Browsing Category

IPL

કેપ્ટન કૂલ ધોનીની એક ઝલક જોવા CSK ફેન્ઝ થયા આતુર, જુઓ

સચિન તેંડુલકર સિવાય, મહેન્દ્રસિંહ ધોની સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટર બની ગયો છે અને ચોક્કસપણે તે ભારતમાં સૌથી ચર્ચીત પણ છે. ધોનીએ ભલે ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય અને તે લાંબા સમયથી ભારતનો ભવ્ય ફીનીશર ન રહ્યો હોય જેણે આપણે એક વખત ઓળખતા હતા…

પોતાના ૯૩ વર્ષના ફેનને મળીને વીરુ ભાવુક બન્યો

ચંડીગઢઃ કિંગ્સ ઈલેવન પંજાબનાે મેન્ટર વીરેન્દ્ર સેહવાગ તાજેતરમાં પોતાના ૯૩ વર્ષના ફેનને મળ્યો. વીરુના આ ફેનનું નામ ઓમપ્રકાશ છે, જેને મળ્યા બાદ વીરુ પણ તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. ઓમપ્રકાશની વાત સાંભળ્યા બાદ…

રાહુલ-ગેલઃ IPLની આ સૌથી ખતરનાક જોડી માટે SRHએ બનાવ્યો ખાસ પ્લાન

મોહાલીઃ આજે અહીં રમાનારી આઇપીએલની ૧૬મી મેચમાં યજમાન કિંગ્સ ઈલેવન સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો મુશ્કેલ પડકાર હશે. જીતના રથ પર સવાર સનરાઇઝર્સ હૈદરાબાદ ફરીથી પોઇન્ટ ટેબલ પર નંબર વનની પોઝિશન હાંસલ કરવા ઇચ્છશે, પરંતુ તેમની આ સફરમાં ક્રિસ ગેલ…

VIDEO: ફલાઇટમાં શાંતિથી સૂઇ રહેલા સાથી ખિલાડીઓને શિખર ધવને કરી સળી

IPL 11નો રોમાંચ બરાબર જામ્યો છે. અત્યાર સુધીની આ સિરીઝમાં અનેક રોમાંચક મેચ પણ જોવા મળી છે. જેમાં છેલ્લા બૉલ સુધી ઓડિયન્સના શ્વાસ અદ્ઘર રહ્યા હતા. IPLની 11મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ એક જ એવી ટીમ છે. જેણે એકપણ મેચ હાર્યો નથી. સતત 3 મેચ…

બોલિવુડની આ એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર શૅર કરી કોહલી માટેનું FEELINGS

IPL 2018માં મંગળવારે વિરાટ કોહલીની ટીમ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને રોહિત શર્માની ટીમ (મુંબઇ ઇન્ડિયન્સ)ની મેચ રોમાંચક રહી અને બંને ટીમોના કેપ્ટનનું શાનદાર પરફૉર્મન્સ જોવા મળ્યું. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જ્યાં 94 રનની ઇનિંગ…

Viral video: જ્યારે મેચ પછી દર્શકોને મળવા પહોંચી પ્રીટિ ઝિંટા…

કિંગ્સ ઇલેવન પંજાબના માલિક પ્રીટિ ઝિંટાનો એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે કેટલાક પ્રેક્ષકો પર ગુસ્સો કરી રહી છે. હકીકતમાં, રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના મેચ દરમિયાન પ્રીટિ સ્ટેડિયમમાં બેસીને…

VIDEO: હાર્દિક પંડ્યાને થ્રોના કારણે ઇજાગ્રસ્ત થયો વિકેટકીપર

મંગળવાર (17 એપ્રિલ)ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)11ની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો વિકેટકીપર ઇશાન કિશન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. રૉયલ ચેલેન્જર બેંગ્લોરની વિરુદ્ઘની મેચમાં વિકેટ કીપિંગ કરતા ઇશાન કિશનને બૉલ વાગવાને…

આ બોલીવુડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે બ્રાવો! જોવા મળી હતી IPLમાં

ડ્વેઈન બ્રાવો, જે IPLમાં ચેન્નઈ માટે રમી રહ્યો છે, તે બૉલીવુડની આ અભિનેત્રી સાથેના અફેરને લઈ ઘણી ચર્ચાનો ભોગ બન્યો છે. Night❤ #natashasuri A post shared by Natasha Suri (@natashasuri) on Apr 1, 2018 at 10:37am PDT…

વિરાટે ઓરેન્જ કેપ પહેરવાની પાડી ના, ગુસ્સામાં કહી દિધું કંઈક આવું…

વિરાટ મુંબઇ વિરુદ્ધ 92 રનની ઈનિંગ્સ દરમિયાન, IPL ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બન્યો હતો. જો કે, તેમની ટીમ મુંબઇ સામે હારી ગઈ હતી. તે જ સમયે, વિરાટ કોહલીએ અમ્પાયર પર ગુસ્સો કર્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગમાં 19મી ઓવરમાં થર્ડ…

‘ચેમ્પિયન’ ગીત પર નાચતા દેખાયા વિરાટ-ભજ્જી-બ્રાવો, Video થયો વાયરલ

વિરાટ કોહલીએ ચાહકોને મેદાનની અંદર બેટિંગથી તેના ફેંસને મનોરંજન આપે છે, તે જ રીતે, ફિલ્ડની બહાર ચાહકો માટે તેમની દરેક એક્શન હેડલાઇન્સ બની જાય છે. આ વખતે વિરાટ કોહલી ડ્વેઈન બ્રાવો સાથે તેના ગીત ચેમ્પિયન પર નાચ્યા રહ્યા હતા. …