Browsing Category

Health & Fitness

યુવા પેઢીમાં જોવા મળે છે માથા અને ગળાનું કેન્સર

ભારતમાં માથા અને ગળાનું કેન્સર ખાસ કરીને યુવાનોમાં જોવા મળતું હોવાથી દેશ સામે એ એક મોટી સમસ્યા છે. દેશમાં કેન્સરની વ્યાધિ ધરાવતા ૩૦થી ૪૦ ટકા પુરુષો અને ૧૧થી ૧૬ ટકા મહિલાઓને માથા અને ગળાનું કેન્સર હોય છે. મોઢાનું કેન્સર પંચાવન વર્ષથી વધારે…

હવે AI ટેક્નોલોજીથી બ્લડ શુગર અંગે જાણકારી મેળ‍વી શકાશે

ટોરંન્ટો: વિજ્ઞાનીઓએ રડાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિમતા) (એઆઈ)ને મિલાવી એક એવો ઉપાય શોધી કાઢયો છે કે જેનાથી ગ્લુકોઝની માત્રામાં થતાં પરિવર્તન અંગે માહિતી મેળવી શકાશે. વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર ડાયાબિટિસથી પીડાતા લોકોને…

પાણીની બોટલ પણ બીમારીનું બની શકે છે કારણ

ઓફિસ હોય કે ઘર-દરેક સ્થળે વોટર બોટલનો ઉપયોગ સામાન્ય બની ગયો છે, જોકે આ વોટર બોટલ બીમારીનું કારણ પણ બની શકે છે. બોટલ પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ કે કાચની હોય તો પણ જો એની સફાઇ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો બીમારી થવાની શક્યતા વધી જાય છે.…

વિશ્વમાં સૌથી વધારે અપાતી દવામાં મોખરે છે એન્ટિબાયોટિક્સ

વિશ્વમાં વિવિધ રોગના ઉપચાર માટે જે દવાઓ આપવામાં આવે છે એમાં એન્ટિબાયોટિક્સ મોખરે છે. જોકે એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગને કારણે એની રોગના જંતુઓ પર અસર ઓછી થઈ રહી છે અને એથી હવે એન્ટિબાયોટિક્સનાં પ્રિસ્ક્રિપ્શન માટે સરકાર કાયદો બનાવે એવી…

10માંથી 7 ભારતીયોને છે સ્નાયુની બીમારી: સર્વે

શરીરમાં ક્યાંય પણ સ્નાયુઓનો દુખાવો હોય તો એને નજરઅંદાજ કરવામાં ભારતીયો મોખરે છે અને આ એક સર્વેમાં બહાર આવ્યું છે. ૧૦માંથી ૭ ભારતીયોને સ્નાયુઓની બીમારીઓ ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રો, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ,…

અળસીનું તેલ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક

હાર્ટના દર્દીઓ માટે અળસી ફાયદાકારક હોય છે એવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે, પણ લખનુની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ફિઝિયોલોજી વિભાનગા ડો. નરસિંહ વર્માએ કાનપુરના કેમિકલ એન્જિનિયર ક્ષિતિજ ભારદ્વાજ સાથે મળીને એક એવું તેલ તૈયાર કર્યું…

ઘડપણનાં લક્ષણોને કેવી રીતે પાછાં ઠેલવાં એની થઈ જાણ

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઘરડી થાય એટલે તેના માથાના વાળ સફેદ થાય છે અને તેની ચામડી પર કરચલી આવે છે. આ બે લક્ષણોથી કહી શકાય છે કે વ્યક્તિ ઘરડી થઈ રહી છે પણ અમેરિકાના બર્મિંગહેમમાં આવેલી યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ ઘડપણનાં લક્ષણોને પાછાં કેવી…

રાત્રે વહેલાં જમવાથી કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે

વોશિંગ્ટન: માણસની આદત અને દિનચર્યા નક્કી કરે છે કે તેનું જીવન કેટલું સારું અ‍ને સ્વસ્થ છે અને તેથી જ વહેલાં સૂવા ‍અને વહેલાં ઊઠવા સહિતની કેટલીક બાબતો જીવન માટે મહત્ત્વની માનવામાં આવે છે ત્યારે સ્પેનની બાર્સિલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ…

પરસેવા પરથી સ્ટ્રેસ લેવલ માપતું પહેરી શકાય એવું સેન્સર

અમેરિકાના વિજ્ઞાનીઓએ માનવીનો પરસેવાે શોષી લે એવો વૉટરપ્રૂફ પૅચ તૈયાર કર્યો છે, જે પહેરનારી વ્યક્તિમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હૉર્મોન કેટલું પેદા થયું છે એની પણ જાણકારી આપે છે. દિવસ દરમ્યાન કુદરતી રીતે વધતા અને ઘટતા કોર્ટિસોલનું માપ મેળવતી…

શું તમે તમારું વોલેટ પાછળના પોકેટમાં મુકો છો તો સાચવજો, તમને થઈ શકે છે આ બિમારી

પર્સ અથવા બટવા રાખવાનું ચલણ હાલમાં સામન્ય છે. સૌથી વધારે એનો ઉપયોગ યુવા કરે છે. એમાં લોકો માત્ર રૂપિયા જ નહીં પરંતુ જરૂરી કાગળસ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી ચીજો પણ રાખે છે. વાસ્તવમાં કેટલાક લોકોનું પર્સ એટલું…