટણીના સમયે કોઇ પણ…

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં વાપસીને લઇને સંઘર્ષ કરી રહી છે ત્યારે આ બધા વચ્ચે એક નવા રાજકીય સમીકરણમાં માયાવતીએ પૂર્વ મુખ્યમંત્રી અજીત…

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી. પીએમ મોદી ધૌલા કુઆથી દ્વારકા સુધીની યાત્રા દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં કરી હતી. વડાપ્રધાન…

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય વિસ્તારમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આધિકારીક સૂત્રો દ્વારા આ અંગે જાણકારી મળી છે. આ અત્યાધૂનિક મિસાઇલનું અહી આવેલ…

ખુશખબર… નાની બચત યોજનાના વ્યાજદરમાં સરકારે કર્યો વધારો

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં ચાલી રહેલી નાની બચત યોજનાઓ પર મળી રહેલા વ્યાજમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે બધી યોજનાઓ પર મળતા વ્યાજમં 30 થી 40 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. નાણા મંત્રાલયે આગામી ઓક્ટોબર-ડિસેમ્બરથી ત્રણ માસિક માટે નવા…