Browsing Category

Travel

ભારતમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ

કાશ્મીરની હિમાલય પર્વતશ્રૃંખલામાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ બની રહ્યો છે. ભારતીય એન્જિનીયરો દ્વારા આ બ્રિજ બનાવવાની તૈયારીમાં જોડાયેલા છે જે આખી દુનિયામાં એક અલગ જ માપદંડ સ્થાપિત કરશે. આ બ્રિજ વર્ષ 2016માં તૈયાર જશે તેવો વિશ્વાસ વ્યક્ત…

પાકિસ્તાનમાં આ મંદિરો તોડીને બનાવાઇ છે મસ્જીદો !

હિન્દુસ્તાનમાં લાખો મંદિર અને ગુરુદ્વારાઓ છે તે છતાં અહીં કોઇ ઇસ્લામિક રાષ્ટ્રની સરખામણીમાં મસ્જીદોની સંખ્યા વધારે છે. ક્યારેક હિન્દુસ્તાનનો જ ભાગ રહેલા પાકિસ્તાનમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. ભારત-પાકિસ્તાનના…

દુનિયાના આ સૌથી નાના દેશો વિશે સાંભળ્યું છે?

દુનિયામાં એવા અનેક દેશ આવેલા છે જે કદાચ આપણા જિલ્લા કરતાં પણ નાના હોય. માત્ર બે કે ત્રણ કિલોમીટરના એરિયામાં ફેલાયેલા હોય. તો આવો જાણીએ એવા કેટલા દેશો છે જે કદાચ તમારા ગામ, જિલ્લા અને રાજ્ય કરતાં પણ નાના છે. વેટિકન સિટી- ઇટલીની વચ્ચે આવેલ…

હિમાચલ પ્રદેશની આ 6 સુંદર જગ્યાઓ પર તમે ટ્રેકિંગની મજા માણી શકો છો

જો તમે ટ્રાવેલિંગ અને ટ્રેકિંગના શોખીન હોવ તો ભારમતાં આવી અનેક જગ્યાઓ છે જ્યાં તમે પોતાનો શોખ પુરો કરી શકો છો. વાત કરીએ હિમાચલ પ્રદેશની તો ત્યાં ટ્રેકિંગ માટે ખુબ જ સુંદર જગ્યાઓ છે.. તો આવો જાણીએ આવી જગ્યાઓ વિશે.. પિન પાર્વતી પાસ આ એક…

વાઇલ્ડ લાઇફ અને બર્ડ સેંચુરી

દિલ્હી એનસીઆરમાં ખુબ જ સુંદર વાઇલ્ડ લાઇફ અને બર્ડ સેન્ચુરી આવેલી છે. પરિવાર સાથે એક દિવસની પિકનીક માણવી હોય તો આ બેસ્ટ સ્થળ છે. અહીંયા પક્ષીઓનો કલરવ તમને આહલાદક આનંદ આપશે. દિલ્હીની અસોલા ભારતી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી તેમાંની એક છે.…

100 વર્ષ પહેલાં આવું દેખાતું હતું ભારત

આજે આપણા દેશે ખુબ જ પ્રગતિ કરી છે. ઉંચી ઉંચી બિલ્ડીંગો, મેટ્રો, ફ્લાઇટ્સ, સુપરફાસ્ટ ટ્રેન આ તમામ વસ્તુઓ આપણી ઓળખ બની ગઇ છે. પરંતુ શું આપણને ખબર છે કે આજથી 100 વર્ષ પહેલાં ભારત કેવું દેખાતું હતું. અહીં તસવીરોમાં આજથી 100 વર્ષ પહેલાંના ભારતની…

ભારતમાં મળી આવતાં 9 વિચિત્ર જીવો

ભારતીય ઉપમહાદ્વીપમાં કેટલાયે પ્રકારના વિવિધ જીવો રહે છે. જેમાં કેટલાક તો એવા છે જે માત્ર ભારતમાં જ જોવા મળે છે. અહીંયા 9 એવા ખાસ જીવો વિશે માહિતી આપી છે. લાલ પાન્ડા- પૂર્વ હિમાલયમાં જોવા મળતાં લાલ પાંડા ખુબ જ સુંદર હોય છે. વૈજ્ઞાનિકો…

ભારતની આલિશાન હોટલો..જ્યાં એક વખત રોકાવાનું ચોક્કસ પસંદ કરશો

હૈદરાબાદનો ફલકનુમા પેલેસ દેશની આલિશાન હોટલોમાંનો એક છે. ફલકનુમા હોટલમાં સૌથી સસ્તા રૂમ માટે તમારે એક રાત્રિના 33,000 ચુકવવા પડશે. જ્યારે કે રોયલ સુઇટનું ભાડુ એક લાખ 95 હજાર છે. જયપુરનો રામબાગ પેલેસ દુનિયાની આલિશાન હોટલોમાંનો એક છે. અહીં…

ભારતીયો મોંઘી તેમજ વિદેશ યાત્રાના શોખીન

નવી દિલ્હી: ભારતીયોમાં હવે યાત્રા પર ખર્ચ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. દિવસે દિવસે આરામદાયક યાત્રા કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. યાત્રા ડોટ કોમે આ અંગે જાણકારી આપી છે. યાત્રા ડોટ કોમ દ્વારા શિયાળામાં કરવામાં આવેલા સરવે…

દિલ્હી આસપાસના આ પિકનીક પ્લેસની મુલાકાત લેવાનું ન ચુકશો

સિલિસઢ લેક- દિલ્હીની નજીક આવેલ આ તળાવ ખુબ જ સુંદર છે. રાજસ્થાનના અલવરમાં આવેલું આ તળાવ દિલ્હીથી માત્ર 165 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંયા તમે વોટર સ્પોર્ટ્સની મજા પણ માણી શકો છો. આ સિવાય સ્કૂબા ડાઇવિંગ, જેટ સ્કી અને વોટર જોર્બિંગની પણ મજા…