Aloe Vera જેલ લગાવતા તમારા વાળને થશે અનેક ફાયદા, જાણો કઇ રીતે?

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘા કે ખીલ થવામાં તો ઘટાડો જોવા મળવા લાગે છે. એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે રિંકલ્સથી પણ છુટકારો મળે છે. ત્યાં બીજી બાજુ આને ખાવાથી પણ સાંધામાં થતા દુઃખાવાની પરેશાનીમાં પણ આરામ મળે…

બાળકો માટે ઘરમાં જ બનાવો ઝડપથી બનાના ચોકલેટ બાર

આજે આપણે ચોકલેટ બાર રેસિપી અંગે જાણકારી પ્રાપ્ત કરીશું જે તમારા બાળકો સાથે તમને પણ ઘણી પસંદ આવશે. અને સૌથી સારી વાત એ છે કે તમારા બાળકો માટે ખૂબ જ હેલ્થ માટે સારી પણ છે. ચોકલેટ ખાવાની પોતાનો જ એક આનંદ છે અને તેમાં પણ હેલ્ધી કેળાનો સાથે…

પરંપરાગત ઢબે રંગાયેલું છે આધુનિક શહેર કોલકાતા….

કોલકાતા શહેરના બે ચહેરા છે. એક કોલકાતા બંગાળની પ્રાચીન પરંપરાઓનું વાહક છે જ્યારે બીજા ચહેરામાં અંગ્રેજોની છાપ જોવા મળે છે. જેમાં કોલોનીના જમાની પ્રાચીન યાદો જોવા મળે છે. કોલકાતામાં એક જ્યાં જૂના પૌરાણિક મંદિર, મઠ છે તો બીજી તરફ તમે…

બ્લડપ્રેશર માટે જીવનશૈલીમાં શું બદલાવ કરવાની જરૂર છે એ બતાવતું મશીન શોધાયું

સામાન્ય રીતે ડોક્ટર પાસે જાઓ અને બ્લડપ્રેશર નોર્મલ કરતાં ઊંચું આવે એટલે તરત જ તમને બ્લડપ્રેશર નોર્મલ કરવા માટેના સ્ટાન્ડર્ડ જીવનશૈલીમાં બદલાવ કરવાનું લિસ્ટ હાથમાં થમાવી દેવામાં આવે. આ લિસ્ટમાં તમારે કસરત કરવાની જરૂર છે, પૂરતી અને ગહેરી ઊંઘ…

ડાયાબિટીસના રોગીને કેન્સરનું જોખમ વધુ રહે

ડાયાબિટીસના કારણે અનેક પ્રકારનાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે તેમજ પેશન્ટના બચવાની શક્યતા પણ ઘટી જાય છે. સ્વિડિશ નેશનલ ડાયાબિટીસ રજિસ્ટરના સંશોધકોના મતે ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ માટે કોઇ પણ પ્રકારના કેન્સરનું જોખમ સામાન્ય માણસો કરતાં વધુ…

માત્ર લૂક માટે જ નહીં, હોઠના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે લિપસ્ટિક….

જ્યારે તમે મેકઅપ કરવાના બિલકુલ મૂડમાં નથી રહેતા ત્યારે તમારી લિપસ્ટિક તમારુ બધુ કામ આસાન કરી દે છે. તમારી સ્કીન ટોન પર શૂટ કરતી લિપસ્ટિકનો શેડ તમારા પૂર્ણ લૂકને બદલી નાંખવા સક્ષમ છે. હોઠની સુંદરતાને નિખારવા માટે લિપસ્ટિકનો ઉપયોગ ઘણા સમય…

નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ કેમ એકબીજાની નજીક ના આવવું જોઇએ…

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ઘણુ મહત્વ છે. એક એવી માન્યતા છે કે આ સમયે માતા આદ્યશક્તિ પોતાના નવ રૂપમાં ધરતી પર નિવાસ કરે છે. વ્યક્તિ આ સમયે પોતાની આધ્યમિક ઉર્જાનો વિકાસ કરે છે. એટલું જ નહીં આ સમયે સાત્વિક ભોજન સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું…

નવરાત્રીના વ્રતમાં ખાવા ઘરે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખિચડી…

નવરાત્રીના નવ દિવસમાં વ્રતનો પ્રારંભ થઇ જતાં ઘરમાં ફળ તેમજ ઉપવાસની વસ્તુઓની સુંગધ આવવા લાગે છે. સૌથી વધારે લોકો ઉપવાસમાં ફળ, બટાકા તેમજ ફરાળી વાનગીઓ ખાય છે. આ સાથે જ સાબુદાણાની ખીચડી પણ વ્રતના ઉપવાસમાં સૌથી વધારે ખાવા જોવા મળે છે. આ…

ઊંચાઈને આધારે બીમારીનાં જોખમનો તાગ મેળવતા કરાઇ મશીનની શોધ

વ્યક્તિની ઊંચાઈનો ચોક્કસ અંદાજ મેળવ્યા પછી તેના ડીએનએના આધારે હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓના જોખમનો તાગ મેળવી શકે એવા મશીનની શોધ અમેરિકાના વિજ્ઞાનીઓએ કરી છે. એ મશીન માણસની હાઇટ, બોન ડેન્સિટી, શિક્ષણ મેળવવાની ક્ષમતા વગેરે ફક્ત…

સફેદ મીઠાના બદલે Black Salt ખાશો તો હાર્ટની બીમારીને રાખી શકાશે દૂર

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રૌઢ ભારતીયોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધા‌િરત પ્રમાણ (પાંચ ગ્રામ) કરતાં વધુ મીઠું ખાવાની આદત છે, પરંતુ દિલ્હી અને હરિયાણામાં સરેરાશ ૯.પ ગ્રામ અને આંધ્રપ્રદેશમાં…