Browsing Category

Surat

સુરતઃ ગટર સાફ કરતી વેળાએ મળી આવ્યો કોન્ડોમનો જથ્થો, કૂટણખાનાનો પર્દાફાશ

સુરતઃ ડુમ્મસ રોડ પીપલોદ ખાતે આવેલા રાહુલરાજ મોલની ડ્રેનેજ લાઈન ચોક અપ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેથી નગર પાલિકાનાં સફાઈ વિભાગ દ્વારા ગટરની સફાઈ કરવામાં આવી રહી હતી. ત્યારે આ ગટર સાફ કરતી વખતે મોટી માત્રામાં કોન્ડોમ મળી આવતાં પોલીસે…

સુરતઃ નવરાત્રીને બદલે દિવાળી વેકેશન વધારવાની રત્ન કલાકારોની માંગ

સુરતઃ શહેરમાં નવરાત્રીમાં શાળાઓમાં વેકેશન મામલે ખાનગી શાળાનાં સંચાલક મંડળ બાદ હવે હીરા ઉદ્યોગો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિવાળી વેકેશન ટૂંકાતા રત્ન કલાકારોએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર…

સુરતઃ દિવાળી વેકેશનને લઇ એસ.ટી તંત્ર રત્ન કલાકારો માટે ફાળવશે 500 બસો

સુરતઃ શહેરનાં રત્ન કલાકારોને માટે દિવાળી વેકેશનને ધ્યાને રાખીને એસ.ટી તંત્ર સજ્જ થઇ ગયું છે. દિવાળી વેકેશનને ધ્યાને રાખીને રત્ન કલાકારોને સુરતથી વતન જવા માટે એસ.ટી. બસની ખાસ સુવિધા આપવામાં આવશે. રત્ન કલાકારોને ઘરે જવા માટે 500 બસો ફાળવવામાં…

સુરતઃ પાંડેસરાનાં કારખાનામાં કરંટ લાગતાં એક કર્મીનું મોત

સુરતઃ શહેરનાં પાંડેસરા વિસ્તારમાં લુમ્સનાં કારખાનામાં કરંટ લાગતા એક કર્મચારીનું મોત નિપજ્યું છે. સિલ્ડ મિલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક યુવકને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં કર્મચારીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કર્મચારીઓમાં રોષ…

સુરત: ઓલપાડ વિસ્તારમાં જમીન પ્રકરણ મામલે બે બાઇક સવાર શખ્સે કાર પર કર્યું ફાયરિંગ

સુરતના ઓલપાડ વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. ઓલપાડના પરા વિસ્તારમાં બાઈ બાઈક સવાર શખ્સે એક કાર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં સિરાજ ખાન નામના વ્યક્તિ પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે ફાયરિંગની આ ઘટનામાં સિરાજખાનનો આબાદ…

સુરતઃ ડાયમંડ કિંગ ભામાશાએ કર્મચારીઓને આપી મર્સિડીઝ ભેટ, કર્મીનાં મોત પર 1 કરોડની સહાય

સુરતઃ શહેરમાં ભામાશા તરીકે ઓળખાતા ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાની વધુ એક વખત દરિયાદિલી સામે આવી છે. હરિકૃષ્ણ એક્ષપોર્ટનાં માલિક સવજીભાઈની દરિયાદિલીથી તો સૌ કોઈ વાકેફ છે. મહત્વનું છે કે તેઓએ પોતાની કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને દિવાળીનો સમય…

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ કરાયેલો આ બ્રિજ આશરે 143 કરોડનાં ખર્ચે તૈયાર કરાયો છે. PM મોદીને પણ ગુજરાત મુલાકાતને લઈને આમંત્રણ અપાયુ હતું. જો કે હવે…

PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ લાઈનમાં આવેલી…

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયાં હતાં. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી અને મહિલાઓની સાથે સાથે પુરૂષો પણ…

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન મોટી દુર્ઘટના ટળી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાનિ ન હોતી થઇ. સદનસીબે બોટમાં અચાનક જ મૂર્તિ પડતા બોટસવારો નદીમાં…