Browsing Category

Vadodara

સરકારી અનાજનાં ગોડાઉનમાં આગ ચોખાની ર૬૦૦ બોરી બળીને ખાખ

અમદાવાદ: વડોદરા શહેર નજીક છાણી ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ લાગતા ચોખાની ર૬૦૦ બોરી બળીને ખાખ થઇ ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, છાણી ખાતે આવેલા સેન્ટ્રલ વેરહાઉસમાં મોટા પ્રમાણમાં ઘઉં, ઘઉંનો લોટ અને ચોખા…

ટેન્કરમાંથી કેમિકલની ચોરીનું કૌભાંડ ઝડપાયું, વડોદરા પોલીસે હાથ ઘરેલી તપાસ

અમદાવાદ: વડોદરાની જુદી જુદી કેમિકલ ભરી નીકળેલા ટેન્કરોના ચાલક સાથે સાંઠગાઠ કરી કિંમતી કેમિકલની મોટા પાયે ચોરી કરવાના કૌભાંડનો વડોદરા એસ.ઓ.જી.એ પર્દાફાશ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.  મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના છેવાડાના ભાગે…

VIDEO: વડોદરામાં આંગણવાડી બની અસામાજિક તત્વોનો અડ્ડો

વડોદરાઃ શહેરમાં હવે દિવસે ને દિવસે અસામાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. ત્યારે અસામાજીક તત્વોએ આંગણવાડીને પો તાનો અડ્ડો બનાવ્યો છે. શહેરનાં આજવા રોડ પર આવેલી કિશનવાડી આગંણવાડીમાં અસામાજીક ત ત્વોએ અડ્ડો બનાવ્યો છે. કેટલાંક અસામાજીક તત્વો દરવાજો…

VIDEO: છોટાઉદેપુર જિલ્લાનાં આ IAS અધિકારી ઓફિસે જાય છે સાઇકલ લઇ

છોટા ઉદેપુરઃ સામાન્ય રીતે IAS કક્ષાનાં અધિકારીઓ મોંઘી દાટ સરકારી ગાડીઓમાં ફરે છે તેમજ લક્ઝ્યુરિયસ લાઈફ જીવે છે પણ આજે આપણે એક એવાં IAS અધિકારીની વાત કરીશું કે જે સરકાર તરફથી આપવામાં આવેલી કોઈ પ ણ સુવિધાનો ઉપયોગ કરતાં નથી. છોટા ઉદેપુરમાં…

VIDEO: વડોદરામાં SOGનાં દરોડા, નશાનાં 600 ઇન્જેક્શનો સહિત 2ની ધરપકડ

વડોદરાઃ શહેરનાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં SOGનાં દરોડા હાથ ધરવામાં આવ્યાં હતાં. જે મામલે પોલીસ કમિશ્નરે કોન્ફરન્સ યોજી હતી. જે દરોડા પાડવામાં આવ્યાં તે દરોડામાં નશાનાં 600 ઇન્જેક્શનો મળી આવ્યાં છે. 2 આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ પણ જપ્ત…

વડોદરાના પાદરામાં જૂથ અથડામણ, 5 મહિલા સહિત 11 લોકોને ઈજા

વડોદરાના પાદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના બની છે. આ અથડામણમાં 5 મહિલા સહિત કુલ 11 લોકોને ઇજા થઇ છે. 5 ઇજાગ્રસ્ત મહિલાઓમાં એક મહિલા સગર્ભા પણ છે. જો કે સગર્ભા મહિલાને વધુ નુકશાન થયું નથી. અથડામણમાં ઘણા પુરુષોને માથાના ભાગે…

VIDEO: ભાજપ નેતાએ વિવાદિત ફેસબુક પોસ્ટ શેર કરતા પદ પરથી હટાવાયાં

વડોદરાઃ ભાજપનાં નેતાએ વધુ એક વિવાદિત ફેસબુક પોસ્ટ શેર કરી છે. વિકાસ દુબેએ પોસ્ટમાં લખ્યું છે કે,"જીસકા કર્જ ઉતારના થા વો ઉતાર દિયા. સાથે જ આગામી દિવસોમાં આ મામલે ભાંડો ફોડીને સત્ય સામે લાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વિકાસ દુબેએ રંજનબેન પર…

VIDEO: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ ના અપાતાં વાલીઓએ મચાવ્યો હોબાળો

વડોદરાઃ શહેરમાં શાળાનાં સંચાલકોની દાદાગીરી સામે આવી રહી છે. ત્યારે હવે શહેરની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ ન આપતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વાલીઓએ સ્કૂલ ખાતે ભારે હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા હોબાળો કરા તાં સ્કૂલનાં…

VIDEO: વડોદરાની રામનવમીની શોભાયાત્રામાં જૂથ અથડામણ મામલે 3 આરોપીઓની ધરપકડ

વડોદરા: શહેરમાં 2 દિવસ અગાઉ રામનવમીનાં દિવસે નીકળેલી શોભાયાત્રામાં કાકરીચાળો કર્યા બાદ હિંસા ભડકાવવા માટે ફિલ્મ "રઈસ"નો ડાયલોગ ડબીંગ કરીને વીડિયોને સોશિયલ મીડિયામાં ફરતો કરનારનાં 3 આરોપીની સાયબર સેલે ધરપકડ કરીને તેઓને સીટી પોલીસનાં હવાલે…

વડોદરાવાસીઓને પડશે તકલીફ, બે દિવસ પાણીકાપ મૂકાયો

ઉનાળાની શરૂઆતમાં જ વડોદરાવાસીઓને પાણીની તકલીફ પડવા લાગી છે, જેનું કારણ પાણી પર મૂકાયેલ પાણીકાપ છે. નર્મદાની લાઇનમાં લીકેજ થતાં બે દિવસનો પાણીકાપ મુકવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે, નર્મદાની કેનાલ નીચેથી પસાર થતી હોવાથી પાઇપમાં લીકેજ થયું…