Browsing Category

Health & Fitness

હાર્ટને કોલેસ્ટ્રોલથી નહીં પણ કાર્બોહાઇડ્રેટ્સથી ખતરો

ભારતમાં હાર્ટને લગતા રોગો માટે પહેલાં કોલેસ્ટ્રોલને જવાબદાર માનવામાં આવતું હતું પણ છેલ્લાં ત્રણ વર્ષમાં એવું જોવા મળ્યું છે કે કાર્બોહાઇડ્રેટ્સના કારણે હાર્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એના કારણે હાર્ટની ધમનીઓને નુકસાન થાય છે…

ખીલના ઉપચાર માટે આવી રહી છે રસી

યુવાનીમાં ખીલ ન થયા હોય એવો યુવક કે યુવતી ભાગ્યે જ જોવા મળે. ખીલના કારણે સુંદરતામાં ઘટાડો થાય છે અને એથી યંગસ્ટર્સ બજારમાં મળતી ખીલ મટાડતી ક્રીમ ખરીદીને મોં પર લગાવતા હોય છે, પણ હવેે અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સેન ડિયેગોમાં એક…

હાર્ટ ફેલ્યોરથી બચવા મહિનામાં ત્રણ ચોકલેટ બાર ખાવા

ચોકલેટ નહીં ખાનારા લોકોની સરખામણીમાં એક મહિનામાં ત્રણ ચોકલેટ-બાર ખાનારા લોકોમાં હાર્ટ ફેલિયોરનું જોખમ ૧૩ ટકા જેટલું ઘટી જાય છે. આમ ચોકલેટ શરીર અને હાર્ટ માટે ઉપયોગી છે અને એ ખાવામાં આવવી જોઇએ. જોકે આ પ્રમાણ કરતાં વધારે ચોકલેટ ખાવામાં આવે તો…

દરરોજ દાડમ ખાવાથી ત્વચા બનશે ચમકીલી

રોજિંદા ખોરાકમાં દાળ-ભાત, રોટલી અને શાક સિવાય લોકો ભરપૂર પ્રમાણમાં ફ્રૂટ્સનો ઉપયોગ કરતા હોય છે પણ ડોક્ટરોના મતે રોજ દાડમ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જ ત્વચા માટે પણ સંજીવની સમાન છે. દાડમમાં વિટા‌િમન-એ, સી, ઇ અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં…

કોન્ટેક્ટ લેન્સ ફેલાવે છે માઈક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ

કોન્ટેક્ટ લેન્સનું વજન સાવ નગણ્ય હોય છે અને રોજે રોજ બદલી શકાય એવા ડિસ્પોઝેબલ કોન્ટેક્ટ લેન્સ ઉપલબ્ધ થયા હોવાથી એનો ઉપયોગ વિશ્વમાં વધી ગયો છે. પણ આવા કોન્ટેકટ લેન્સ માઈક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારે છે. આજે દુનિયાભરમાં કરોડો લોકો…

આલ્કોહોલનાં સેવનથી વિશ્વમાં વર્ષે ર૮ લાખનાં મોત

આલ્કોહોલનાં સેવનથી થતાં કેન્સર, ટયૂબરક્યુલોસીસ અને હૃદયરોગને લીધે જ્યારે આલ્કોહોલની અસર હેઠળ વાહન ચલાવતી વખતે થતા માર્ગ અકસ્માતને કારણે વિશ્વમાં વર્ષે ર૮ લાખ લોકોનાં મૃત્યુ થાય છે એમ સીએટલની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનાં સંશોધકોએ જણાવ્યું…

જિન એડિટિંગથી ડિપ્રેશનનાં પેશન્ટને થઈ શકે છે ફાયદો, જાણો કઇ રીતે?

જિનેટિક સંશોધનોની સંખ્યાબંધ વિષયોમાં ઉપયોગી થઇ રહ્યાં છે અને વિવિધ બીમારીઓની સારવારમાં પણ મહત્ત્વની ભૂમિકારૂપ બન્યાં છે. ન્યૂરો સાયન્સમાં પણ જિનેટિક સાયન્સ મદદરૂપ બને છે. અમેરિકાના ન્યૂરો સાયન્ટિસ્ટસ જિન એડિટિંગ ટૂલ વડે મગજમાં નેચરલ…

નારિયેળનું તેલ હાર્ટ માટે નુકસાનકારક

હૃદયના આરોગ્ય માટે નારિયેળનું તેલ લાભકારક હોવાની માન્યતા શંકાનો વિષય હોવાનું હાર્વર્ડ સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ‘નારિયેળના તેલમાં ચરબી જોખમી બની શકે છે, એમાંનો સેચ્યુરેટેડ ફેટી એસિડ હૃદય માટે…

અનિદ્રાની સમસ્યા દૂર કરવા જામફળ ખાવાં જોઈએ

મૉન્સૂનની શરૂઆતથી જામફળ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે અને ફૂડએક્સપર્ટસ એને વિટામિન અને મિનરલ્સનું પાવરહાઉસ કહે છે. જે લોકોને રાતે ઊંઘ આવતી ન હોય તેમના માટે જામફળ ઉપયોગી છે. એમાં પોટેશિયમ, કોપર, મેન્ગેનિઝ જેવા મિનરલ્સ અને વિટામિન C, B9 અને…

બ્રેકફાસ્ટમાં દૂધ લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે

જે લોકોને ડાયાબિટિસ છે તેમણે સવારે બ્રેકફાસ્ટના સમયે એક ગ્લાસ જેટલુ હાઇ પ્રોટીન દૂધ પીવું જોઇએ, કારણ કે એનાથી બ્લડ શુગરનું લેવલ જાળવી શકાય છે. કેનેડામાં યુનિવર્સિટી ઓફ ટોરેસ્ટોમાં આ વિશે રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ દૂધ લોહીમાં રહેલા…