Browsing Category

Surat

પીડિતાએ જયંતિ ભાનુશાળી દુષ્કર્મ મામલે કર્યો ખુલાસો,’મને ખબર નથી કેટલી ક્લિપો બનાવી’

સુરતઃ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મનાં આરોપ મામલે આજે સુરતથી પીડિતાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુરતની પીડિતાએ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. ત્યારે પીડિતાનાં પૂર્વ પતિએ ચોંકાવનારાં ખુલાસા…

સુરત એરપોર્ટ હવેથી 24 કલાક ધમધમશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટોને મળી મંજૂરી

સુરતઃ એરપોર્ટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટોને પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ મંજરીને લઇને હવેથી સુરત એરપોર્ટ પર ભારે ઘસારો વધશે. સુરત એરપોર્ટ નવી ફ્લાઈટોને…

પતિ મહિલાને કાઢી મુકશે તો મળશે અમારી સંપૂર્ણ સહાયઃ સુરત પોલીસ

સુરતઃ શહેર પોલીસ કમિશ્નર સતિષ શર્માએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મહિલાઓને થતાં અત્યાચારનાં કિસ્સાઓમાં હવે દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને હવે સુરત…

દુષ્કર્મ કેસઃ નલિન કોટડિયા બાદ ભાજપનાં નેતા જયંતિ ભાનુસાળી અંડરગ્રાઉન્ડ

સુરતઃ ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળી ગાયબ છે. કથિત દુષ્કર્મ કેસ બાદ તેઓ ભૂગર્ભમાં જતાં રહ્યાં છે અને હાલમાં તેઓ ક્યાં છે તેની જાણ કોઈને પણ નથી. મહત્વનું છે કે, સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી સામે કથિત રીતે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. જેનો…

ભાજપનાં પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીની કથિત વીડિયો ક્લિપ વાઇરલ

સુરતઃ ભાજપનાં એક પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ભાનુશાળી એક યુવતિ સાથે આસામાન્ય હાલતમાં જોવા મળી રહેલ છે. આપ જોઇ શકો છો કે આ ક્લિપમાં ભાનુશાળી એક યુવતી સાથે રંગરેલીયા મનાવતા જોવાં મળી રહેલ છે. આ વીડિયો…

જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસઃ સુરતમાં પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

સુરતઃ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનાં આરોપ મામલે પીડિતાનું નિવેદન નોંધાય તે પહેલાં જ ઘર્ષણનાં દ્રશ્યો સામે આવ્યાં છે. સુરત પોલીસ કમિશ્નરની કચેરીએ પીડિતા નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી ત્યારે પોલીસ કમિશ્નરની કચેરીએ મોટી…

સુરત: ગોલ્ડ મેડાલિસ્ટ MBBS યુવતી ડૉ. હીના ગ્રહણ કરશે દીક્ષા

સુરતઃ અત્યારે 21મી આ આધુનિક સદીમાં આપણે જીવનમાં સુખ સમૃદ્ધિને લઇને ચારે બાજુ આમથી તેમ દોડધામ કરી રહ્યાં છીએ ત્યારે મુંબઈની એક ગોલ્ડ મેડાલિસ્ટ MBBS યુવતી દીક્ષા લેવા જઈ રહી છે. ટેક્સટાઈલ અને ડાયમંડ નગરી તરીકે ઓળખાતું શહેર ફરી દીક્ષાનાં શહેર…

સુરતનાં ઓલપાડમાં ભારે વરસાદથી 300 લોકોનું સ્થળાંતર, જનજીવન અસ્ત વ્યસ્ત

સુરતઃ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો છે. ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદથી ઓલપાડ તાલુકો ભારે પ્રભાવિત થયો છે. ઓલપાડ તાલુકા ઓરમા તેમજ હથીશા ગામ સંપર્ક વિહોણાં બન્યાં હતાં. જેને લઈને 300 લોકોનું સ્થળાંતર કરવામાં…

VIDEO: સુરતની કીમ નદીમાં જળપ્રવાહમાં વધારો, 2 ગામો બન્યાં સંપર્ક વિહોણાં

સુરતઃ શહેરની કીમ નદીમાં જળપ્રવાહ વધતા માંગરોળનું જનજીવન આજે ભારે પ્રભાવિત થઇ ગયું હતું. માંગરોળ તાલુકાનાં 2 ગામોમાં પાણી ભરાતાં બંને ગામો સંપર્ક વિહોણા થઇ ગયાં હતાં. સેઠી, પાણેથા ગામનાં કોઝ-વે પર કીમ નદીનાં પાણી ચારે બાજુ ફરી વળ્યાં હતાં.…

હેવાન પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરતા ચોતરફ ફિટકાર

સુરતના અમરોલી વિસ્તારમાં એક હેવાન પિતાએ તેની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચારતા આ ઘટનાએ ચોતરફ ફિટકારની લાગણી જન્માવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપી શખસની ધરપકડ કરી સઘન તપાસ આદરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે સુરતના…