શાઈની અને હેલ્ધી હેર માટે ઘરગથ્થુ હેરપેક

શિયાળો શરૂ થાય અેટલે ત્વચા સૂકી થવાની સમસ્યા સર્જાય જ. અા જ સમસ્યા વાળ માટે પણ અનુભવાય. સૂકા અેટલે કે ડ્રાય હેર માટે જાે કેટલાક ઘરગથ્થુ ઉપચારોને અનુસરવામાં અાવે તો ઘેરબેઠા વાળને ચમકદાર બનાવી શકાય. અાધુનિક યુગમાં નારીની સુંદરતામાં તેના…

રોજ માત્ર ૧૪ ગ્રામ બદામ ખાઅો, હેલ્ધી રહો

બદામ પ્રોટીનનો ઉત્તમ સોર્સ મનાય છે, તેમાં રહેલ ફેટી અેસિડ, વિટા‌િમન-અે અને મેગ્નેશિયમના કારણે તે શરીર અને ચેતાતંતુ માટે અત્યંત ગુણકારી માનવામાં અાવે છે. અમેરિકાની યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચ મુજબ ૨૯ પરિવારો સાથે ૧૪ અઠવાડિયાં સુધી પ્રયોગ…

ડાયાબિટીસના દર્દીઅો માટે હર્બલ સ્વીટનર અાવ્યું

ડાયાબિટીસના દર્દીઅોને ઘણી વાર ખાસ ફિક્કી ચા પીવી પડતી હોય છે અથવા તો અાર્ટિફિશિયલ સ્વીટનર નાખીને ગળપણ લેવું પડતું હોય છે. સિન્થે‌િટક સ્વીટનરમાં વપરાતાં કેમિકલ્સ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તાજેતરમાં વનસ્પતિજન્ય પદાર્થમાં મેળવેલી અને ઝીરો…

વસાણા માટેની ખાસ ટિપ્સ..

ઘઉંનું સત્ત્વ બનાવવા માટે સાૈપ્રથમ ઘઉંને ૧૦થી ૧૨ કલાક પલાળી દો. ત્યાર બાદ બીજા દિવસે તેને અેક કપડાની પોટલી વાળીને અેક ટોપલીમાં રાખી મૂકવા બરાબર સુકાઈ જાય અેટલે ઘઉંમાં ફણગા થઈ જશે. ત્યારબાદ ફણગાવેલા ઘઉંને સૂકવી તેનો કરકરો લોટ બનાવો. ઘઉંના…

બે વર્ષની ઉંમરમાં જ બાળકો ટચ સ્ક્રીન વાપરતાં શીખી જાય છે

અાયર્લેન્ડની એક યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચમાં એ ‍વાત સાબિત થઈ છે કે બે વર્ષની ઉંમરે તો બાળકો ખૂબ જ સારી રીતે ટચ સ્ક્રીન વાપરતાં થઈ જાય છે. બે વર્ષની ઉંમરનાં મોટા ભાગનાં બાળકો ફોન અનલોક કરતાં, સ્વાઈપ કરતાં કે ફોનમાંથી કોઈ ચોક્કસ વસ્તુ શોધતાં…

વસાણાં-ચ્યવનપ્રાશ ખાવ, તાજામાજા થાવ

શિયાળો અાવે અેટલે વસાણાં ખાવાનું શરૂ થઈ જાય. ભાગ્યે જ કોઈ ઘર અને વ્યક્તિ અેવી હશે જેના ફૂડ મેનુમાં શિયાળામાં વધારો ન થતો હોય અથવા બદલાવ ન અાવતો હોય. શિયાળામાં પડતી ઠંડી સામે શરીરને રક્ષણ અાપવા અને અેનર્જી મેળવવા શિયાળુ પાક, વસાણાં અને…

લગ્ન પહેલાં જિનેટિક ટેસ્ટ કેટલો જરૂરી

જીવનમાં અાકાશને અાંબવાની ઇચ્છાઅો તેમજ સ્વચ્છંદ વિચારસરણી ધરાવનારી અાજની યુવા પેઢી લગ્ન હોય કે નોકરી, દરેક બાબતે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે. લગ્ન અે અાખા જીવનનો સવાલ છે. તેથી હવે અાજની યંગ જનરેશન માત્ર કુંડળી મળી જવાથી લગ્ન માટે હા નથી…

વેડિંગ ડેસ્ટનેશન પ્રમાણે વેડિંગ ડ્રેસની પસંદગી

લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. લગ્ન માટે તૈયાર થતી દરેક નવવધૂનું સપનું હોય છે કે તે લગ્નના દિવસે સૌથી શ્રેષ્ઠ અને સુંદર દેખાય. ઘરેણાં હોય કે પછી લગ્નનો ડ્રેસ હોય, અાજની નવવધૂ ક્યાંય કચાશ નથી છોડતી. વસ્ત્રોની પસંદગીમાં પણ પરંપરાને વળગી રહીને…

કસરત કરવાથી શરીર ખડતલ કેમ બને છે?

આપણે એ તો જાણીએ છીએ કે એક્સર્સાઇઝ કરવાથી શરીર ખડતલ બને છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે? યુનિવર્સિટી ઓફ અાયોવાના સંશોધકોએ કરલા લેટેસ્ટ રિસર્સ મુજબ કસરત કરતી વખતે શરીરમાં ખાસ પેપ્ટાઈડ ઉપન્ન થાય છે. મસલિન નામનું આ પેપ્ટાઈડ હોર્મોન્સની જેમ…

ખારેક બદામ પાક

સામગ્રી : ૫૦૦ ગ્રામ ખારેક, અઢી લિટર દૂધ, ૬૦૦ ગ્રામ ખાંડ, ૧ નંગ જાયફળ પાવડર, જાવંત્રી પાવડર ૧૦ ગ્રામ, અેક ચમચી ઇલાયચી પાવડર, ૨૦૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ કોપરાનું નાયલોન છીણ, ઘી જરૂર મુજબ રીત : સાૈપ્રથમ ખારેકને ચોખ્ખા પાણીથી ધોઈને કોરી કરી…