એસિડ એટેક્સ વખતે ત્વચાને પ્રોટેક્ટ કરે એવો મેકઅપ થાય છે તૈયાર

બ્રિટનના ડો.એલ્મસ અહમદ નામના ડોકટરે એસિડ પ્રૂફ કમ્પાઉન્ડ શોધ્યું છે, જે મેકઅપ તરીકે વાપરવાથી એસિડ એટેક વખતે પ્રોટેકશન મળી શકે છે. ડો.એલ્મસે લગભગ એક દાયકાથી પ્રયોગ કરીને આ ખાસ કમ્પાઉન્ડ શોધ્યું છે, જે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા નથી કરતું.…

દિવાળીએ હવે ઘરે જ બનાવો આ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ સોન પાપડી

હવે દિવાળી આવવાની થોડાક દિવસોની જ વાર છે ત્યારે હવે લોકોને ઘરે-ઘરે અવનવી મીઠાઇઓ તેમજ કપડાંઓની ખરીદી પણ શરૂ થઇ ગઇ હશે. જેમાં મીઠાઇઓમાં હલવાસન, કાજુકતરી, ચકરી, માવામીઠાઇ, મૈસુર, પેંડા, સીંગ ભજિયા, ભાખરવડી તેમજ બીજી અન્ય ફરસાણની વાનગીઓ લેવા…

જોયો છે ક્યારે આવો અદભુત દરિયા કિનારો? દર 5 મિનીટે બદલાય છે નજારો

દુનિયાની સૌથી અનોખા બીચની લિસ્ટમાં શામેલ ચાંદીપુર ઓફબિટ ડેસ્ટિનેશન છે. જે ઓડિશાનાં બાલાસોર જિલ્લામાં છે. ચાંદીપુર બીચ એટલાં માટે પણ ખાસ છે કેમ કે અહીંયા દિવસમાં એક નહીં પરંતુ બે વાર આનાં અદભુત નજારાને દેખી શકાય અને કેમેરામાં પણ…

વજન ઘટાડવામાં મદદરૂપ થાય એવી Smartphone App શોધાઈ

આમ તો વજન ઘટાડવાના દાવા કરતી અનેક સ્માર્ટફોન એપ શોધાઇ છે, જોકે તાજેતરમાં અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીના નિષ્ણાતોએ વેઇટલોસનો સફળ પ્રયોગ કરીને મદદરૂપ થાય તેવી એપ તૈયાર કરી છે. ખાસ કરીને જે દરદીઓ વધુ પડતા વજનના કારણે હાર્ટ ડિસીઝનું જોખમ…

ઘરમાં જ બનાવેલા ફેસ માસ્ક દ્વારા મેળવો સોફ્ટ અને Glowing skin…

ઘર પર બનાવેલા માસ્ક દ્વારા સ્કીનમાં નિખાર લાવવા ફાયદાકારક રહે છે. ઘરમાં રહેલ કેળા, પપૈયા, એલોવેરા, મધ વગેરે વસ્તુઓથી સ્કીનમાં નિખાર લાવી શકાય છે. મધ અને કેળાનું ફેસ માસ્ક બનાવી શકાય છે. એક પાકુ કેળુ લઇને છુંદી નાંખો. તેમાં થોડું દૂધ, એક…

રેગ્યુલર દહીં વડામાં આ છે નવી ફલેવર ‘શાહી દહીં વડા’

સામગ્રી : અડદ દાળ – 200 ગ્રામ, કિશમિસ – 25, કાજૂ  - 15 (નાના ટુકડાઓમાં કાપેલા), રિફાઇન્ડ ઓઇલ – એક કપ, લીલી કોથમરીની ચટણી – અડધો કપ, લાલ મરચું – એક ટી સ્પૂન, ચાટ મસાલા પાવડર – બે ચમચી, મીઠું – સ્વાદ અનુસાર, બદામ – એક ટેબલ સ્પૂન (નાના …

શું હાર્ટનાં દર્દીઓએ પોતાની આવરદા વધારવી છે!, તો દર ૨૦ મિનિટે ૭ મિનિટ હરવું-ફરવું

હૃદયની સમસ્યા ધરાવતા લોકો જો સાવ જ બેઠાડુ જીવન જીવતા હોય તો તેમનું સ્વાસ્થ્ય વધુ કથળે છે, જોકે કેનેડાના ટોરોન્ટોમાં મળેલી વાર્ષિક કેનેડિયન કાર્ડિયોવેસ્ક્યુલર કોંગ્રેસમાં રજૂ થયેલા અભ્યાસમાં કહેવાયું હતું કે જો હાર્ટનાં દર્દીઓ દર ૨૦ મિનિટે ૭…

દરરોજની ચાર કપ કોફી શરીરની ત્વચા માટે ખૂબ લાભદાયક

કોફી બહુ વિવાદિત પીણું છે. કોઈક કહે છે કે એનાથી ફાયદો થાય છે તો કોઈક કહે છે કે નુકસાન થાય છે. તાજેતરમાં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીનાં નિષ્ણાતોનું કહેવું છે કે કોફીથી ત્વચા પર લાલ રેશિઝ અને હોટ ફ્લેશિઝ થવાનું જોખમ ૨૦ ટકા જેટલું ઘટી જાય છે.…

મિની શિમલા તરીકે જાણીતું છે શિવપુરીમાં, જોવા મળશે ખૂબસુરત ધરોહરનો વારસો…

મધ્યપ્રદેશનું પ્રવાસી નગર તરીકે જાણીતું છે શિવપુરી. તેના અનેક કારણ છે. એક તો છે અહીનું પ્રાકૃતિક કારણ અને બીજું અહીં જોવાલાયક સ્થળ. શિવપુરીને મિની શિમલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઘણા બધા પ્રાકૃતિક ઝરણા આવેલ છે. જ્યારે અહીં એક અદ્દભૂત…