Browsing Category

Rajkot

VIDEO: રાજકોટનાં ભાદર ડેમમાં ઉડ્યાં ફીણનાં ગોટેગોટાં, સ્થાનિકો ત્રસ્ત

રાજકોટઃ જિલ્લાનાં ધોરાજીમાં આવેલા ભાદર ડેમમાં ફીણનાં ગોટેગોટાં જોવા મળ્યાં હતાં. આ ફીણનાં દ્રશ્યો જોઈને લોકો હેરાન પરેશાન થયાં હતાં. આ સ્થળ પર આવેલાં તમામ લોકોનાં મનમાં માત્ર એક જ સવાલ ઉભો હતો. આ હવામાં ઉડી રહેલી વસ્તુ આખરે શું છે. આ ફીણ…

રાજકોટમાં ત્રણ બુકાનીધારીઓએ કરી રૂ.4.15 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ શહેરમાં ગુનાખોરીમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે જાણે કે તસ્કરોને તો કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ તેઓ બિલકુલ બેફામ બની ગયાં છે. રાજકોટનાં આટકોટ પોલીસ સ્ટેશન નજીક જ ચોરી થઈ હોવાંની એક ઘટના સામે આવી હતી. ડી.બી. પટેલ…

આંખમાં મરચું નાખી રૂપિયા 2.30 લાખની લૂંટની મોકડ્રિલ

અમદાવાદ: રાજકોટના યુર્નિવર્સિટી રોડ પર બાઇક સવાર યુવાનની આંખમા મરચાની ભુક્કી છાંટી અજાણ્યા શખ્સોએ ૨.૩૦ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જો કે ઘટનામાં પોલીસે આરોપીઓને…

VIDEO: જેતપુરનાં ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી છોડાતાં સર્જાયો હીમવર્ષા જેવો માહોલ

રાજકોટઃ શહેરનાં જેતપુર વિસ્તારમાં કારખાનાનું ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે. કારખાનાએ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતાં નદીમાં ચારે બાજુ આ પાણી ફેલાઇ ગયું છે. જેથી નદીમાં કેમિકલથી ફીણ ફીણનાં ગોટેગોટાં થઇ ગયાં હતાં. જેને પગલે…

પોતાની સગાઇ વિધિ વખતે યુવાને ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર

અમદાવાદ: રાજકોટના નવાગામ ખાતે એક યુવાને પોતાની સગાઇ વિધિ ચાલુ હતી તે દરમ્યાન જ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ નજીક આવેલા સોખડા ગામનાં…

રાજકોટનો ભાદર-2 ડેમ ઓવરફ્લો, નદીકાંઠાનાં વિસ્તારો કરાયાં એલર્ટ

રાજકોટઃ શહેરનાં ધોરાજીમાં ભારે વરસાદને પગલે ભાદર-2 ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં દર કલાકે 1329 કયુસેક પાણીની આવક થઇ રહી છે. આ ડેમની જળ સપાટીને બરાબર કરવા માટે દર કલાકે 1400 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ભારે વરસાદને લઇને…

દેવું વધી જતાં પિતા-પુત્રએ વૃદ્ધની હત્યા કરી સોનાની લૂંટ ચલાવી

રાજકોટના પેલેસ રોડ પર જ્વેલર્સના શો-રૂમેથી અઢી કિલો સોનું લઇ ડિલિવરી માટે નીકળેલા પ્રૌઢ કર્મચારી પાસેથી સોનું લૂંટી તેની ક્રૂર હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઇ હતી. પ્રૌઢની લાશ શહેરની ભાગોળે નિર્જન સ્થળેથી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ…

VIDEO: ખોડલધામનાં પ્રમુખ પદેથી રાજીનામું આપનાર પરેશ ગજેરા જોડાઇ શકે છે ભાજપમાં

રાજકોટઃ પરેશ ગજેરાએ ખોડલધામનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે પરેશ ગજેરા ભાજપમાં જોડાઈ શકવાની શક્યતા છે. પીએમ મોદીની હાજરીમાં જ પરેશ ગજેરા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે, પીએમ મોદી 20 જુલાઈનાં રોજ ગુજરાતનાં પ્રવાસે…

ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું, ટ્રસ્ટમાં કોઇ વાદ-વિવાદ નથી: નરેશ પટેલ

ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ સતત વધતો જઈ રહ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે.. પરેશ ગજેરાના રાજીનામાને લઈને અનેક તર્કવિતર્ક પણ સર્જાયા છે. જોકે ગેજેરાએ રાજીનામું આપતાની સાથે જ નરેશ પટેલે ટ્રસ્ટના પ્રમુખપદની…

VIDEO: રાજકોટનાં વેરાવળમાં 3 કલાકમાં જ 7 ઇંચ વરસાદ, 150થી વધારે લોકોનું સ્થળાંતર

રાજકોટમાં વહેલી સવારથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય સમયથી રાજકોટવાસીઓ મેઘરાજાનાં આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે ગુરૂવારનાં રોજ મોડી રાત્રે શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો.…