Browsing Category

Health & Fitness

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સેકન્ડ્સમાં જાણી શકાશે મગજની ગંભીર બીમારીઓ

વિજ્ઞાનીઓએ એક એવું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે મગજની ગંભીર બીમારીઓને માત્ર ૧.ર સેકન્ડમાં સહેલાઇથી પકડી શકે છે. આ ટેકનિક સ્ટ્રોક અને હેમરેજ જેવી ગંભીર બીમારીઓને ઓળખી લેશે. નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત…

પ્રી-ડાયાબિટિક લોકોનાે વજનમાં થાય છે વધારો

એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સાંજના સમયે વધુ એક્ટિવ રહેતા હોય અાવા લોકો મોટા ભાગે અપૂરતી ઊંઘની સમસ્યાથી પીડાતા હોય છે. નિયત સમયે સૂઇ જનારા અને પૂરતી ઊંઘ લેનારા લોકોનું વજન વધતું નથી.…

ઝઘડા કરતાં દંપતીઓ બીમારીને આપે છે આમંત્રણ

પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય તો તે બંનેને આંતરડામાંથી પ્રોટીનના લીકેજને કારણે લોહીમાં બેકટેરિયા ભળી જવાથી સોજો ચડવાની બીમારી થઇ શકે છે. લગ્નજીવનની નિષ્ફળતા અને આરોગ્ય વચ્ચેના સંબંધની દિશામાં પ્રકાશ પાડતું આ પ્રથમ સંશોધન છે. સંશોધક જેનિસ…

આખી રાત ઊંઘમાં પડખાં બદલવાં પડે તો એ ગંભીર બીમારીનો સંકેત

ઘણા લોકોને રાતના ઊંઘ આવતી નથી અને તેથી તેમને પડખાં ફેરવવાં પડે છે. પણ ડોકટરોના કહેવા મુજબ આ શરીરમાં કોઇ રોગનો સંકેત આપે છે. જે લોકોને રાતે ઊંઘતી વખતે લાંબા શ્વાસ લેવા પડે છે તેમને ઊંઘને સંબંધિત સ્લિપ એપ્નિયાની બીમારી હોઇ શકે છે. આવા…

અલ્ઝાઇમર રોકવામાં બીટ બનશે મદદરૂપઃ સંશોધન

ન્યૂયોર્કઃ બીટમાંથી મેળવવામાં આવતું એક તત્વ તમારે અલ્ઝાઇમર રોકવામાં મદદ કરી શકે છે. આ તત્વને કારણે જ બીટનો રંગ લાલ હોય છે. આનાં દ્વારા અલ્ઝાઇમર બીમારીની દવા પણ વિકસિત કરી શકાશે. શોધનાં સંશોધનકર્તાઓથી માલૂમ થશે કે બીટનાં રસમાં બીટાનિન તત્વ…

કબજિયાત પર કાબૂ મેળવવા જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

આધુનિક યુગની લાઇફ સ્ટાઇલને કારણે લોકોના જમવાના સમયમાં મોટો ફેરફાર થયો છે અને સાત્વિક અને પોષણયુકત ખોરાકનેબદલે જન્ક-ફૂડનો ઉપયોગ વધી ગયો છે. અાના કારણે કબજિયાત ધરાવતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે પણ એનો ઉપાય રહેણીકરણીમાં સુધારો…

ઈન્ટરનેટની સ્પીડના કારણે પ્રભાવિત થાય છે ઊંઘ

ઈન્ટરનેટની ઝડપી સ્પીડ માટે બ્રોડબેન્ડ, વાઇફાઇ લેનારા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇટાલીની યુનિવ‌િર્સટી ઓફ બોકોની અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટસબર્ગમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટની સ્પીડ પર તમે કેટલી ઊંઘ લો છો એ નિર્ભર…

ઊંઘ અને મેમરી પર ડિપ્રેશનના દર્દીઓને સૌથી વધુ અસર

ડિપ્રેશનના દર્દીઓને ખરાબ વિચારો આવે છે અને તેમને ઊંઘ પણ બરાબર આવતી નથી. મગજની ટૂંકાગાળાની સ્મૃતિ, પોતાના વિશેની લાગણી તથા નકારાત્મક લાગણીને પણ ડિપ્રેશન સાથે સંબંધ હોવાનું એક સ્ટડીમાં જાણવા મળ્યું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ વોરવિકના…

થેલિસિમિયાના દર્દીઓ માટે ખુશખબર… બકરાંના લોહીમાંથી થશે ઇલાજ…

જોધપુર: હવે થેલિસિમિયાના દર્દીનો ઇલાજ બકરાંનાં તાજાં લોહીમાંથી થશે. રાજસ્થાનમાં પહેલીવાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનિવર્સિટીમાં ખૂબ જ જલદી થેલિસિમિયાના રોગીઓ માટે એક નવો પ્રોજેકટ શરૂ થવાનો છે. જે હેઠળ થેલિસિમિયા રોગીઓને ચારથી છ મહિના સુધી…

શું તમે વારંવાર સેલ્ફી લઇ રહ્યાં છો..તો બની શકો છો માનસિક બીમારીનો ભોગ

નવી દિલ્હી: મોબાઇલથી વારંવાર સેલ્ફી લેવી અને સુંદર દેખાવા માટે વિવિધ પ્રકારના ફિલ્ટર અને ફોટો એડિ‌િટંગ એપનો ઉપયોગ હવે શોખના બદલે માનસિક બીમારીનું સ્વરૂપ લઇ રહ્યો છે. આ બાબત એક સંશોધનમાં સામે આવી છે. અમેરિકાના બોસ્ટન મેડિકલ સેન્ટરના…