Browsing Category

Vadodara

વડોદરા ખાતે ફરસાણ-મીઠાઇની દુકાનો પર દરોડા, વેપારીઓમાં ફફડાટ

વડોદરાઃ નવરાત્રી અને દશેરાનાં તહેવારોને પગલે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની વિવિધ પાંચ ટીમોએ શહેરનાં ગોત્રી, આજવા રોડ, અલ્કાપુરી,…

ખેડામાં અકસ્માતોની વણજાર: પાંચનાં મોત, છને ઈજા

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે સ‌િહત ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ખેડાના ડભાણ-ચકલાસી અને મહેમદાવાદ પાસે અકસ્માતો થયા હતા. અકસ્માતોમાં છ લોકોને ઈજા થઇ હતી. આ અંગેની વિગત એવી છે…

વડોદરામાં પરપ્રાંતીયો અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો-તોડફોડ: ચાર વ્યક્તિને ઈજા

અમદાવાદ: રાજ્ય સરકાર અને પોલીસતંત્ર એક તરફ પરપ્રાંતીયો પર થતા હુમલાઓ બંધ થઇ ગયા હોવાની અને કોઈ ભયનો માહોલ ન હોવાની વાત કરે છે, પરંતુ હજુ રાજ્યમાં છૂટાછવાયા બનાવો સતત બની રહ્યા છે. ગઈ કાલે રાતે વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ…

સાવલી નજીક કેનાલમાં નાહવા પડેલા બે કિશોરનાં ડૂબતાં મોત

અમદાવાદ: વડોદરાના સાવલી નજીકના કૂનપાડ ગામે કેનાલમાં ડૂબી જવાથી બે સગીરોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને સગીર બપોરે કેનાલમાં નાહવા પડ્યા હતા. ફાયરની ટીમે બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડતાં તેઓને મૃત જાહેર કરાયા હતા. મળતી માહિતી મુજબ વડોદરા…

વડોદરાઃ M.S યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં, IIT આશ્રમની પરીક્ષામાં અવ્યવસ્થાથી 6 હજાર વિદ્યાર્થીઓ…

વડોદરાઃ શહેરની M.S યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોનાં ઘેરામાં સંપડાઈ છે. યુનિવર્સિટીમાં વાલીઓએ ચાલુ પરીક્ષામાં વ્યવસ્થાની ઉણપને કારણે ફરી એક વાર હોબાળો મચાવ્યો છે. યુનિવર્સિટીમાં IIT આશ્રમ દ્વારા જનરલ નોલેજની પરીક્ષા યોજાઈ હતી. જેમાં…

વડોદરાઃ આરોપી કોન્સ્ટેબલને VIP ટ્રીટમેન્ટ, પોલીસની બેવડી નીતિ સામે ઉભાં થયા સવાલો

વડોદરાઃ શહેરમાં સાવલી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલની ધરપકડ મામલે પોલીસની કાયદા કાનુનની દ્રષ્ટીએ બેવડી નીતિ સામે આવી છે. પે વે કોઈન કૌભાંડમાં સાઈબર ક્રાઈમે સૌ પ્રથમ ધરપકડ કરી છે. આરોપીને પે વે કંપની દ્વારા 77 હજાર પગાર આપવામાં આવતો હતો. ઉપરાંત…

FRCની ઢીલી નીતિ, વડોદરા પેરેન્ટ્સ એસોશિએશન દ્વારા મુકાયા ગંભીર આક્ષેપ

વડોદરાઃ રાજ્ય સરકારે ફી નિર્ધારણ માટેનો કાયદો તો બનાવ્યો પરંતુ તેનાં અમલીકરણમાં નિષ્ફળતા જોવાં મળી રહી છે. કેમ કે વડોદરાનાં ખાનગી શાળાનાં સંચાલકો ખુલ્લેઆમ બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે. FRCએ મોટાભાગની શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરી દીધી છે.…

વડોદરા: રોગચાળો વકરતાં તંત્રમાં દોડધામ, મલેરિયાનાં કુલ 436 કેસો નોંધાયાં

વડોદરાઃ શહેરમાં રોગચાળાએ ભયંકર માથું ઉચકયું છે. ત્યારે રોગચાળો કોઈને ઓળખતો નથી પરંતુ કોર્પોરેશન વિભાગ બધાને ઓળખે છે. સામાન્ય પ્રજાની સાથે ખુદ રાજકીય નેતાઓ પણ રોગચાળાની ઝપેટમાં આવ્યાં છે. એટલે હવે કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યો છે.…

વડોદરાઃ જવાહરનગરનાં PSI 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં

વડોદરાઃ શહેરનાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર PSI લાંચ લેતા ઝડપાયાં છે. PSIએ આરોપીને માર નહીં મારવા અને અન્ય આરોપીને હાજર કરાવવા મામલે રૂ.4 લાખની માંગણી કરી હતી. જેથી આરોપી દ્વારા જ લાંચ રુશ્વત વિરોધી શાખાનાં સંપર્ક દ્વારા PSIને રંગે…

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ ડે સેલિબ્રેશન કરાયો. જેમાં સૂર્યકિરણ 9 એરક્રાફ્ટનાં કરતબ બતાવાયાં. એરોબિટીક્સ ટીમ દ્વારા…