હળદરના સેવનથી અલ્ઝાઇમર્સનો ખતરો ઘટે છે

હળદરનો ઉપયોગ રસોડાના મસાલા ઉપરાંત ઔષધિ તરીકે પણ કરાય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું ઘટક છે, જેનું રોજ સેવન કરવાથી શરીરને અનેક લાભ મળે છે. હળદર માનવીના મગજમાં યાદશક્તિને નુુકસાન પહોંચાડનારા પ્રોટીનના ઉત્પાદનને રોકીને યાદશક્તિ સતેજ કરે છે.…

સારા આરોગ્ય અને સ્વસ્થ જીવન માટે આહારને કરો ઓછો

આંતરડાં આપણા પાચનતંત્રનાં મહત્ત્વનાં અંગ છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે નાનું આંતરડા અને મોટું આંતરડા બંનેની જાળવણી બાબતે સાવધ રહેવું જોઇએ. ખોરાકમાંથી પોષક તત્ત્વોને શોષીને નકામાં કે હાનિકારક તત્ત્વો શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા…

સ્ટાઇલ સાથે કમ્ફર્ટ બંને મામલે હિટ એન્ડ ફિટ છે મેક્સી ડ્રેસ….

ફેશનના આ સમયમાં રોજેરોજ એકથી એક ચઢિયાતા ટ્રેન્ડ આવી રહ્યાં છે. જે ખાસ રીતે છોકરીઓને આકર્ષિત કરતા હોય છે. ગરમીને જોઇને છોકરીઓ કેટલાક પ્રકારના ટ્રેન્ડ અપનાવતી હોય છે, પરંતુ મેકસી ડ્રેસ એટલે કે લાંબો આઉટફિટ એવો ટ્રેન્ડ છે જે છેલ્લા ઘણા લાંબા…

રાજસ્થાનના આ અભયારણમાં જોવા મળે છે કઝાકિસ્તાન અને રશિયાના પક્ષીઓ…

રાજસ્થાનના ચુરૂ જિલ્લાના સુઝાનગઢ તહસીલમાં છાપર ગામમાં આવેલ તાલ છાપ સેન્ચૂરી જે ખાસ કરીને કાળિયાક હરણ અને અલગ-અલગ પ્રકારના ખૂબસૂરત પક્ષીઓ માટે જાણીતું છે. સેન્ચૂરીનું નામ આ છાપર ગામ પરથી રાખવામાં આવ્યું છે. સમુદ્રથી 302 મીટર ઉંચાઇ પર આવેલ…

હવે તમારા ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી રોટલીનાં પિઝા, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

તમને ક્યારેક ક્યારેક મનગમતી બહારની સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ ખાવાની ઇચ્છા થઇ જતી હશે. ત્યારે એમાંય જ્યારે તમારી સામે પિઝાનું નામ આવે ત્યારે તો આપનાં મોમાં તુરંત જ પાણી આવી જશે. એમાંય વળી તમારા બાળકને જો ખાવાની ઇચ્છા થાય પરંતુ તમે જો એને…

ડ્રગ્સ છોડવા જેટલું જ મુશ્કેલ છે જંક ફૂડ છોડવું

ન્યૂયોર્ક: જંક ફૂડ છોડવાની અસર ડ્રગ્સ છોડવા જેવી થઇ શકે છે. મિ‌શિગન યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તેમાં કહેવાયું છે કે જો કોઇ વ્યકિત અચાનક ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દે તો તેને કમસે કમ અઠવાડિયા સુધી થાક, ડિપ્રેશન અને માથાના…

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી કે મોર્ડન ડે કપલ્સની વચ્ચે કયો સેક્સ્યુઅલ ટ્રેન્ડ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ સર્વેમાં ઘણાં બધાં લોકો શામેલ થયાં હતાં.…

ચીકૂ બરફી… આ રીતે બનાવો ઘરે.. બાળકોને પડશે પસંદ

કેટલા લોકો માટે - 5 સામગ્રી : ચીકૂ-5 થી 6, ઘી-2 ટેબલ સ્પૂન, દૂધ- 2 કપ, ખાંડ-4થી 5 ટી સ્પૂન, બાદામ-પિસ્તા - 2 ટેબલ સ્પૂન (ઝીણું-ઝીણું સમારેલ), ઇલાયચી પાવડર - અડધી ચમચી ચિકૂની છાલ નિકાળી તેની પેસ્ટ બનાવી લો. હવે એક કડાઇમાં ઘી ગરમ કરો…

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે કે કોઇનાં પગમાંથી વધારે દુર્ગંધ આવે તો કોઇનાં પગમાંથી ઓછી દુર્ગંધ આવે. આ જ પરસેવાને કારણે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે ને એમાંય ખાસ કરીને પગોમાંથી કેમ કે…

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને કેલરી હોય છે. પરંતુ જો મર્યાદિત માત્રામાં તેનો ખાવામાં આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ એવાં વિવિધ…