Browsing Category

Vadodara

નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો…! રાજ્યમાં પાણીને લઇને સર્જાશે વિકટપરિસ્થિતિ….

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં જળસંકટ ઉભુ થતાં ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે. ત્યારે સમગ્ર ઘટનાનો Vtvએ તાગ મેળવ્યો છે. શું છે નર્મદા ડેમની હકીકત આવો જોઇએ વિશેષ અહેવાલમાં.. આ છે ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ..ઉનાળો નજીક…

હાલોલ-પાવાગઢ રોડ પર પાણીની પાઈપ તૂટી, રોડ પર ફોર્સથી ફૂવારાં છૂટ્યાં

હાલોલ-પાવાગઢ રોડ પર નર્મદા પાણીની પાઈપલાઈન તૂટી જતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હાલોલ-પાવાગઢ રોડ પર સિંધવાવ માતાજીના મંદિરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલ આધારિત પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણીનો મોટાપાયે બગાડ થઈ રહ્યો છે. પાઇપલાઇનમાં…

VIDEO: વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે લાભાર્થીઓએ મચાવ્યો હોબાળો

વડોદરાઃ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 હજાર કરોડનાં કૌભાંડનો પર્દાફાશ થયા પછી આખી યોજના હવે મુશ્કેલીમાં મુકાઈ ગઇ છે. હવે બિલ્ડરે વિવાદનાં કારણે ભાડું ચૂકવવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે ગરીબો મુશ્કેલીમાં મુકાયાં છે. આ વિવાદ…

યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપાયું, ૧૮ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, સોમવાર ખેડૂતોને સસ્તા ભાવે મળવાપાત્ર જીએસએફસી અને ક્રિભકોનું યુુરિયા ખાતર ટેકનોગ્રેડ કંપનીનાં નામે પ‌ેકિંગ કરી કેમિકલ કંપનીઓમાં ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ વડોદરા પોલીસે ઝડપી લઇ આશરે રૂપિયા ૧૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો…

VIDEO: વડોદરામાં “હે રામ નથ્થુરામ” નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, કર્યા પુસ્તક અર્પણ

વડોદરાઃ નથુરામ ગોડસેનું નાટક દર્શાવવાનાં મામલે કોંગ્રેસ દ્વારા આ નાટકનો અનોખો વિરોધ કરાયો હતો. સર સયાજીરાવ નાટક ગૃહ ખાતે નાટક જોવા આવેલ દર્શકોને પુસ્તક આપી તેનો સખત વિરોધ કર્યો હતો. નર સૂરજ સામે ધૂળ ગાંધીનું બલિદાન વગેરે પુસ્તકો આપી વિરોધ…

રાજ્યમાં જળસંકટ….! સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં થઇ રહ્યો છે સતત ઘટાડો

સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં ઘટાડો થયો છે. હવે નર્મદા બંધની જળસપાટી ઘટીને 110 મીટરે પહોંચી છે. 1 દિવસમાં ડેમની સપાટીમાં 25 સેમીનો ઘટાડો થયો છે. IBPT ટનલમાંથી પાણી છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં IBPT ટનલમાંથી…

VIDEO: વડોદરામાં જ્વેલર્સનાં વેપારીઓ પર ITનાં દરોડા

વડોદરાઃ શહેરમાં જ્વેલર્સનાં વેપારીઓ પર IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. એમ.જી. રોડ પરનાં હરિકૃષ્ણ જ્વેલર્સ પર IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. ઘડિયાળી પોળમાં આવેલા રૂપાલી જવેલર્સ પર પણ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં…

વડોદરામાંથી જુગારધામ ઝડપાયું, મુદ્દામાલ સાથે 19 લોકોની ધરપકડ

વડોદરા ક્રાઈમબ્રાંચે શહેરમાંથી ફરીથી એક જુગારધામને ઝડપી કાઢ્યું છે. વડોદરા શહેરના નવાપુરા મહેબુબપુરા પાસેથી પોલીસે આ જુગારધામને ઝડપી પાડયું છે. પોલીસ દ્વારા જુગારધામમાં રમતા 19 જેટલા જુગારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે રૂપિયા…

દારૂબંધીના લીરેલીરા, ભાજપના કાર્યકર્તાઓએ જ મહેફિલ માણી, વીડિયો થયો વાયરલ

એક તરફ ભાજપની રાજ્ય સરકાર ખુદ રાજ્યમાં દારૂબંધી માટે કડક નિયમો લાવી રહી છે, તો બીજી તરફ ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો…

VIDEO: વડોદરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

વડોદરાઃ શહેરમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી હતી. પત્નીએ પોતાનાં પ્રેમીને ઘરે બોલાવીને પતિની હત્યાનું કાવતરું રચ્યું હતું. પત્ની અને પ્રેમીએ પતિનાં ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ…