રાગી ઉપમા

સામગ્રી : બે વાડકી રાગીનો લોટ, અેક ટેબલ સ્પૂન બાજરીનો લોટ, બે ટેબલ સ્પૂન રવો-સોજી, મીઠું સ્વાદ અનુસાર, દોઢ વાડકી દહીં, અેક ટી સ્પૂન વાટેલા અાદુ-મરચાંની પેસ્ટ, અેક લીલા મરચાના ટુકડા, ત્રણ ટી સ્પૂન લીંબુનો રસ, દોઢ ટી સ્પૂન ખાંડ, અડધો કપ બારીક…

ડિલિવરી બાદ વધેલું વજન એક વર્ષ સુધી જ ઊતરી શકે છે

પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ સ્ત્રીનું વજન ૧૫થી ૨૦ કિલો જેટલું વધી જતું હોય છે ડિલિવરી બાદ પોતાનું અગાઉનું વજન પાછું લાવવામાં ક્યારેક તકલીફ પણ પડે છે. દસ કિલો વજન ઓટોમેટિક ઉતરી જાય છે પરંતુ બાકીનું દસ કિલો વજન ઉતારવા માટે મહેનત કરવી પડે છે.…

પોલિયો ફરીથી ન થાય એ માટે વેક્સિન ઈન્જેક્શન દ્વારા અપાશે

ભારત સરકારે ઈન્જેક્શન દ્વારા અાપી શકાય તેવી પોલિયો માટેની વેબસાઈટ લોન્ચ કરી હતી જે પોલિયોનો ઉથલો ન મારે એ માટે છે. અા વેક્સિન પોલિયાના ટિપાઓની સાથે અપાશે. તે ડબલ પ્રોટેક્શન અાપશે. ભારત ભલે પોલિયો મુક્ત થઈ ગયું હોય પરંતુ અા વાયરસ ભારતની…

ડાયાબિટીસ માટેની અા દવા ૧૨૦ વર્ષ જીવાડશે

ન્યૂયોર્ક: અમેરિકન સાયન્ટિસ્ટનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઅોને સામાન્ય રીતે અપાતી મેટફોર્મિન નામનું ડ્રગ માણસને અનેક રોગોથી બચાવે એમ છે એટલું જ નહીં, ૧૨૦ વર્ષ સુધીનું જીવન પણ અાપી શકે એમ છે. જો કે અા વાત અેમ ધારણાઅો પર જ કહી શકાય નહીં…

મા આરાસુરી અંબાજી

આ સચરાચર જગત શકિત વિના સ્થિર નથી. સમસ્ત બ્રહ્માંડનું સર્જન, પાલન તથા વિસર્જન બ્રહ્માંડમાં ઉપસ્થિત ત્રણ અયોનિ જન્મા બ્રહ્મા, વિષ્ણુ મહેશ કરે છે. બ્રહ્માનું કાર્ય સર્જન કરવાનું છે. ભગવાન વિષ્ણુનુંં કાર્ય જગત માત્રના જીવનંું પાલન કરવાનું છે.…

વિન્ટરમાં વેજિટેબલ્સથી અારોગ્યને નિખારો

શિયાળામાં શાકભાજી ખાવાની મજા અાવે અેવું ઘણા લોકોને સાંભળ્યા હશે. શાકભાજી ખાવાની મજા તો છે જ, સાથે તેમાંથી મળતા મિનરલ્સ અને વિટામિન્સ પણ ભરપૂર હોય છે. તમે શિયાળુ શાકભાજી યોગ્ય રીતે ખાવ તો અાખું ર્વષ તંદુરસ્ત રહી શકો છો. શિયાળામાં મળતાં…

ત્વચાને નિખારતી ડી-ટેન ટ્રીટમેન્ટ

ચહેરાની સુંદરતામાં ત્વચાનો રંગ અને નિખાર સાૈથી મહત્ત્વનો ભાગ ભજવે છે. જાેકે હવે તો માત્ર ચહેરો જ નહીં, પરંતુ સમગ્ર શરીરની ત્વચાનો રંગ નિખરે તેવી બ્યુટી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. અાવી અેક ટ્રીટમેન્ટ અેટલે ડી-ટેન. ડી-ટેન ટ્રીટમેન્ટ અંગે અપકેપ…

બ્રેડ ખાવાની ટેવ છોડી દેવાથી વજન નહીં ઘટે

લંડન: ઘણી વાર આપણે એમ માનતા હોઇએ છીએ કે આપણે બ્રેડ ખાવાની છોડી દઇશું અને આપણું વજન ઘટશે. બ્રેડ મેંદામાંથી બને છે અને તે હેલ્થ માટે સારી નથી તેથી ડાયેટિંગ કરતા લોકો બ્રેડ ખાવાની છોડી દે છે. લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર્સનું કહેવું છે કે…

લો ફેટના લેબલ સાથે મળતા નાસ્તા તમને મેદસ્વી બનાવે તો નવાઈ નહીં

કેટલીકવાર હોલગ્રેન કે મલ્ટીગ્રેન અથવા લો સુગર કે લો કોલેસ્ટ્રોલ જેવા લેબલો સાથે મળતી વાનગીઓને અાપણે સુપર હેલ્ધી ફૂડ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, પરંતુ ખરેખર અા બધી વસ્તુ એટલી હેલ્ધી હોતી નથી. બ્રિટનના એક ન્યુટ્રીનિસ્ટનું કહેવું છે કે…

શુગરફ્રી ડ્રિન્ક પણ દાંત માટે નુકસાનકારક

ગળી વસ્તુ ખાવા કે પીવાથી દાંતમાં નુકસાન થાય છે એમ વિચારીને તમે સુગરફ્રી પીણા પીવાનું શરૂ કરતાં હોય તો તે પણ દાંત માટે એટલું જ નુકસાનકારક છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મેલબોર્નના રિસર્ચરોએ ૨૩ અલગ અલગ પ્રકારની સોફ્ટડ્રિન્ક અને સ્પોર્ટ્સ…