આપ લુક ચેન્જ કરવા ઇચ્છતા હોવ તો અપનાવો આ હેર સ્ટાઇલ

આજકાલનાં છોકરાઓ પોતાની ચામડીથી વધુ વાળને લઇને ચિંતિત રહે છે. તેઓ જ્યારે પણ હેરકટ માટે જાય છે ત્યારે તેઓને સૌથી વધારે એ વાતની ચિંતા વધુ રહે છે કે કઇ હેરકટ આ લોકો પર સૌથી વધુ સારી લાગશે અને કઇ નહીં. કેમ કે એવું માનવામાં આવે છે કે આપનાં વાળોની…

અલ્ઝાઇમર રોકવામાં બીટ બનશે મદદરૂપઃ સંશોધન

ન્યૂયોર્કઃ બીટમાંથી મેળવવામાં આવતું એક તત્વ તમારે અલ્ઝાઇમર રોકવામાં મદદ કરી શકે છે. આ તત્વને કારણે જ બીટનો રંગ લાલ હોય છે. આનાં દ્વારા અલ્ઝાઇમર બીમારીની દવા પણ વિકસિત કરી શકાશે. શોધનાં સંશોધનકર્તાઓથી માલૂમ થશે કે બીટનાં રસમાં બીટાનિન તત્વ…

કબજિયાત પર કાબૂ મેળવવા જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

આધુનિક યુગની લાઇફ સ્ટાઇલને કારણે લોકોના જમવાના સમયમાં મોટો ફેરફાર થયો છે અને સાત્વિક અને પોષણયુકત ખોરાકનેબદલે જન્ક-ફૂડનો ઉપયોગ વધી ગયો છે. અાના કારણે કબજિયાત ધરાવતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે પણ એનો ઉપાય રહેણીકરણીમાં સુધારો…

ભાઇબંધો સાથે ફરવા તેમજ મોજ-મસ્તી માટે મોરક્કો છે પરફેક્ટ

હરવું-ફરવું કદાચ જ કોઇકને પસંદ ના હોય અને વાત જ્યારે ભાઇબંધો સાથે ફરવાની હોય ત્યારે આ તક કોણ છોડવાનું પસંદ કરે. જ્યારે મિત્રો સાથે ટ્રાવેલિંગની સાથે-સાથે નવા-નવા એડવેન્ચરના અનુભવની તક મળે છે જ્યારે આનંદ પણ કરવા મળે છે. જો તમે ભાઇબંધો…

આજ કાલની છોકરીઓ Unmarried રહેવાનું વધુ પસંદ કરે છે, જાણો કેમ…

લગ્ન અને રિલેશનશિપની સાઇડ ઇફેક્ટ્સ જોઇને આજ કાલ છોકરીઓ અનમેરિડ રહેવાનું વધુ પસંદ કરતી હોય છે. જેઓનાં લગ્ન થઇ પણ ગયાં છે તે મહિલાઓ પણ એવું વિચારતી હોય છે કે કાશ તેઓ પોતે પણ અનમેરિડ હોત. આજે અમે આપને જણાવીશું કે આખરે કેમ આજકાલ છોકરીઓ લગ્નની…

બપોરનાં વધેલા ભાતનાં સાંજે બનાવો “ભાત-કોથમીર વડા”

તમે જ્યારે બપોરે જમવા બેસતા હશો ત્યારે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે કેટલુંક ખાવામાં વધી પડતું હોય છે અને મહત્વનું છે કે દરેક સ્ત્રીઓ માટે વધેલું ભોજન એ એક સમસ્યા જ હોય છે. કેમ કે આ વધેલું ભોજન એટલું ન હોય કે સાંજે બધાને ચાલી જાય.…

ઈન્ટરનેટની સ્પીડના કારણે પ્રભાવિત થાય છે ઊંઘ

ઈન્ટરનેટની ઝડપી સ્પીડ માટે બ્રોડબેન્ડ, વાઇફાઇ લેનારા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇટાલીની યુનિવ‌િર્સટી ઓફ બોકોની અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટસબર્ગમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટની સ્પીડ પર તમે કેટલી ઊંઘ લો છો એ નિર્ભર…

ઊંઘ અને મેમરી પર ડિપ્રેશનના દર્દીઓને સૌથી વધુ અસર

ડિપ્રેશનના દર્દીઓને ખરાબ વિચારો આવે છે અને તેમને ઊંઘ પણ બરાબર આવતી નથી. મગજની ટૂંકાગાળાની સ્મૃતિ, પોતાના વિશેની લાગણી તથા નકારાત્મક લાગણીને પણ ડિપ્રેશન સાથે સંબંધ હોવાનું એક સ્ટડીમાં જાણવા મળ્યું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ વોરવિકના…

યંગસ્ટર્સ નવયુવાનો પર વધુ સ્ટાઇલિશ લાગશે આ મેલ નેકલેસ

જો આપ આપની પર્સનાલિટીમાં કંઇક નવીનતા લાવવા ઇચ્છતા હોવ તો આઉટફિટ્સ અને હેરસ્ટાઇલ સિવાય પણ એક્સર્સાઇઝ પર પણ ધ્યાન દેવું જરૂરી છે. મેંસ નેકલેસમાં આ વખતે જે નવીનતા છે તે જોઇને આપ દંગ થઇ જશો. સ્ટેનલેસ સ્ટીલની આ ચેન આપને એક અલગ જ પ્રકારનો…

થેલિસિમિયાના દર્દીઓ માટે ખુશખબર… બકરાંના લોહીમાંથી થશે ઇલાજ…

જોધપુર: હવે થેલિસિમિયાના દર્દીનો ઇલાજ બકરાંનાં તાજાં લોહીમાંથી થશે. રાજસ્થાનમાં પહેલીવાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનિવર્સિટીમાં ખૂબ જ જલદી થેલિસિમિયાના રોગીઓ માટે એક નવો પ્રોજેકટ શરૂ થવાનો છે. જે હેઠળ થેલિસિમિયા રોગીઓને ચારથી છ મહિના સુધી…