Category: Motivation

જિંદગીના ત્રાજવે અહેસાનનું પલ્લું ભારે જ રહેવાનું…

તમે એક અહેસાન લીધું તો તે અહેસાન પાછું વાળવાનું મન થાય તે સારી વાત છે

4 months ago

માણસમાં રહેલાં ઇશ્વરીય તત્વને સ્વીકારી તો જુઓ…

ઈશ્વરે અણુમાં આટલી અસીમ શક્તિ મૂકી હોય તો ઈશ્વરના અણુ જેવા માણસમાં કેટલી શક્તિ મૂકી હશે?

4 months ago

જિંદગીના ઝંઝાવતો સામે સ્વમાનભેર લડતા રહો…

માણસે પોતાની પૂરી તાકાતથી જિંદગીનો રથ વિપત્તિના ચીકણા કાદવમાંથી બહાર ખેંચી કાઢવો...

4 months ago

જીવનની ઇમારતમાં પૈસાનું ચણતર લાંબુ ટકતું નથી…

તમે પૈસાથી કોઈ પણ સ્ત્રીનો પ્રેમ જીતી શકતાં નથી.

4 months ago

નિભાવેલા સંબંધો જીવનની અમૂલ્ય મૂડી છે…

મન છે તો સંબંધો પણ છે. તેમાં જે કાંઈ સારું-ખરાબ હોય તેનો નિઃસંકોચ સ્વીકાર કરવો જ પડે, એ જ જીવન…

4 months ago

મજબૂત મનોબળથી ગેઇમ ચેન્જર બની જાઓ…

માણસમાં શારીરિક શક્તિ વધારે હોય કે ઓછી હોય, મન જ કોઈ પણ વાતને અમલમાં મૂકવાનું ચાલકબળ પૂરું પાડે છે

5 months ago