Browsing Category

Surat

સુરત જીલ્લા SOGએ કેમિકલ ચોરતી ટોળકી ઝડપી

સુરતઃ જીલ્લા SOGએ કેમિકલ ચોરતી એક ગેંગ ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે કે કામરેજનાં વાવ નજીકથી ટેન્કરમાંથી કેમિકલ ચોરી થતી હતી. SOGએ ટેન્કરમાંથી કેમિકલ ચોરતાં 2 શખ્સો ઝડપી પાડ્યાં હતાં. ભરૂચથી ઇથાઇલ કેમિકલ ભરેલું ટેન્કર વાપી લવાઈ રહ્યું…

બુટલેગરની દારૂ ભરેલી કારે બાઈકને હડફેટે લેતાં પતિનું મોતઃ પત્ની ગંભીર

અમદાવાદ, બુધવાર વલસાડના કૂંડી ફાટક નજીક બુટલેગરની દારૂ ભરેલી કારે બાઇક સવાર દંપતીને હડફેટે લેતાં બાઇક સવાર દંપતી નીચે પટકાતા ગંભીર ઇજા થવાના કારણે પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી…

સુરતનાં કોસંબમાં એક વ્યક્તિ પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

સુરતઃ શહેરનાં કોસંબામાં હત્યારા આરોપી ફેરોઝ પઠાણ પર ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે ભારે હુમલો કર્યો હતો. જે બાદ તાતકાલીક ફિરોઝને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે…

VIDEO: સુરતમાં સસ્તા અનાજની દુકાન પર જનતા રેડ

સુરતઃ શહેરમાં સસ્તા અનાજની દુકાને જનતાની રેડ પડી હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલા પંડીત દીનદયાળ કેન્દ્ર પર લોકોએ રેડ પાડીને ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોનો એવો આક્ષેપ છે કે, રેશનકાર્ડ ધારકોને માત્ર ત્રણ કિલો જ અનાજ આપવામાં આવી રહ્યું છે…

સુરતમાં તબીબોએ નેશનલ કમિશનનો વિરોધ સાયકલ રેલી દ્વારા કર્યો

દેશભરમાં તબીબો દ્વારા નેશનલ કમિશન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરતના તબીબોએ પણ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં તબીબોએ સાયકલ રેલી સાથે બેનરો લઈને બિલનો વિરોધ કર્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ડોક્ટરો રેલીમાં…

VIDEO: બિટકોઈન મામલે સુરતનાં વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ કર્યો મોટો ખુલાસો

સુરતઃ બિટકોઈન મામલે સુરતનાં વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ સૌથી મોટો ખુલાસો કર્યો છે. શૈલેષ ભટ્ટે બિટકોઈન મામલે ખુલાસો કરતા CBI , કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. આ સાથે જ 5 કરોડ રૂપિયા તેની પાસેથી પડાવ્યાં હોવાની…

પ્રવીણ તોગડિયાની કાર અકસ્માત મામલે PSI અને બે કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

સુરતઃ વિશ્વહિન્દુ પરિષદનાં નેતા પ્રવિણ તોગડિયાની કારને થયેલાં અકસ્માતનાં મામલે જિલ્લા SPએ PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી પ્રમા ણે PSI રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે,…

VIDEO: સુરતમાં ધો.10નાં વિદ્યાર્થીનો મળી આવ્યો મૃતદેહ

સુરતઃ શહેરનાં પાંડેસરા વિસ્તારમાંથી ધોરણ 10નાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. તે વિદ્યાર્થી સન ફ્લાવર સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષા હોવાથી સેન્ટર જોવા માટે નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ અમિત રાજપૂત હોવાનું…

હીરાના કારખાનેદારે પાંચ કારીગરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ચકચાર

અમદાવાદ, ગુરુવાર સુરતમાં હીરાના એક કારખાનેદારે પાંચ હીરાઘસુ કારીગરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ મામલે ભારે હોબાળો મચી ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરીછે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, સુરતના…

પાટીદાર યુવાનની ધોળે દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ, બુધવાર ભરૂચમાં જાહેર રોડ પર ધોળે દિવસે એક પાટીદાર યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી અરૂણોદય સોસાયટીમાં રહેતા અને સુરતની માર્બલ…