Browsing Category

Art Literature

પ્રેમનું રસાયણ અને વિજ્ઞાન

પ્રેમ કેટલાક માટે આરાધના છે, તો કેટલાક માટે અપરાધ. પ્રેમમાં કોઈ દીવાનું બનીને પાગલ બની જાય છે તો કોઈ જાનની બાજી સુદ્ધાં લગાવી દે છે. પ્રેમ ક્યારેક કેટલાક માટે વફા છે તો ક્યારેક કેટલાક માટે બેવફા. પ્રેમમાં કેટલાક દેવદાસ બની જાય છે તો કેટલાક…

શું પ્રેમ એક કલા છે?

આ વાતની સાથે ગાઢ રીતે સંકળાયેલ બીજું તથ્ય એ પણ છે કે જે સમકાલીન સંસ્કૃતિનું જ એક અંગ છે. આપણી સમગ્ર સંસ્કૃતિ ખરીદારીની ભૂખ પર આધારિત છે, પરસ્પર આવશ્યકતાઓ સાથે જોડાયેલ લેવડ-દેવડ પર. આધુનિક મનુષ્યની ખુશી દુકાનોના શૉ-કેસમાં સજાવેલી ચીજોને…

ઋતુરાજનું સ્પંદન પામતું હૈયું વસંતહૃદયી મધુમાસ

બધાં ફૂલોમાં સૌથી વધુ હોંશે કોઈ સજ્યું હોય તો તે છે તીવ્રગંધી ઇન્દ્રધનુના છોડવા (ફૂલભરી વગડાઉ વાડ-મેંદી, ઙ્મટ્ઠહંટ્ઠહટ્ઠ). રંગબેરંગી શોભિત ફૂલોનાં ઝૂમખાંથી એ ભરાઈ ગયા છે. ગુલાબી ફૂલમાં એકાદું પીળું, પીળામાં ગુલાબી, કેસરી અને પીળો, કેસરી 'ને…

પ્રકૃતિનો વસંતોત્સવ છે, વસંતવિલાસ

શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે 'દેશીનામમાલા'માં 'ફગ્ગુ' શબ્દનો અર્થ 'વસંતોત્સવ'ના અર્થમાં આપ્યો છે. ફાગુ શબ્દનો એક અર્થ 'ફગવો' એટલે કે 'હોળીનો ઘેરૈયો' એવો પણ છે. આપણે ત્યાં અકારણ વિલંબ સંદર્ભે 'ફાગ ખેલી આવ્યા' જેવો કટાક્ષયુક્ત રૃઢિપ્રયોગ પણ…

પ્રેમના અમી છાંટણા…

મલ્લિકાર્જુન મંસુરને સાંભળવા, ઉસ્તાદ બિસ્મિલ્લાખાનનું નિષ્કપટ હાસ્ય અને તન્મય શરણાઈ-વાદન પણ પ્રેમ છે, મહેંદી હસનના મખમલી સ્વરો પ્રેમ જ તો છે, સમરેશ બસુની 'કોથાય પાબો તારે' પણ મહોબ્બત છે, ફણિશ્વરનાથ રેણુની પરિકથા અને એની આપાની જિલાવતન પ્રેમ…

વસંત ઉત્સવ શાંતિનિકેતનનો આત્મા છે

કલા, સંસ્કૃતિ અને નૃત્યનું તીર્થ ગણાતાં શાંતિનિકેતનની સ્થાપના કવિવર ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોરે ૧૮૬૩માં આશ્રમ સ્વરૃપે કરી હતી. રવીન્દ્રનાથ અહીં ૧૮૭૩માં પહેલીવાર આવ્યા હતા અને બાદમાં તેમણે અહીં શિક્ષણસંસ્થા ઊભી કરી. ઋતુરાણી વસંતને…

‘ખૂટલ..!’ નવલિકા – અતુલકુમાર વ્યાસ

માનસિંહ વિચારતો રહ્યોઃ હાળી છે તો એવી કરાફાતનો કટકો અને તેજીલો તોખાર! નખશિખ નક્કોર અને સંઘેડા ઉતાર કાયા..રૃપાળી એવી કે ડિલે આંગળી દબાય તોય એની ચામડીએ લાલ ચકામું ઉપડી આવે.. ભગવાને એને ઘડીને ધોળા બફલા જેવા રંગના કુંડામાં ઝબોળીને ધરતી માથે…

મરવામાં મોડા પડવું છે?

અંબાલાલ અને મોંઘીભાભીની આ ચર્ચા ચાલુ હતી એમાં ચુનીલાલ ટપકી પડ્યો. એણે આખી વાત જાણી, ચર્ચાનો વિષય જાણ્યો અને પોતે પણ ચર્ચામાં જોડાયો. ચુનીલાલે કહ્યું કે હું જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે નશાબંધી ખાતા તરફથી લોકડાયરાનું આયોજન થયું હતું. લોકો…

‘એક સવાલ પૂછું તમને?’

'તમારી ભૂલ? નારે ના, ભૂલ તો મારી થઈ. તમને ક્યારની હા પાડી દીધી હોત, તો તમે સવાલ પૂછીને ક્યારનાય રવાના થઈ ગયા હોત. આમ ક્યારના મારો જીવ લો છો તેમ ના લેત.'

મનની મિરાત….

અમુક સગાંસંબંધી પાછળ ઘણો બધો ભોગ આપનારને પોતાને જ્યારે ભીડ પડે ત્યારે પેલા સગાં કે સંબંધી કોઈ ખપમાં આવતાં નથી અને તેમને મદદ કોઈક બીજી કે ત્રીજી વ્યક્તિ કરે છે. એટલે શાણપણ એમાં જ છે કે માણસ સંબંધ બાંધવા કે નિભાવવાની બાબતમાં કોઈ જ આર્થિક…