Browsing Category

India

CAGનો ખુલાસો : દિલ્હીમાં વિજ કંપનીઓનું 8 હજાર કરોડનું કૌભાંડ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીએ મંગળવારે રાજધાનીમાં વિજળી વિતરણ કરનારી કંપનીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. આપ પાર્ટીએ દિલ્હી વિદ્યુત નિયામક પંચ (DERC) પાસે વિજળી કંપનીઓનાં ટેરિફ વધારવાનાં અનુરોધને પણ ફગાવી દીધો…

લલિત મોદીને બચાવી રહ્યા છે આપણા નરેન્દ્ર મોદી

લખનઉ : કોંગ્રેસ ઉપાધ્યક્ષ પોતાનાં સંસદીય વિસ્તાર અમેઠીની બે દિવસની મુલાકાત પર છે. પહેલા જ દિવસે તેઓ ફાર્મ પર આવી પહોંચ્યા હતા. જ્યાં શુકુલબજારમાં તેઓએ લોકો સાથે મુલાકાત યોજી હતી. જો કે તેણે ત્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ શાબ્દિક…

OROP મુદ્દે 10 પૂર્વ સેના પ્રમુખોએ લખ્યો પત્ર

નવી દિલ્હી : વન રેન્ક વન પેન્શનના મુદ્દે વડાપ્રધાનની તરફથી અત્યાર સુધી કોઇ જાહેરાત નહી કરવાનાં કારણે નારાજ પૂર્વ સેના પ્રમુખોએ વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. વડાપ્રધાન મોદીએ 10 પૂર્વ સેના પ્રમુખોએ પત્ર લખીને વન રેન્ક વન પેન્શનને…

એક પુર્વ વડાપ્રધાન અને નાણાપ્રધાને રણવીર સેનાની મદદ કરી હતી: કોબરાપોસ્ટ

નવી દિલ્હી : પોતાનાં એક્સક્લુસીવ રિપોર્ટ માટે ચર્ચિત રહેતા કોબરા પોસ્ટનાં હાલનાં ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બિહારમાં જાતીય નરસંહારના માટે કુખ્યાત રણવીર સેનાને ભારતનાં એક પૂર્વ વડાપ્રધાન અને એક પૂર્વી નાણા મંત્રીનું રાજનીતિક…

સોનુ નિગમે મહાકાળી સાથે કરી રાધે માંની તુલના

મુંબઇ : બોલિવુડ સિંગર સોનૂ નિગમ વિવાદાસ્પદ ધર્મગુરૂનાં બચાવમાં ઉતરી આવ્યો છે. તેણે રવિવારે રાધે માંના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા. ટ્વિટમાં તેણે રાધે માં પર કપડાનાં આધારે થઇ રહેલા કટાક્ષનો જવાબ આપ્યો હતો. તેણે રાધે માં પહેલા તેનાં અનુયાયીઓ પર…

મોદીએ બિહારને આપી દોઢ લાખ કરોડ રૂપિયાની ભેટ

પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEથી પરત ફર્યા બાદ બિહારમાં ચૂંટણી કાર્ડ રમી નાખ્યું. બિહાર સહરસામાં જે જાહેરાતની રાહ જોઇ રહ્યું હતું, મોદી તેની જાહેરાત આરામાં કરી દીધી. તેમણે બિહારને કુલ 1.65 લાખ કરોડ રૂપિયાની આપવાની જાહેરાત કરી.  તેમાં…

ઋષિકેશ-બદરીનાથ હાઈ વે  બંધ થતાં યાત્રિકાે મુસીબતમાં 

ગાેપેશ્વરઃ ચમોલી જિલ્લામાં ભારે વરસાદથી જાેશીમઠ અને બદરીનાથ વચ્ચેના લામબગઢમાં પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતા ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈ વે બંધ થઈ જતા અનેક ગાડીઆે હાઈ વે પર ફસાઈ જતાં યાત્રિકાેની મુસીબતમાં વધારાે થયાે છે. આ અંગે જિલ્લા આપત્તિ…

ઉમા ભારતી વડા પ્રધાન માેદી પર પુસ્તક લખશે

ભાેપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર માેદીથી અત્યંત પ્રભાવિત અેવા જળ સંશાધન પ્રધાન ઉમા ભારતીઅે માેદી વિષે પુસ્તક લખવાની જાહેરાત ગઈકાલે ભાેપાલમાં પ્રેસને મળાે કાર્યકમમાં  કરી હતી. તેમણે પત્રકારાેને જણાવ્યું હતું કે તેમને હવે મધ્યપ્રદેશના રાજકારણમાં…

કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ લેવા છતાં ૧૩ રાજ્યમાં ટોઇલેટ બન્યાં જ નથી

નવી દિલ્હીઃ સ્વચ્છ ભારત અભિયાનના જાદુઈ અંકને પૂરાે કરવા કેન્દ્રની ભરપૂર કાેશિશ છતાં હજુ પણ દેશના ૧૩ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યમાં ટાેઇલેટનું નિર્માણ થઈ શકયું નથી, જેમાં બિહાર, પશ્વિમ બંગાળ, કેરળ, ઝારખંડ અને ઉત્તર-પૂર્વનાં પાંચ રાજ્યનાે…

હવે દિલ્હી દર્શન માટે પણ પ્રવાસીઓને ભાડે બાઈક મળશે  

નવી દિલ્હીઃ હવે દિલ્હીની મુલાકાત લેનારા પ્રવાસીઓને દિલ્હી દર્શન માટે ટૂરિસ્ટ બસ, ઓટો, મેટ્રો માટે પરેશાન થવું નહીં પડે. દિલ્હીમાં આવનારા પ્રવાસીઓની સુવિધા માટે કેજરીવાલ સરકારે ભાડા પર બાઈક આપવાની યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મેટ્રો…