Browsing Category

Fashion & Beauty

રિંગ નહીં પણ વેડીંગ ટેટૂઝ છે ટ્રેંડમાં

ટેટૂઝની ફેશન ખૂબ જૂની છે પરંતુ ફેશન હવે એક પગલું આગળ વધી ગઇ છે. કેટલીક નવી જોડીમાં આ દિવસ સોના, ચાંદી અથવા પ્લેટિનમ રિંગ્સના બદલે ટેટૂ કરાવીને એકબીજા માટે કમીટમેંટ બતાવી રહ્યા છે. હા, આ વિચાર જૂનો છે પરંતુ આજ કાલ તે ખૂબ જ લોકપ્રિય…

અલ્ઝાઈમર્સના દરદીઓને ગમતું સંગીત સંભળાવવાથી ફાયદો થશે

સંગીતથી મગજ શાંત કરવામાં મદદ થાય છે એવું કહેવાય છે, પરંતુ એ સંગીત કેવું હોવું જોઈએ એ વધુ મહત્ત્વનું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પર્સનાલાઈઝ્ડ મ્યુઝિક પ્રોગ્રામ સંભળાવવાથી અલ્ઝાઈમર્સના દરદીમાં એન્ગ્ઝાયટી ઘટે, મૂડ સુધરે અને મગજમાં…

સિંદુરને લઈને આવી અવનવી ડિઝાઈન, એક વાર જરૂરથી જુઓ PHOTOS

શાહિદ કપૂરની ખાસ મિત્રની ડીઝાઈનર પત્નીને આજકાલ સિંદુરના પ્રેમમાં પડી ગઈ છે અને હવે તે તેના ડિઝાઈન કરેલા કપડાની ઝાંખી જોવા મળી રહી છે. અહીં આપણે કોઈ બીજાની નહીં પણ પ્રખ્યાત ડિઝાઇનર મસાબા ગુપ્તાની વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે…

સુંદરતા વધારવા માટે આટલી હદ સુધી જાય છે ઉર્વશી, જાણો આ એક્ટ્રેસ પણ છે શામેલ

પોતાની સુંદરતા નિખારવા માટે 'હેટ સ્ટોરી 4' ની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક થેરેપીનો સહારો લીધો છે. આ થેરેપીને કપિંગ થેરેપી કહેવામાં આવે છે. આ થેરેપી યુનિક હોવાની સાથે ઘણી દુ:ખદાયક પણ છે. કપિંગ થેરેપી એક પ્રકારની ચાઇનીઝ થેરેપી છે. આજે અનેક…

વાળમાં આદુ લગાડવાથી મળશે આવા અઢળક ફાયદાઓ

દરેક વ્યક્તિ લાંબા અને ગાઢ વાળ ઇચ્છે છે પરંતુ દૂષિત અને અનિયમિત ભોજન કર્યા પછી, તનાવપૂર્ણ જીવન અને પ્રદૂષિત પર્યાવરણના કારણે લાંબા વાળ મેળવવાનું સપનું બહુ ઓછાના પૂરૂં થાય છે. આજકાલ, માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ કઠ્ઠણ વાળની પ્રથાઓ…

માત્ર ચેઇન અને પટ્ટા વાળા જીન્સ આવ્યા માર્કેટમાં, કિંમત છે આટલી…

શું તમને યાદ છે જ્યારે જીન્સ ટ્રાઉઝર જેવા મળતા હતા? પછી સ્કીની જીન્સનો ટ્રેન્ડ આવ્યો, પછી હાઇ વેસ્ટેડ અને પછી 'Mom' કટ જીન્સ આવ્યું. પરંતુ આ વખતે જીન્સની નવી ડિઝાઇન જાહેર કરવામાં આવી છે અને તેને જોઈને તમે 100% આશ્ચર્ય પામશો. જો તમે…

આ રીતે કરો માથામાં કન્ડીશનર અને પછી જુઓ તમારા Hair

ભાગદોડ ભરેલી જીંદગી અને વ્યસ્ત લાઇફમાં મોટા ભાગના લોકો તેમના હેર તરફ વધારે ધ્યાન આપતા નથી. એનાથી વાળ ડ્રાય અને બગડી જાય છે. હેરની ​ચમક પાછી મેળવવા માટે મોટાભાગની છોકરીઓ કન્ડીશનરનો ઉપયોગ કરે છે. માર્કેટમાં મળતાં કન્ડીશનરોમાં હાનિકારક…

ઇન્ટરનેેશનલ માર્કેટ કરતાં ભારતની કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી બમણી ઝડપે વધી રહી છે

ભારતમાં કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ અને પ્રોસિજર્સનું માર્કેટ ઇન્ટરનેેશનલ માર્કેટની સરખામણીએ બમણી ગતિએ વધી રહ્યું છે એવું ઇટાલી સ્થિત કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એક્સ્પર્ટ્સનું કહેવું છે. છેલ્લાં વર્ષોમાં ભારતમાં કોસ્મેટિકનું બજાર ધીમે ધીમે વિકસી…

યુવાનોમાં વધ્યો રેઇનબો હેર કલરનો ટ્રેન્ડ

બદલાતાં સમય સાથે હવે યુવાનો પણ નિતનવી ફેશન કરતાં થયાં છે. એટલે કે પહેલાં વાળમાં એક જ કલર કરતા યુવાનો આજ કાલ વાળ રેઇનબો કલરથી રંગતા થયાં છે. યુવાનોમાં અલગ-અલગ કલરથી વાળને કલર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સામાન્ય રીતે યુવાનો પહેલાં વાળમાં…

સન ઓફ મધર લખાવાનો યુવાનોમાં વધ્યો ક્રેઝ

હવે માત્ર ધોની જ નહીં પરંતુ વિરાટ કોહલીએ પણ પોતાની માતાનું નામ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું. આ ક્રિકેટરોને જોઇને આજનાં યુવાનો પણ હવે ક્રેઝી બની ગયાં છે. સ્ત્રીનાં ઘણાં સ્વરૂપ છે. તેનાં પર ઘણું બધું લખાયું પણ છે પરંતુ જ્યારે પણ નામની વાત આવે…