Browsing Category

Travel

જયપુરથી જોધપુરની રોડ દ્વારા કરો મુસાફરી….માણો અનેરો આનંદ

હરવા-ફરવાની ખૂબ જ સુંદર જગ્યાઓની યાદીમાં રાજસ્થાન હંમેશા લોકોમાં સૌથી વધારે પસંદીય રહ્યું છે. જ્યાં તમે ધાર્મિકની સાથે એડવેન્ચેર અને કલ્ચર અલગ-અલગ રીતે મુસાફરીનો એકસાથે આનંદ માણી શકો છો. આ જ કારણ રહ્યું છે કે આ શહેર સૌથી વધારે દેશ-વિદેશથી…

આ રોડની ટ્રિપમાં માણી શકો છો એડવેન્ચર સાથે મુસાફરીનો આનંદ… કરો પ્લાન

એડવેન્ચરની સાથે કાંઇક ખાસ કરવાવાળાઓ માટે ગૌહાટીથી તવાંગ રોડની મુસાફરી છે સૌથી આનંદદાયક. જ્યાં મુસાફરીના આનંદ સાથે જોવા મળે છે અવનવી વસ્તુઓ. હા જો કે સૌથી પહેલા જાણવું જરૂરી છી કે અરૂણાચલ પ્રદેશ આવતા ભારતીયોથી લઇને વિદેશના લોકો માટે ઇનર લાઇન…

રાજસ્થાનના આ અભયારણમાં જોવા મળે છે કઝાકિસ્તાન અને રશિયાના પક્ષીઓ…

રાજસ્થાનના ચુરૂ જિલ્લાના સુઝાનગઢ તહસીલમાં છાપર ગામમાં આવેલ તાલ છાપ સેન્ચૂરી જે ખાસ કરીને કાળિયાક હરણ અને અલગ-અલગ પ્રકારના ખૂબસૂરત પક્ષીઓ માટે જાણીતું છે. સેન્ચૂરીનું નામ આ છાપર ગામ પરથી રાખવામાં આવ્યું છે. સમુદ્રથી 302 મીટર ઉંચાઇ પર આવેલ…

નૈતીતાલની આસપાસ ફેલાયેલું છે સુંદર સૌંદર્ય, એકવાર લ્યો અવશ્ય મુલાકાત…

શું તમે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો નૈનીતાલ છે એક સુંદર જગ્યા. જ્યાં તમે વરસાદનો આનંદ માણી શકો છે. જ્યાં તમે વરસાદમાં ગરમા-ગરમ સૂપ અને ગરમા-ગરમ મોમોજનો આનંદ ક્યાંક અનેરો જોવા મળે છે. કાઠગોદામથી 22 કિલોમીટ દૂર ભીમતાલ આવેલ છે. એક…

દાંદેલીમાં તમે દરેક પ્રકારનાં એડવેન્ચરની માણી શકો છો ભરપૂર મજા…

સાહસિકતાને વધુ પસંદ કરનારા લોકોને દાંદેલી જગ્યા વધુ પસંદ આવે છે કેમ કે અહીં હરવા-ફરવા માટે એટલી બધી એક્ટિવિટીઝ છે કે આપ બિલકુલ પણ બોર નહીં થઇ શકો. કર્ણાટકનાં ઉત્તરમાં આવેલ દાંદેલી ખૂબ સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન છે કે જે નેચર અને…

ગણેશજીના મંદિરના કરો દર્શન, ફરવા લાયક છે આ સ્થળ, જોડાયેલ છે રોચક કથા…

ભગવાન ગણેશ ભગવાનનું ઉચ્ચી પિલ્લયાર નામનું પ્રસિધ્ધ મંદિર તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં ત્રિચિ નામના સ્થાન પર રોક ફોર્ટ પહાડી પર આવેલ છે. આ મંદિર માટે પ્રસિધ્ધ છે કે આ મંદિરની સ્થાપનાનું કારણ રાવણનો ધર્મનિષ્ઠ ભાઇ વિભિષણ છે. આ મંદિર લગભગ 273…

ભીડથી દૂર આ બીચ વેકેશનમાં રિલેક્સ થવા એકદમ છે પરફેક્ટ

તહેવારોની સાથે જ શરૂ થઇ જાય છે હરવા-ફરવાનો સમય. જ્યારે તમે લાંબા વેકેશનની આરામથી પ્લાનિંગ કરી શકો છો. આ બિચ પર સપ્ટેમ્બરથી માર્ચ સુધીના વેકેશનમાં જવાનું પરફેક્ટ છે. જો તમે ગોવા, કેરલ, તમિલનાડુ અને ઓડિશાના બીચ ફરી આવ્યાં છો તો તમારા માટે…

ઐતિહાસિક અને એડવેન્ચર બંને માટે ખાસ છે રાયગઢનો કિલો

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મહાડ પહાડી પર આવેલો છે પ્રસિધ્ધ રાયગઢ કિલો. જે સમુદ્ર તટથી 820 મીટર ઉંચાઇ પર સ્થિત છે. આ કિલ્લો પણ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બનાવામાં આવેલા શાનદાર કિલાઓમાંથી એક છે. જેનો ઉપયોગ હવે જેલ તરીકે કરવામાં આવે છે.…

દુનિયાના 6 એવા ખતરનાક પુલ, જે તેની બનાવટ અને રોમાંચ માટે છે પ્રખ્યાત

દુનિયાના 6 પુલ જે પોતાની બનાવટ, ઉંચાઇ અને કારીગરીનો બેજોડ નમુનો છે. તેના પર ફરતા સમયે લોકોને રોમાંચનો અનુભવ થાય છે. જેમાં કેટલાક બ્રિજ તો એવા છે જેમાં જો કોઇ નીચે જુઓ તો તેને જરૂરથી ચક્કર આવી જાય. 1. મિલૌ વિડકટ બ્રિજ, ફ્રાંન્સ તેને…

ભારતની એક માત્ર એવી જગ્યા, જ્યાંથી સૂર્ય અને ચંદ્રને નિહાળો એકસાથે

કશ્મીરથી કન્યાકુમારી સુધી.... સમગ્ર દેશની વાત કરવામાં આવે ત્યારે જરૂરી છે કે સામાન્ય રીતે આ જગ્યાની વાત અવશ્યપણે થતી જ હોય છે. દેશનાં બે છેડાંઓ પર આવેલ આ વિસ્તાર માત્ર કુદરતી સૌંદર્યની સાથે સાથે પ્રવાસીઓને માટે પણ બેસ્ટ સ્થળ છે.…