Browsing Category

Vadodara

વડોદરામાં ઝડપાઇ બનાવટી દારૂની મીની ફેકટરી, બે આરોપીઓની ધરપકડ

વડોદરાઃ શહેરમાં બનાવટી દારૂ બનાવવાનો એક નવો જ કીમિયો સામે આવ્યો છે. જેમાં પાણીગેટ પોલીસે કપુરાઈ સ્થિત ઘરમાં રેડ કરતા બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપી છે. પોલીસે બે આરોપીઓ સહિત મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, તેઓ પ્લાસ્ટિક…

નરાધમોએ દંપતીને લૂંટી લઇ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરતાં ચકચાર

અમદાવાદ: વડોદરાના માંજલપુર વિસ્તારમાં જીઆઇડીસી પાસે આવેલી શાકમાર્કેટ નજીક મોડી રાત્રે નરાધમોએ રાહદારી દંપતીને આંતરી સોનાનાં દાગીનાની લૂંટ ચલાવી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરતા આ ઘટનાએ ભારે ચકચાર ફેલાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે…

વડોદરામાં દૂધની પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓને ત્યાં દરોડા, ચીજવસ્તુઓનાં લેવાયાં સેમ્પલ

વડોદરાઃ શહેરમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. દૂધની બનાવટની પ્રોડક્ટ વહેંચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગે દરોડા હાથ ધર્યા છે. આરોગ્ય વિભાગે પનીર ચીઝનાં નમૂના પણ લીધાં છે. રાવપુરા અને ખંડેરાવ માર્કેટ વિસ્તારની દુકાનોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યાં…

વડોદરાઃ CM રૂપાણીની હાજરીમાં 5 હજાર “મા” કાર્ડનું લાભાર્થીઓને વિતરણ

વડોદરાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે શહેરમાં મા કાર્ડનાં વિતરણનો કાર્યક્રમ યોજાયો. 5 હજાર મા કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે. રાવપુરા ખાતે મા કાર્ડ વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.…

વડોદરામાં શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

વડોદરાઃ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાનાં એલેમ્બિક સ્કૂલનાં શિક્ષક વિનુ કટારિયાએ એક વિદ્યાર્થિની પર નજર બગાડી અને ત્યાર બાદ તેનાં પર દુષ્કર્મ આચર્યું. એક, બે નહીં પરંતુ છેલ્લાં એક વર્ષથી શિક્ષક વિનુ…

વડોદરામાં ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ

વડોદરાઃ રાવપુરામાં ટ્રાફિક પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાંની એક ઘટના સામે આવી હતી. જેમાં ટ્રાફિકની કામગીરી સામે વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કોઈ પણ જાતની સૂચના-જાહેરનામાની કોપી વિના કામગીરી કરી હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યાં…

મોબાઇલ યુઝર્સ સાવધાન !!!, દુકાન બહાર ફોન બ્લાસ્ટ થતાં મચી ગઇ દોડધામ

વડોદરાઃ વધુ એક વાર MIનો ફોન બ્લાસ્ટ થયો હોવાંની એક ઘટના વડોદરામાં સામે આવી છે. મળતી માહિતી મુજબ, શહેરનાં વાઘોડિયા રોડ પર આવેલ એક દુકાનની બહાર ટેબલ પર રાખવામાં આવેલો એક મોબાઈલ અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જો કે મોબાઈલ ટેબલ પર હોવાંથી કોઈ પણ…

વડોદરામાં પાણીપૂરી લારીવાળાઓ માટે યોજાયો ખાસ તાલીમ કાર્યક્રમ

ગુજરાતમાં પાણીપુરીવાળાઓ પર આરોગ્યની ટીમ તવાઈ બોલાવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે પણ શહેરમાં પાણીપૂરીનાં વેપારીઓને ત્યાં દરોડા પાડીને અખાદ્ય પાણીપુરી, બટાકાનો અખાદ્ય માવો અને અસ્વચ્છ પાણીનો નાશ કરવામાં આવી રહ્યો છે. જો કે આ દરોડાને…

PSIએ મહિલાને ઢોર માર મારતા ગોરવા પોલીસ સ્ટેશને સ્થાનિકોનો હોબાળો

વડોદરાઃ શહેરનાં ગોરવા પોલીસ સ્ટેશન સામે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રીટા બ્રહ્મભટ્ટ નામની મહિલાને ચોરીનો ગુનો કબૂલ કરાવવા મહિલા PSIએ ઢોર માર માર્યો હતો. પોલીસનાં મારથી મહિલાને ઈજા પહોંચતા તે મહિલાને હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાઇ…

વડોદરા મનપાનાં દરોડા, પાણીપુરી વહેંચવા પર કામચલાઉ પ્રતિબંધ

વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ વિવિધ વિસ્તારોમાં ચારે બાજુ રોગચારો વકર્યો છે. જેને ડામવા માટે વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય શાખા દ્વારા અનેરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં વહેંચાણ થતી પાણીપુરીની લારીઓ…