ઓફિસના કામના સ્ટ્રેસથી તમે પરેશાન છો? તો કરો મેડિટેશન

પર્સનલ સ્ટ્રેસ હોય કે પ્રોફેશનલ, ધ્યાન ચમત્કારિક જડીબુટ્ટી સાબિત થઇ શકે છે. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે કામનો સ્ટ્રેસ હેન્ડલ નહીં થઇ શકે એવું લાગતું હોય ત્યારે એ જ વખતે ઓફિસની ચેરમાં જ શાંત અને મૌન થઇને થોડીક મિનિટ ધ્યાનમય…

વાળને મુલાયમ બનાવા તેમજ ખોડાની સમસ્યાથી બચાવા અપનાવો આ ટીપ્સ…

શિયાળાની શરૂઆત થઇ જતાં સ્કિન તેમજ વાળને લગતી સમસ્યાઓ જોવા મળે છે. જેમાં વધુ જોવાતી એક સમસ્યા છે વાળામાં જોવા મળતો ખોડો. શિયાળામાં વાળોમાં ખોડો થવો આમ વાત છે. જેના કારણે હેરફોલની સમસ્યા વધી જાય છે. જો તમે માથામાં થઇ જતા ખોડાનો ઇલાજ સમયસર…

દિવાળીએ હવે આ રીતે ઘરે જ બનાવો ખંભાતનું સ્વાદિષ્ટ હલવાસન

બનાવવા માટેની સામગ્રીઃ દૂધઃ ૧ લીટર રવોઃ ૨ ટેબલ સ્પૂન ખાવાનો ગુંદરઃ ૨ ટેબલ સ્પૂન સ્પૂન ઘીઃ ૨ ટેબલ ખાટું દહીં: ૨ ટેબલ સ્પૂન ખાંડઃ ૧ કપ એલચીનાં દાણાં: ૧/૨ ટી સ્પૂન જાયફળઃ એક કાજુ, બદામની પાતળી કતરણ / છીણઃ એક ટેબલ સ્પૂન બનાવવાની રીતઃ…

દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ છોડવાથી ડાયાબિટીસની શક્યતા ઘટે

જો તમારા પરિવારમાં ટાઇપ-ટુ ડાયાબિટીસનો વારસો આગળ ધપતો હોય તો આ મહારોગની ચુંગાલમાંથી બચવા માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. તાજેતરમાં લંડનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે શાકાહાર ઉપરાંત વીગન ડાયટ અપનાવવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ખૂબ જ ઘટી…

SEX વિના પણ શું રિલેશનશિપ લાંબા સમય સુધી ટકી શકે?

સેક્સ એ સામાન્ય રીતે કોઇ પણ સંબંધોમાં ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. સેક્સ આપની રિલેશનશિપને કાં તો મજબૂત કરી શકે અથવા તો પછી તૂટવાનું પણ એક મોટું કારણ બની શકે છે. કેટલાંક કપલ્સ તો એવું માને છે કે સંબંધમાં સેક્સ મહત્વનું છે કેમ કે…

ઓર્ગેનિક ફળ અને શાકભાજી ખાવાથી કેન્સરની શક્યતા ઘટે..!

રસાયણમુક્ત ફળ અને શાકભાજી ખાવાથી કેન્સર થવાની સંભાવના ઘટે છે. અમેરિકાની ઇન્ટર્નલ મેડિ‌સિન જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ જે લોકો ઓર્ગેનિક ફૂડ ખાય છે તેમને કેન્સરનું રિસ્ક અન્ય લોકો કરતાં રપ ટકા જેટલું ઓછું હોય છે. વિવિધ પ્રકારના કેન્સરને…

ધર્મ અને ઇતિહાસનો અદ્દભૂત સંગમ છે રામેશ્વરમ્……

રામેશ્વરના પ્રવાસે જવાનો વિચાર જ તમને રોમાંચક કરી દેશે. ત્યાં ધર્મ અને ઇતિહાસનો અદ્દભૂત સંગમ છે. રામેશ્વર માટેની પ્રખ્યાત પૌરાણિક કથાઓને વૈજ્ઞાનિક પ્રમાણ છે. એક આશ્ચર્ય વચ્ચે રામ ભગવાન ત્રેતા યુગમાં અયોધ્યાથી અહીં અંદાજે 2,740 કિમીનો…

નારિયેળની ચટણીને આ રીતે બનાવો વધુ સ્વાદિષ્ટ, ઇડલી-ઢોસા સાથે આવશે મજા…

કાચુ નાળિયેર, શેકેલી ચણાની દાળ- 2થી3 ચમચી, લીલુ મરચાં - 3 નંગ, આદુ - કપાયેલા ટુકડા, લીલી કોથમરી - 3 ચમચી, દહીં - 2 ચમચી, મીઠું - સ્વાદ અનુસાર, રાઇ - 1/2 ચમચી, જીરૂ - 1/2 ચમચી, સફેદ અડદની દાળ - 1/2 ચમચી, હીંગ - એક ચપટી, તેલ - 2 ચમચી, આખુ લાલ…

નિષ્ણાંતોના મતે આ છે ‘પનીર’ ખાવાનો સાચો સમય…

શું તમને મોડી રાતે બહુ ભૂખ લાગે છે? રાતે ખાવાના કારણે વજન વધી જાય છે? તો તમારે પ્રોટીનથી ભરપૂર નાસ્તા તરફ વળવું જોઇએ. અમેરિકાની ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે રાતના પથારીમાં પડવાની ૩૦ મિનિટ પહેલાં ૩૦ ગ્રામ પ્રોટીન…

શું આંખ નીચેના છે કાળા કુંડાળા!, તો દૂર કરવા જરૂરથી ખાવો આ 4 વિટામીન

આંખોની નીચેનાં કાળા ડાઘઃ મહિલાઓમાં સામાન્ય રીતે મોટ ભાગે આંખોની નીચે કાળા ડાઘ બની રહેવાની પરેશાની વધારે રહેતી હોય છે. આંખોની નીચે થનારા કાળા ડાઘ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલનું પરિણામ હોય છે. ઘણું વધારે પડતું કામ કરવું, તનાવ લેવાથી, ઊંઘ ન પૂર્ણ…