Browsing Category

Vadodara

વડોદરામાં પીકઅપ જીપનાં ચોરખાનામાં છુપાવેલો દારૂ ઝડપાયો, આરોપી ફરાર

વડોદરાઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવે છે. વડોદરામાં બુટલેગર વિજય પ્રભાકર ખાસ ડીઝાઈન કરાવેલી જીપમાં દારૂની હેરાફેરી કરતો હતો. ત્યારે હવે પોલીસે વિજય પ્રભાકરની ખાસ ડીઝાઈન…

વડોદરાઃ M.S યુનિવર્સિટીમાં ચૂંટણી પ્રચારને લઇ મારામારી, નેતાએ વિધાર્થીઓને માર્યો માર

વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે. વિધાર્થી સંઘની ચૂંટણીનાં પ્રચારને લઈને શનિવારે મોડી રાતે બોયઝ હોસ્ટેલમાં મારામારી થઈ હતી. આ દરમ્યાન એમ એમ હોલ ખાતે બાપુ લોબીએ મારામારી કરી હતી. બાપુ લોબીએ પ્રચાર કરવા…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ, ગેરકાયદેસર 15 મકાનો તોડી પડાયાં

વડોદરાઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા ગોત્રી અને ગાયત્રીનગર સોસાયટીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…

વડોદરામાં વિદ્યાર્થીઓને નોટબુક ન મળતાં વિપક્ષનાં ધરણાં

વડોદરાઃ શહેરનાં મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લઇને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની એક બેદરકારી સામે આવી છે. આ વિદ્યાર્થીઓને હજુ સુધી નોટબુક નથી મળી. 16 જૂન સુધીમાં મળનારી નોટ બુક આજ દીન સુધી નથી અપાઇ. મહત્વનું છે કે…

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સીટીમાં NSUIનો હલ્લાબોલ, VC વિરુદ્ધ સૂત્રોચ્ચાર

વડોદરાઃ શહેરની એમ. એસ. યુનિવર્સીટીમાં વિધાર્થી સંઘની ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. એમ. એસ. યુનિવર્સીટીમાં ચૂંટણીની મતગણતરી એક જ સ્થળે યોજવા માટેની માંગ સાથે NSUIનાં વિધાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.…

વડોદરામાં ઝડપાઇ બનાવટી દારૂની મીની ફેકટરી, બે આરોપીઓની ધરપકડ

વડોદરાઃ શહેરમાં બનાવટી દારૂ બનાવવાનો એક નવો જ કીમિયો સામે આવ્યો છે. જેમાં પાણીગેટ પોલીસે કપુરાઈ સ્થિત ઘરમાં રેડ કરતા બનાવટી દારૂની મીની ફેકટરી ઝડપી છે. પોલીસે બે આરોપીઓ સહિત મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, તેઓ પ્લાસ્ટિક…

નરાધમોએ દંપતીને લૂંટી લઇ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરતાં ચકચાર

અમદાવાદ: વડોદરાના માંજલપુર વિસ્તારમાં જીઆઇડીસી પાસે આવેલી શાકમાર્કેટ નજીક મોડી રાત્રે નરાધમોએ રાહદારી દંપતીને આંતરી સોનાનાં દાગીનાની લૂંટ ચલાવી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરતા આ ઘટનાએ ભારે ચકચાર ફેલાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે…

વડોદરામાં દૂધની પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓને ત્યાં દરોડા, ચીજવસ્તુઓનાં લેવાયાં સેમ્પલ

વડોદરાઃ શહેરમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. દૂધની બનાવટની પ્રોડક્ટ વહેંચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગે દરોડા હાથ ધર્યા છે. આરોગ્ય વિભાગે પનીર ચીઝનાં નમૂના પણ લીધાં છે. રાવપુરા અને ખંડેરાવ માર્કેટ વિસ્તારની દુકાનોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યાં…

વડોદરાઃ CM રૂપાણીની હાજરીમાં 5 હજાર “મા” કાર્ડનું લાભાર્થીઓને વિતરણ

વડોદરાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે શહેરમાં મા કાર્ડનાં વિતરણનો કાર્યક્રમ યોજાયો. 5 હજાર મા કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે. રાવપુરા ખાતે મા કાર્ડ વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.…

વડોદરામાં શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

વડોદરાઃ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાનાં એલેમ્બિક સ્કૂલનાં શિક્ષક વિનુ કટારિયાએ એક વિદ્યાર્થિની પર નજર બગાડી અને ત્યાર બાદ તેનાં પર દુષ્કર્મ આચર્યું. એક, બે નહીં પરંતુ છેલ્લાં એક વર્ષથી શિક્ષક વિનુ…