Browsing Category

Surat

સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર મહિલા કેદી અમદાવાદથી ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદની સાબરમતી જેલમાંથી સુરતની લાજપોર જેલમાં લવાયેલી મહિલા કેદી ગઈ કાલે પોલીસને થાપ આપી સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગઈ હતી, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલા કેદીને અમદાવાદથી ઝડપી લીધી હતી. મીરાં સીનારા નામની મહિલા…

તહેવાર પૂર્વે સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો, 1880 કિલો માવો જપ્ત કરાયો

સુરતમાં મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રક્ષાબંધનના તહેવારને પગલે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના આરોગ્ય વિભાગે શહેરમાંથી 70 જેટલા સેમ્પલ લીધા છે. સુરત આરોગ્ય વિભાગે 1880 કિલો માવો જપ્ત કર્યો છે. જોકે આરોગ્ય વિભાગ…

સુરતમાં BRTS બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશયી થતાં એક બાળકીનું મોત

સુરતઃ સિટી લાઈટ રોડનાં કેનાલ રોડ પર નિર્માણ થઇ રહેલાં BRTDનાં બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટતાં ત્રણથી વધુ મજૂરો અને એક બાળકી દબાયાં હતાં. મજૂરોને જમીન ઉપર પડેલા સ્લેબનાં કાટમાળમાંથી કાઢી તાત્કાલિક સારવાર અર્થે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખેસડવામાં…

વલસાડ: PM મોદીના હસ્તે જૂજવામાં રૂ.586 કરોડની એસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. પીએમ મોદી આજે તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ડિનર ડિપ્લોમસી યોજાશે. જેમાં પીએમ મોદી એક કલાક કરતા વધુ સમય સુધી ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. વલસાડમાં વડાપ્રધાન નરેન્દ્ર…

સુરતમાં સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા મામલે 6 આરોપીઓની ધરપકડ

સુરતઃ શહેરનાં પાટીદાર યુવાનો દ્વારા સરકારી વાહનો અને મિલ્કતને નુકશાન કરવાનાં મામલામાં સરથાણા પોલીસે 6 યુવાનોની ધરપકડ કરી લીધી છે. જો કે હાલમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ થયાં બાદ તેનાં પડઘા સુરત ખાતે પણ પડ્યાં હતાં. જેમાં એક બસને આગને હવાલે…

સુરતના લિંબાયતમાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

સુરતના લિંબાયત વિસ્તારમાંથી મહિલાના ઘરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ નશાકારક એમડીએમએ ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ કરી છે. પોલીસને મહિલાના ઘરમાંથી ૧પ૦ ગ્રામ જેટલું એમડીએમએ ડ્રગ મળી આવ્યું હતું, જેની અંદા‌િજત કિંમત પ લાખથી વધુ હોવાનું…

સુરતઃ આમરણાંત ઉપવાસને લઈ હાર્દિકનું નિવેદન, “ભાજપ દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ”

સુરતઃ કામરેજ ખાતે ચક્કાજામ કેસમાં હાર્દિક પટેલ આજે કઠોર કોર્ટમાં હાજર રહ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરનાં રોજ રાખવામાં આવી છે. હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યાં બાદ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની ઘરની મુલાકાત લીધી હતી.…

સુરતમાં આગચંપી અને તોડફોડ બદલ ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ

અમદાવાદ: અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ મોડી રાત્રે સુરતના સરથાણા વિસ્તારમાં આગચંપી અને બીઆરટીએસ રૂટ પર તોડફોડના બનાવ બન્યા હતા જે મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટોળાં વિરુદ્ધ બે અલગ અલગ રાયોટિંગના…

સુરતનાં વરાછા અને બામરોલીમાં પોલીસના દરોડાઃ 23 જુગારિયા ઝડપાયા

અમદાવાદ: રાજ્યમાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે આવા શ્રાવણિયા જુગાર રમતા લોકો પર પોલીસની ઘોંસ પણ વધી છે. ગઇકાલે સુરતમાં વરાછા પોલીસે અને પાંડેસરા પોલીસે બામરોલી વિસ્તારમાં દરોડા પાડી જુગાર રમતા કુલ ર૩ શખસોને ઝડપી લીધા છે.…

સુરતમાં અસામાજિક તત્વોના કારણે આજે BRTS સેવા રહેશે બંધ

સુરતના સરથાણામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ BRTSની 3 બસને નિશાન બનાવી હતી. જ્યારે બે બસ અને એક બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી હતી. જેને પગલે આજે સુરતમાં BRTS બસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરથાણા, વરાછા અને કાપોદ્રા સહિતના…