Browsing Category

Rajkot

ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા છતાં દુકાન પડાવી છેતરપિંડી થતાં કારખાનેદારે આત્મહત્યા કરી લીધી

અમદાવાદ: રાજકોટના કોઠા‌રિયા ગામમાં જૂના સ્વાતિપાર્ક-૭માં રહેતા કારખાનેદારની આત્મહત્યાના મામલે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં દુકાન નામે ન કરી દઇ ઠગાઇ કરવામાં આવતાં…

VIDEO: રાજકોટમાં યોજાયું કોળી સમાજનું સંમેલન, વધુ એક કોળી નેતાની નારાજગી

રાજકોટઃ શહેરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કોળી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી ચૂંટણીને ધ્યાને રાખી કોળી આગેવાનોને કોંગ્રેસ સાથે રાખવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ…

કોળી સમાજનાં મતદારોને રિઝવવા કોંગ્રેસની રણનીતિ, કુંવરજી બાવળિયા સામે ઘડશે એક્શન પ્લાન

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં કોળી નેતાઓનું સંમેલન મળવાનું છે. ત્યારે કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાનાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલાં કોળી સમાજનાં નેતાઓ એકઠા થવાનાં છે અને કોળી સમાજનાં ધારાસભ્યો, પ્રમુખો અને…

VIDEO: રાજકોટ મનપા દ્વારા હાથ ધરાયું દબાણ હટાવ ઝુંબેશ

રાજકોટઃ ગુજરાતનાં બે શહેરોમાં ગેરકાયદેસર દબાણ પર મનપાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તરફ અમદાવાદમાં ગુરુકુલ રોડ પર એસ્ટેટ વિભાગ દ્રારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. સુભાષ ચોક સુધીનાં વિસ્તારમાં દુકાનો આગળનાં ગેરકાયદેસર બાંધકામો દૂર…

રાજકોટ મનપા દ્વારા જ નિયમોની ઐસી તૈસી, “નો પાર્કિંગ” ઝોનમાં જ ઉભી કરી દીધી કાર

રાજકોટઃ મનપા અને પોલીસ કમિશ્નર દ્વારા માત્ર 48 કલાકનાં અલ્ટીમેટમ બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે મનપા દ્વારા આજે યાજ્ઞિક રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સમયે મનપા દ્વારા જ નિયમો ભંગ કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે.…

હત્યારા પુત્ર: રાજકોટમાં પિતાની-તલોદના આંત્રોલી દોલજી ગામે માતાની હત્યા કરી

અમદાવાદ: રાજ્યના બે શહેરમાં પુત્રોએ માતા-પિતા નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના બની છે. રાજકોટમાં નજીવી બાબતે પુત્રે પિતાની અને સાબરકાંઠાના આંત્રોલી દોલજી ગામમાં દારૂડિયા પુત્રે માતાની હત્યા કરી નાખી હતી. બને બનાવમાં પોલીસે…

લોધિકાના રાવકી ગામે ખેતરમાં ભેલાણના મુદ્દે પટેલ અને ભરવાડ કોમ વચ્ચે ધીંગાણું

અમદાવાદ: રાજકોટના લોધિકાના રાવકી ગામમાં ખેતરમાં ભેલાણ મુદ્દે ગઇકાલે રાત્રે પટેલ અને ભરવાડ કોમ વચ્ચે ધીંગાણું થતા લેઉવા પટેલ પ્રોૈઢ પર રાત્રે નવેક વાગ્યે પંદરેક ભરવાડ લોકોનાં ટોળાએ હુમલો કરી મૂઢ માર મારી તેમજ માથામાં પાઇપ ફટકારી દેતાં તેમને…

રાજકોટ પોલીસની લાલ આંખ, વિદ્યાર્થીઓ અને અસામાજીક તત્વો પર લગામ

રાજકોટઃ શહેર જોઈન્ટ પોલિસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીનાં આદેશ અનુસાર રાજકોટ ટ્રાફિક પોલિસે ગુરૂવારનાં રોજ શાળા અને કોલેજો બહાર વાહન ચેકિંગ ડ્રાઈવ રાખી હતી. જે અનવ્યે 294 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ વિનાનાં ઝડપાયાં હતાં. જે…

રાજકોટમાં આશાવર્કરો અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી, પગારવધારાની ઉગ્ર માંગ

રાજકોટઃ આશાવર્કરો અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હોવાંની એક ઘટના સામે આવી છે. જેમાં આશાવર્કર અને હેલ્થ વર્કરોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પગાર વધારાને લઇ અને પોતાને કાયમી કરવાની માંગણી મુદ્દે મહિલાઓએ ભારે ચક્કાજામ કર્યો હતો. જેથી આ મામલે…

મારા નિવેદનનાં કારણે વિજયભાઈ રૂપાણીને જીવનદાન મળ્યું: હાર્દિક

રાજકોટઃ છેલ્લાં ઘણાં સમયથી પાટીદાર સમાજ દ્વારા આંદોલનની માગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પાસ કમિટી દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રાનો પ્રાંરભ કરવામાં આવ્યો. ગોંડલ તાલુકાનાં મોટા દડવા ગામથી યાત્રાની શરૂઆત કરવામાં આવી. આ યાત્રા રાજકોટ,…