Browsing Category

India

હવે દિલ્હી દર્શન માટે પણ પ્રવાસીઓને ભાડે બાઈક મળશે  

નવી દિલ્હીઃ હવે દિલ્હીની મુલાકાત લેનારા પ્રવાસીઓને દિલ્હી દર્શન માટે ટૂરિસ્ટ બસ, ઓટો, મેટ્રો માટે પરેશાન થવું નહીં પડે. દિલ્હીમાં આવનારા પ્રવાસીઓની સુવિધા માટે કેજરીવાલ સરકારે ભાડા પર બાઈક આપવાની યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મેટ્રો…

ભારત તસ્લીમા નસરીનની રેસિડેન્ટ પરમિટ વધારે તેવી સંભાવના

નવી દિલ્હીછ નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનની ભારતમાં રહેવાની મંજૂરી ગત સાેમવારે પૂરી થઈ ગઈ છે. ત્યારે ભારત સરકાર તેમના પ્રવાસની મુદતમાં વધારાે કરે તેવી સંભાવના છે. આ અંગે ગૃહ મંત્રાલયના અેક વરિષ્ઠ અધિકારીઅે જણાવ્યું કે લેખિકાના…

રાહુલ ગાંઘી આજથી બે દિવસ અમેઠીની મુલાકાત લેશે

અમેઠી: કાેંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ તેમના સંસદીય મતવિસ્તાર અમેઠીની મુલાકાતે જઈ રહ્યા છે. રાહુલ ગાંધી બપાેરે સાડા બાર કલાકે શુકુલબજાર પહાેંચી જનસંપર્ક કરશે. કાેંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બપાેરે અેક કલાકે કાેંગ્રેસના…

નકસલીઆેઅે છત્તીસગઢના સુરનારમાં તિરંગાે નહિ, પણ કાળો ઝંડો લહેરાવ્યો

નવી દિલ્હીઃ અેક તરફ સમગ્ર દેશ આઝાદીની ઉજવણીમાં વ્યસ્ત હતાે ત્યારે બીજી તરફ છતીસગઢમાં બસ્તરના સુરનાર વિસ્તારમાં અાવેલું અેક ગામ નકસલીઆેના ભયથી રાષ્ટ્રધ્વજ લહેરાવી શકયું ન હતું. આ ગામની સ્કૂલને અનેક હથિયારબંઘી નકસલીઆેઅે ઘેરી લીધી હતી. અને…

રશિયન દૂતાવાસની કારે ટક્કર મારતાં એક કોન્સ્ટેબલ સહિત ચાર જખમી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં સોમવારે મોડી રાત્રે ૧૨.૩૦ કલાકની આસપાસ શાંતિપથ વિસ્તારમાં રશિયન દૂતાવાસની એક ઝડપથી દોડતી હ્યુન્ડાઈ ઈલેન્ટ્રા કારે પોલીસ બેરિકેડને અડફેટે લેતાં બેરિકેડ પર ઊભેલા બે કોન્સ્ટેબલ સહિત કુલ ચારને ઈજા…

હાઈટ વધારવાની લાલચમાં મુંબઈનો યુવાન પથારીવશ થયો

મુંબઈઃ મુંબઈમાં હાઈટ વધારવાની લાયમાં એક યુવાન શારીરિક રીતે અક્ષમ બનીને હાલ પથારીવશ થઈ ગયો છે. મિત્રો અને સહપાઠીઓ દ્વારા પોતાને ઠીંગણો કહીને ચીડવતા હોવાથી કલ્યાણના ૧૭ વર્ષના ટીનેજર પ્રેમ પટેલે સાયન હોસ્પિટલમાં છ વખત હાઈટ વધારવા માટે ઓપરેશન…

PM મોદી આજે બિહારમાંઃ બે જંગી રેલીઓમાં વિશેષ પેકેજ જાહેર કરશે

પટણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં પોતાના પક્ષ ભાજપની બે રેલીઓને સંબોધશે. આ રેલી ભોજપુરી ભાષા વિસ્તાર આરા અને બીજી રેલી મૈથિલી ભાષી વિસ્તાર સહરસામાં યોજાશે. આ રેલીને પરિવર્તન રેલી એવું નામ આપવામાં આવ્યું છે. એ‍વાં અનુમાન છે કે મોદી…

પાક. દ્વારા આરએસપુરામાં વધુ એક વાર યુદ્ધ વિરામનો ભંગ

શ્રીનગરઃ પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની દળોએ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે આરએસપુરા સેકટરમાં બીએસએફની ત્રણ ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક નાગરિક ઘાયલ થયો છે. ભારત પણ અત્યારે…

હવે રેલવે કર્મચારીઓને પણ જોઈએ છે 'વન રેન્ક વન પેન્શન'

નવી દિલ્હી" પૂર્વ લશ્કરી કર્મીઓની જેમ રેલવેના કર્મચારીઓએ પણ 'વન રેન્ક વન પેન્શન' પેન્શનની (ઓઆરઓપી) માગણી કરી છે. રેલવેના કર્મચારીઓનું કહેવું છે કે તેમની આ માગણીની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, કારણ કે તેઓ પણ લશ્કરના જવાનોની જેમ હંમેશાં દેશની સેવા…

બિહારમાં અંતે એનસીપીએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો

નવી દિલ્હીઃ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ (એનસીપી) બિહારમાં મહાગઠબંધનથી છેડો ફાડી નાંખવાનો નિર્ણય કર્યો છે. પક્ષના મહામંત્રી અને સાંસદ તારિક અનવરે પટણા ખાતે એક પત્રકાર પરિષદમાં મહાગઠબંધનનો સાથ છોડવાની જાહેરાત કરી હતી. બિહારના મહાગઠબંધનના જનતા…