Browsing Category

India

યમુનામાં વધતા જળ સ્તરથી દિલ્હી, યુપી અને બિહારમાં ચેતવણી

નવી દિલ્હી: ભારે વરસાદથી અેક તરફ બિહારથી પશ્વિમ બંગાળ સુધી પૂરનાે ખતરાે વધી ગયાે છે ત્યારે સાેમવારે યમુના નદીની જળસપાટી ૨૦૪ મીટરને વટાવી જતાં દિલ્હી, યુપી અને બિહારમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે તેમજ આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારના…

યાકુબ બાદ લાલ કિલ્લા હુમલાના અપરાધી આરિફને ફાંસી થશે

નવી દિલ્હીઃ યાકુબ મેમણ બાદ હવે લાલ કિલ્લા પરના હુમલાના અપરાધી આરિફને ફાંસી આપવામાં આવશે. આરિફની પત્ની રહમાનાનું કહેવું છે કે હવે કોઈ ચમત્કાર જ તેના પતિને ફાંસીથી બચાવી શકશે. આરિફ પાકિસ્તાની નાગરિક  છે અને લગ્ન વખતે પોતાની સાચી ઓળખ પત્નીને…

પાક. દળોનું વહેલી સવારે ફરી એલઓસી પર ફાયરિંગ શરૂ

શ્રીનગરઃ પાકિસ્તાની દળોએ આજે વહેેલી સવારે ફરીથી જમ્મુ કાશ્મીર સરહદે વાસ્તવિક અંકુશ રેખા પર આવેલા વિસ્તારોને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું છે. સવારે ૬-૦૦ વાગ્યાની આસપાસ એલઓસી પર પુંચ સેકટરમાં સુજેન વિસ્તારમાં પાકિસ્તાની રેન્જરોએ…

મધ્ય પ્રદેશના એક ગામમાં દાળનો વઘાર કરવા પર મુકાયો પ્રતિબંધ 

ભોપાલઃ મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં એક પંચાયતે વિચિત્ર ફરમાન જારી કર્યું છે. ગામના લોકોને એવું કહેવાયું છે કે દાળમાં વઘાર કરવામાં ન અાવે. અા ફરમાનને ન માનનારા લોકોને દંડ કરવામાં અાવશે. પંચાયતે તેનું કારણ જણાવતાં કહ્યું છે કે દાળમાં વઘાર…

હવે કામચોર અને ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓને વહેલા ‌રિટાયર કરાશે

નવી દિલ્હીઃ મોદી સરકાર હવે કામચોર અને ભ્રષ્ટાચારી કર્મચારીઓ પર તવાઇ લાવવાની તૈયારીઓ કરી રહી છે. હવે પ૦ વર્ષથી ઉપરની વયના સરકારી કર્મચારીઓની કામગીરીની ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. તેની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ આવતા…

મહારાષ્ટ્રનાં ગામડાંઅોમાં ઊડી રહ્યાં છે ડ્રોન્સ

પુણેઃ મહારાષ્ટ્રમાં ડ્રોન્સ ખેતરોની ઉપર ઊડીને વરસાદની કમીથી પાકને થતા નુકસાનની માહિતી લઈ રહ્યા છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે ખેડૂતોને વળતરના અેસ્ટીમેન્ટ અને સમય પર યોગ્ય પગલાં ભરવા માટે અા ટેકનિકની મદદ લીધી છે. અધિકારીઅોનું…

લગ્નેતર સંબંધો રાખનાર મહિલાને ભરણપોષણ નહીં મળે

મદુરાઈ: મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે જે મહિલાને લગ્નેતર સંબંધોના કારણે છૂટાછેડા અપાયા હોય તે પોતાના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણની માગણી નહીં કરી શકે. મહિલા તે પુરુષ પાસેથી જ ભરણપોષણ મેળવવાનો દાવો કરી શકે છે જેની સાથે તેને સંબંધ…

કેજરીવાલનો જન્મદિવસ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને જન્મ દિવસની શુભકામના આપી. જેનો અરવિંદ કેજરીવાલે તત્કાલ જવાબ આપતાં ટ્વિટ કરી ધન્યવાદ કહ્યું હતું. તેમજ કેજરીવાલે પીએમ મોદીને…

FTIIના વિદ્યાર્થીઅોઅે ડિરેક્ટરને કલાકો સુધી બંધક બનાવ્યા

પુણેઃ પુણે ફિલ્મ ઇિન્સ્ટટ્યૂટના ડિરેક્ટર પ્રશાંત પાથરાવને કેમ્પની અંદર વિદ્યાર્થીઅોઅે ગઈકાલે કેટલાક કલાકો સુધી બંધક બનાવી દીધા હતા. જ્યારે પોલીસ બોલાવાઈ ત્યારે વિદ્યાર્થીઅોઅે પ્રશાંતને છોડી દીધા. ડિરેક્ટર વિદ્યાર્થીઅો સાથે વાતચીત કરી રહ્યા…

રાધે માં પાસે ૧૦૦૦ કરોડની સંપત્તિઃ રપ૦ કરોડનો તો બંગલો

નવી દિલ્હીઃ રાધે માંના કરોડપતિ ભકતોની યાદી તો ઘણી લાંબી છે પરંતુ જો તમે વિચારતા હો કે રાધે માં કોઇ સંન્યાસી છે તો તમે ખોટા છો, કારણ કે રાધે માં ખુદ ઘણા મોટા સામ્રાજયની માલિક છે. કયારેક ગરીબી અને મુશ્કેલીમાં જિંદગી જીવનાર રાધે માં એ માત્ર ૧પ…