હાઉસિંગ બોર્ડનો તઘલખી નિર્ણય પ્રજા પર ભારે!

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કુલ ૩૪૨ મકાનોનો ડ્રો યોજાઈ ગયો. ડ્રોમાં ભાગ લઈને મકાનો મળતાં લાભાર્થીઓ રાજી થયા, પરંતુ કાર્યાલય છેક રાજકોટ રાખવાના હાઉસિંગ બોર્ડના તઘલખી નિર્ણયને લઈને…

ભારતને લાભ કરશે જાપાનનું નવું અણુમથક 

ભયાનક ભૂકંપના કારણે સર્જાયેલા સુનામીથી જાપાનના ફુકુશિમા ખાતે અણુમથકનો અકસ્માત સર્જાયો એ પછી અણુમથકો સામે આખા વિશ્વમાં વિરોધનો સૂર પ્રચંડ બન્યો હતો. એ પછી આપણા દેશમાં પણ કુડનકુલમ અને ગુજરાતના મીઠી વીરડી સહિતના પાવર પ્લાન્ટ સામે વિરોધ પ્રચંડ…

વીએસની દવાની દુકાનમાં દવા પર હવે ૧૫ ટકા ડિસ્કાઉન્ટ

અમદાવાદ: વી.એસ. હોસ્પિટલની પ્રિમાઈસીસમાં હાલમાં રૂ. ૧૦૧ના ટોકન લિવ લાઇસન્સ ફીથી ચાલતી ધી અમદાવાદ કો.ઓપ. ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ લિમિટેડ (અપના બજાર) સંચાલિત દવાની દુકાનમાં હવે પછી દર્દીઓને સર્જિકલ સાધનોમાં હાલમાં આપવામાં આવતું ૨૦ ટકા…

નિઃસહાય બાળક માટે એસ.પી.ના ઘેરથી દૂધ મંગાવાયું!

જીવનની ઢળતી ઉંમરે પહોંચેલા એક વૃદ્ધ હાથમાં એક મહિનાના ફૂલ જેવા બાળકને લઈને અમરેલીની એક સરકારી કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓને કહ્યું, 'આ બાળકનું મારે શું કરવું?' ઘડીભર તો અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા. કોઈ લાવારિસ બાળક લઈને આવ્યું હશે તેવી…

સરકારે અદાણી પાસેથી ૭૦૫૩ કરોડની વીજળી ખરીદી

અમદાવાદ: ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૧૬,૬૮૬ કરોડની વીજળી ખરીદ કરી છે. જેમાં સૌથી વધુ અદાણી પાસેથી રૂ. ૭૦૫૩ કરોડની વીજળી ખરીદ કરી છે. રાજ્ય સરકારના માનીતા ગણાતા અદાણી જૂથ પાસેથી સૌથી વધુ ૪૨ ટકા વીજળીની ખરીદી…

થલતેજ અંડરપાસના કાંગરા ખરી રહ્યા છે!

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈ-વે પરના થલતેજ અંડરપાસમાં લોખંડના તાર સાથે ગોઠવાયેલા પથ્થરો હવે જોખમકારક બની રહ્યા છે. બ્રિજ નિર્માણના માત્ર એક વર્ષના સમયગાળા બાદ આ અંડરબ્રિજના લોખંડના તાર તૂટી રહ્યા છે, જેના કારણે તાર સાથે ફિટ કરાયેલા પથ્થરો…

મોદીએ કરી ‘મનની વાત’: ખેડૂતોના હિત માટે જમીન સંપાદન બીલમાં કરશે ફેરફાર

નવી દિલ્હી:  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 11મી વખત રેડિયો પર ‘મનની વાત’ કરી હતી. મોદીએ જણાવ્યું હતું વિકાસથી જ દેશની બધી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. ખેડૂતોના હિત માટે સરકાર ભૂમિ સંશોધન બિલમાં સુધાર કરવા માટે તૈયાર છે. ભૂમિ અધિગ્રહણ બિલ પર…

વડાપ્રધાનને મળે છે, રોજ ૩૦૦ પાનાં ભરીને સમાચાર

આજે જ્યારે દરેક સેકન્ડે હજારો અખબારો, સેંકડો ટીવી ચેનલો અને ત્રણસોથી વધુ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સમાચારોનો વણથંભ્યો પ્રવાહ વહાવી રહ્યા છે ત્યારે દરેક સમાચાર પર નજર રાખવી મુશ્કેલ બનતું જાય છે. જોકે વડાપ્રધાન કાર્યાલયે તો દરેક સમાચાર પર નજર…

પરમાણુ હથિયારોની દોડમાં સામેલ થવું નથીઃ પાક  

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનું કહેવું છે કે પરમાણુ હથિયારોની દોડમાં સામેલ થવાની તેની કોઈ ઇચ્છા નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અેક નિવેદનમાં અા વાત કહેવાઈ છે. નિવેદનમાં અા સમાચારને પણ ફગાવાયા છે કે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોમાં વૃદ્ધિ કરી…

જયાં સુધી મહિલાઓ અને પુરુષો છે ત્યાં સુધી રેપ તો થતાં જ રહેશે

નવી દિલ્હી: બળાત્કાર જેવા જઘન્ય ગુના સંદર્ભે મુલાયમસિંહ યાદવ, અબુ આઝમી સહિતના ઘણાં નેતાઓ બેફામ અને શરમજનક નિવેદનબાજી કરતા રહે છે. પરંતુ હવે તો એક શરમજનક નિવેદન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી તરફથી આવ્યું છે. મેનકા ગાંધીએ…