Browsing Category

Travel

એક એવો કિલ્લો, જ્યાં છે સ્પર્શથી લોખંડને સોનું બનાવનાર પથ્થર

પારસ પથ્થર એક એવો પથ્થર હોય છે કે જેનો સ્પર્શ કરવાંથી લોખંડ પણ સોનું બની જાય છે. પારસ પથ્થરને લઇને ઘણી બધી વાર્તાઓ પણ પ્રચલિત થયેલી છે. જો કે નોંધનીય છે કે આજનાં સમયમાં આવો પથ્થર જોવાં ઘણો ઓછો મળતો હોય છે.પરંતુ કેટલાંક લોકોનું એવું…

હવે પ્રવાસીઓ તાજમહેલને માત્ર 3 કલાક જ નિહાળી શકશે

ન્યૂ દિલ્હીઃ આગામી એપ્રિલ મહિનાથી જો તમે હવે તાજમહેલ જોવા જશો તો આપે ત્રણ કલાકની અંદર જ સંપૂર્ણ પરિસર જોઇને બહાર આવી જવું પડશે. આ સાથે જ પ્રવાસીઓની ટિકીટમાં પણ સામાન્ય વધારો થવા જઇ રહ્યો છે.પર્યટન અને સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ જાણકારી…

જલ્દી કરો આ જગ્યાએ જવાથી તમે થઇ જશો અમીર, 1 લાખનાં થશે 3 કરોડ

રૂપિયા કોને સારા નથી લાગતા એ આપ સૌ કોઇ જાણો છો. મહત્વનું એ છે કે આવાં મોંઘવારીનાં સમયમાં આપ જાણો છો કે હાલમાં દરેક વ્યક્તિ કમાવવા ઇચ્છતા હોય છે. એવામાં દરેક લોકો ઇચ્છે છે કે તેઓ પોતે ધનવાન બની જાય.અમે આજે આપને એવી જગ્યાઓ વિશે વાત કરીશું…

અમરનાથ યાત્રા માટે અત્યારથી કરી લો આ પ્લાનિંગ, નહી પડે મુશ્કેલી

ભારતમાં હિન્દુઓ માટે અમરનાથ યાત્રાનું અનેરૂ મહત્વ છે. જો તમે અત્યાર સુધી અમરનાથ યાત્રા માટે પ્લાન કરતા આવ્યા હો અને આ પ્લાનમાં સફળતા ન મળી હોય તો આ વખતે અત્યારથી જ કરી લો તૈયારી. 2018 માટે અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે.…

દેશમાં બનશે આકર્ષક અને અનોખો પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉદ્યાન

નૈનીતાલઃ વન્ય જીવોનાં શોખીન લોકો માટે એક સારા સમાચાર છે. આફ્રીકી અને યૂરોપીય દેશોની જેમ દેશમાં પણ હવે એક આધુનિક સુવિધાઓથી સભર આંતરરાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન ટૂંક સમયમાં જ અસ્તિત્વમાં આવવા જઇ રહ્યું છે.જ્યાં ન તો કેવલ માત્ર વન્ય જીવ સફારી…

ચિત્તોડગઢની જેમ રાજસ્થાનનાં આ મહેલમાં પણ મહિલાઓએ કર્યું હતું જોહર, હવે બન્યું આકર્ષણનું કેન્દ્ર

રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાયેલ ફિલ્મ "પદ્માવત"નાં કારણે ચિત્તોડગઢનો કિલ્લો આજકાલ વધારે ચર્ચામાં રહ્યો છે. ત્યારે આ તણાવને લઇ ચિત્તોડગઢનાં કિલ્લાને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે બાદમાં આ કિલ્લાને ખોલી દેતાં રાજસ્થાનનાં પર્યટનનાં…

ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ, રૂ.૧,૭ર૮ અબજની કમાણી

નવીદિલ્હી, બુધવારવર્ષ ર૦૧૭ ભારતમાં ટૂરિઝમ સેકટર માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું. વીતેલાં વર્ષમાં ભારત આવનાર વિદેશી પર્યટકોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઇ છે. તો બીજી તરફ તેમાંથી થતી આવક ૧૭ર૮ અબજ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. નવી પરિયોજનાઓ…

રાજા પહાડીનું શિવ મંદિર એટલે દરેક માનતા પૂર્ણ કરનાર, એક વખત અચૂક લેજો મુલાકાત

ગઢવાલનાં પહાડોમાં આવેલ શિવ મંદિર આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. અહીં લોકો દૂર-દૂરથી પોતાની માનતાઓ માનવા આવતા હોય છે કે જે મોટે ભાગે પૂર્ણ થતી હોય છે. શ્રીવંશીધર નગરમાં રાજા પહાડી શિવ મંદિરને આકર્ષક ઢંગની રીતે સજાવવામાં આવેલ છે.એટલે…

આ છે ભારતનું સૌથી ખૂબસુંદર ગામ, PM મોદીએ કરી હતી પ્રશંસા

સૌથી વધારે લોકો ગામડાની મુલાકાત લેવાનું ઇચ્છતા નથી, તેમને લાગે છે કે ગામડામાં તો કાંઇ ફરવા જવાય ? જો તમને પણ એવું લાગતું હોય તો શિલોંગની પાસે આવેલ માવલિનનાંગ ગામ છે જેની ખાસિયત જાણશો તો ત્યાં એકવાર અવશ્ય ફરવા જવા અંગેનું વિચારશો. બીજુ એ પણ…

OMG! તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા હવે નથી સરળ!

આંધ્ર પ્રદેશમાં સ્થિત તિરૂપતિ બાલાજી મંદિર દેશનું સૌથી પ્રસિધ્ધ અને અતિ-સમૃદ્ધ તીર્થધામાંથી એક છે. તિરૂપતિ બાલાજીને તિરૂમાલા વેંકટેશ્વર પણ કહેવામાં આવે છે. આ વિશ્વ પ્રસિધ્ધ મંદિર આ રાજ્યની તિરૂમાલા પહાડીની સાતમા પહાડ પર આવેલ છે.હાલમાં…