Browsing Category

Surat

સુરતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, 40 કાર્યકર્તાઓની થઇ હતી અટકાયત

સુરતઃ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધનાં આ એલાનને લઇ સુરતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે સુરતમાં બંધનાં એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસનાં કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નિકળ્યાં હતાં. પોલીસે બજારો બંધ કરાવવા માટે પહોંચેલા કાર્યકરોની…

બે વર્ષના‌ં પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાની આત્મહત્યા

અનૈતિક સંબંધોને લઇ થતા ઝઘડાનું પરિણામ હવે જિંદગી છીનવવા સુધી પહોંચી ગયું છે. ગોધરાના મડામહુડી-ગોલ્લાવ ગામે આડા સંબધ બાબતે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર થતા ઝઘડાનો કરુણ અંત આવ્યો છે. પિતાએ પોતાના બે વર્ષનાં પુત્રનું ગળું દબાવીને હત્યા કરીને…

સુરતઃ મોટી સંખ્યામાં કારીગરોનો રજા મામલે હોબાળો, કારખાનામાં કરાઇ તોડફોડ

સુરતઃ શહેરનાં પુણા ખાતે એમ્બ્રોડરી કારખાનામાં રવિવારની રજા ન રાખતા કારીગરોએ તોડફોડ કરી હોવાંની એક ઘટના સામે આવી છે. ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં છે. રવિવારની રજા ન રાખતાં હોવાંથી કારીગરોમાં રજાને…

BJPનાં કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ, પિતા અને ભાઈ ઝડપાયાં હતાં લાંચ લેતાં

સુરતઃ શહેરમાં ભાજપનાં કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરવામાં આવી છે. નેન્સીનાં ભાઈ અને પિતાએ બાંધકામની મંજૂરી માટે રૂ.55 હજારની લાંચ લીધી હતી અને આ માટે નેન્સીનાં મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. જે બાદ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.…

સુરતની જે.બી.ધારૂકા કોલેજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3ની અટકાયત

સુરતઃ સતત 13 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલનાં મુદ્દાઓ અંગે હજુ સુધી કોઇ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી ત્યારે મહત્વનું છે કે હાર્દિકને હવે એક પછી એક એમ લોકો દ્વારા જેમાં PAAS કાર્યકર્તાઓ, આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ જેવાં…

‘મારા આપઘાતનું કારણ જેઠ’ સુરતમાં મહિલાનો આપઘાત

અમદાવાદ: સુરતનાં પાંડેસરાના ભેસ્તાન વિસ્તારની ભૈરવનગર સોસાયટી પાસે આદર્શનગર સોસાયટીમાં રહેતી કંચનબહેન નામની પરિણીતાને તેના પતિએ એટલી હેરાન કરી કે તેણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિ છેલ્લાં ચારેક વર્ષથી મારઝૂડ કરતો હતો. સમાજમાં…

પાંડેસરામાં એક યુવક પર અજાણ્યાં ત્રણ શખ્સો દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ

સુરતઃ શહેરનાં પાંડેસરા વિસ્તારનાં ભીડભંજન આવાસ પાસે માથાભારે જગ્ગા માલિયાનાં સાગરીત પર ગઈ કાલે મોડી સાંજે ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની હતી. ફાયરિંગનાં પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત…

સુરતમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, જમીન વેપારીને માર્યો ઢોર માર

સુરતઃ શહેરનાં સરથાણા વિસ્તારમાં વ્યાજખોરો બિલકુલ બેફામ બન્યાં છે. જમીનનાં વેપારીને માર માર્યો હોવાંની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે શખ્સો જમીન વેપારીને માર મારે છે અને બાદમાં લિફ્ટમાં લઈ જાય છે.…

VIDEO: જનેતા જ બની ડાકણ, પોતાનાં માસુમ પુત્રને માર્યો ઢોર માર

સુરતઃ માતા હંમેશા પોતાનાં પુત્રનાં માટે કોઇ પણ હદે રક્ષા કરતી હોય છે. પરંતુ સુરતનાં ડીંડોલી વિસ્તારમાં માતાની મમતાને શર્મસાર કરી મૂકે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં માતાનો જ પુત્રની મારઝૂડ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં માતૃત્વને…

સુરતઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રા યોજાઇ, 1500થી વધુ મહિલાઓ જોડાઈ

સુરતઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેરમાં કાપોદ્રાથી મહિલાઓની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ યાત્રામાં 1500 જેટલી મહિલાઓ જોડાઇ હતી. આ કાવડયાત્રા કાપોદ્રાનાં મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઇ હતી અને પુણાગામ ખાતે આવેલ…