Browsing Category

Rajkot

આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો લાખોના હીરા અને રોકડની લૂંટ

અમદાવાદ: ગઇ મોડી રાત્રે જસદણ-આટકોટ રોડ પર આંગડિયા પેઢીનો કમર્ચારી અકિલા લુંટાયો હોવાનું જાણવા મળે છે ઝાયલો કારથી પાછળથી ટક્કર મારીને અજાણ્યા શખ્સો રૂ. ર.૭૦ લાખનો રોકડ રકમ સહીત લાખોની કિંમતના હીરા લૂંટીને ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે.…

રાજકોટનાં લોકમેળાને આખરે અપાયું ફાઇનલ નામ ‘ગોરસ’

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટનાં લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું છે. આગામી તા.1 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે રેસકોર્સમાં યોજાનારા લોકમેળાનું નામ ગોરસ રાખવાનો નિર્ણય લોકમેળા સમિતિની…

સ્કોર્પિયો ગાડીને નડેલો અકસ્માતઃ બે યુવાનોનાં મોત, ચારને ગંભીર ઇજા

રાજકોટ-કુવાડવા હાઇવે પર ગઇ મોડી રાત્રે સ્કોર્પિયો ગાડીને અકસ્માત નડતાં બે યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાંથી બેની સ્થિતિ નાજુક…

રાજકોટમાં AIIMS બને તેવી શક્યતા, કલેક્ટર પાસે સરકારે માંગી વિગતો

રાજકોટઃ જીલ્લાને ટૂંક સમયમાં એમ્સ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ નજીક 400 એકર જમીનમાં એમ્સનું નિર્માણ કરવામાં આવી શકે છે. જે માટે સરકારે રાજકોટ કલેક્ટર પાસેથી વિગતો મંગાવી હતી. મહત્વનું છે કે, એક વર્ષ…

રાજકોટનાં ગોંડલમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, લોકોમાં ભારે ફફડાટ

રાજકોટઃ ગુજરાતની ધરા વધુ એક વાર ધ્રુજી ઉઠી છે. ગોંડલમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. મોટા ઉમવાળાની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. ભૂકંપને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો છે. મોટા ઉમવાળા નજીક 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું…

રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપના સાથથી કોંગ્રેસના બળવાખોર જૂથનો કબજો

અમદાવાદ: રાજકોટ જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં આજે ભારે ખેંચતાણ પછી કોંગ્રેસના હાથમાંથી છ કમિટીઓ ચાલી ગઇ છે. છેલ્લી ઘડીએ નાટ્યાત્મક વળાંક ના ભાગરૂપે કોંગ્રેસના ૨૦ સભ્યોના બળવાખોર જૂથે ભાજપના સાથથી આજની સામાન્ય સભામાં મેદાન મારી…

Video: ભાદર નદીમાં છોડાઇ રહ્યું છે કેમિકલયુક્ત પાણી, લોકો પીડાય છે ચામડીનાં રોગોથી

રાજકોટઃ વધતાં જતાં ઔધોગિકીકરણનાં કારણે જ્યાં એક તરફ લોકોને રોજીરોટી મળવા લાગી છે તો બીજી તરફ પ્રદૂષણનાં કારણે લોકોનાં આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે. પહેલાં જીવનદાયિની તરીકે ઓળખાતી લોકમાતાઓ આજે પ્રદૂષણનાં પાપે જીવલેણ બની ગઈ છે. એક તરફ…

ભાજપે રૂપિયા આપી રાજકોટ જિલ્લા પંચાયતનાં સભ્યો ખરીદ્યાં: સૂત્ર

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં નવા જૂનીનાં એંધાણ સર્જાવા જઈ રહ્યાં હોય તેવું લાગે છે. કુલ 36માંથી માત્ર 2 જ સભ્યોનું જ સંખ્યાબળ ધરાવનાર રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જવા સજ્જ થયું છે. 27 જુલાઈની સામાન્ય સભામાં સમિતિઓની રચનામાં કોંગ્રેસ…

ગોંડલમાં ધાકધમકીથી તોડ કરતાં પોલીસકર્મીનો VIDEO વાયરલ

રાજકોટઃ સરકાર દ્વારા મોટા મોટા કરવેરા વસૂલ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે દિવસે ને દિવસે ટ્રાફિક પોલીસનાં રિશ્વત લેતા વીડિયો સતત વાઇરલ થઇ રહ્યાં છે. ત્યારે રાજકોટનાં ગોંડલમાં પણ તાજેતરમાં ટ્રાફિક પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે. વાહનચાલકો…

VIDEO: રાજકોટનાં ભાદર ડેમમાં ઉડ્યાં ફીણનાં ગોટેગોટાં, સ્થાનિકો ત્રસ્ત

રાજકોટઃ જિલ્લાનાં ધોરાજીમાં આવેલા ભાદર ડેમમાં ફીણનાં ગોટેગોટાં જોવા મળ્યાં હતાં. આ ફીણનાં દ્રશ્યો જોઈને લોકો હેરાન પરેશાન થયાં હતાં. આ સ્થળ પર આવેલાં તમામ લોકોનાં મનમાં માત્ર એક જ સવાલ ઉભો હતો. આ હવામાં ઉડી રહેલી વસ્તુ આખરે શું છે. આ ફીણ…