Browsing Category

Surat

VIDEO: બિટકોઈન મામલે સુરતનાં વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ કર્યો મોટો ખુલાસો

સુરતઃ બિટકોઈન મામલે સુરતનાં વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ સૌથી મોટો ખુલાસો કર્યો છે. શૈલેષ ભટ્ટે બિટકોઈન મામલે ખુલાસો કરતા CBI , કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. આ સાથે જ 5 કરોડ રૂપિયા તેની પાસેથી પડાવ્યાં હોવાની…

પ્રવીણ તોગડિયાની કાર અકસ્માત મામલે PSI અને બે કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

સુરતઃ વિશ્વહિન્દુ પરિષદનાં નેતા પ્રવિણ તોગડિયાની કારને થયેલાં અકસ્માતનાં મામલે જિલ્લા SPએ PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી પ્રમા ણે PSI રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે,…

VIDEO: સુરતમાં ધો.10નાં વિદ્યાર્થીનો મળી આવ્યો મૃતદેહ

સુરતઃ શહેરનાં પાંડેસરા વિસ્તારમાંથી ધોરણ 10નાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. તે વિદ્યાર્થી સન ફ્લાવર સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષા હોવાથી સેન્ટર જોવા માટે નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ અમિત રાજપૂત હોવાનું…

હીરાના કારખાનેદારે પાંચ કારીગરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ચકચાર

અમદાવાદ, ગુરુવાર સુરતમાં હીરાના એક કારખાનેદારે પાંચ હીરાઘસુ કારીગરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ મામલે ભારે હોબાળો મચી ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરીછે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, સુરતના…

પાટીદાર યુવાનની ધોળે દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ, બુધવાર ભરૂચમાં જાહેર રોડ પર ધોળે દિવસે એક પાટીદાર યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી અરૂણોદય સોસાયટીમાં રહેતા અને સુરતની માર્બલ…

VIDEO: સુરતનાં વરાછામાં યુવક-યુવતીની દાદાગીરીનો વીડિયો વાયરલ

સુરતઃ શહેરનાં વરાછા વિસ્તારનો એક વાયરલ વિડિયો સામે આવ્યો છે. જેમાં ખુલ્લેઆમ છરા જેવા હથિયાર સાથે યુવક અને યુવતી રોડ પર ઉતરી આવ્યાં હતાં. આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેઓ સ્થાનિકોને ખુલ્લેઆમ ગભરાવતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઇ…

સુરતમાં ફાસ્ટ ફૂડની લારી સાફ કરતા વીજ કરંટથી ત્રણનાં મોત

સુરતઃ શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પર ઉમિયા ફાસ્ટફૂડ નામની લારી પર વીજ કરંટ લાગતાં ત્રણ રાજસ્થાની યુવાનોનાં મોત થયાં હતાં. નાસ્તાની લારી બંધ કરતી વખતે પાણીથી સફાઈ દરમિયાન તેઓને કરંટ લાગ્યો હતો. મૃતકમાં એક યુવક બાજુમાં આવેલી સોડાની…

અડાજણ પોલીસનો હપ્તો ઉઘરાવતો વીડિયો થયો વાયરલ

પોલીસ હપ્તા ઉઘરાવતી હોય તેવી વાત અનેક વખત જોવા મળી છે. જો કે સાક્ષી વગર આ વાત પ્રૂફ કરવી શક્ય રહેતી નથી. જો વાત કરીએ સુરતની તો, સુરતમાં અડાજણ પોલીસ હપ્તા લેતી હોય તેવો વીડિયો જાહેર થયો છે. પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં…

VIDEO: સોનગઢ-ઉકાઇ રોડ પર ટેમ્પો પલટી જતાં 2નાં મોત અને 7 ઘાયલ

તાપીઃ જિલ્લાનાં ઉકાઈ રોડ પર ટેમ્પો પલટી જતાં 2 લોકોનાં મોતનાં સમાચાર મળી આવ્યાં છે. ટેમ્પો પલટી જવાથી 2 મહિલા મજૂરનાં મોત થયાં છે સાથે અન્ય 7 જેટલાં લોકો ઘાયલ પણ થયાં છે. જો કે ઘાયલોને સારવાર માટે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.…

VIDEO: સુરતનાં પૂણા વિસ્તારમાં ઝઘડામાં એક યુવકની હત્યા

સુરતઃ શહેરનાં પૂણા વિસ્તારમાં બોલાચાલીમાં એક યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે. પીર ફળિયામાં એક યુવકને 4 શખ્સો માર મારી રહ્યાં હતાં. તે સમયે જ મારામારીમાં અન્ય એક યુવક વચ્ચે પડતાં તેની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતાં તે વ્યક્તિનું મોત…