Browsing Category

Rajkot

રાજકોટઃ પવિત્રતા સાબિત કરવા સગીરાની અગ્નિપરીક્ષા, ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા….

એક સત્યુગના જમાનામાં સીતાએ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતા. જો કે આ યુગમાં રામ જેવા સંસ્કાર તો બચ્યા નથી પણ સીતાની જેમ અગ્નિપરીક્ષા આપવા માટે નારીજાતી જાણે બંધાયેલી હોય તેમ લાગી રહ્યુ છે. સત્યુગ બાદ બે યુગ વિતી ગયા…

VIDEO: રાજકોટમાં આરોગ્ય વિભાગનાં દરોડા, 2000 કિલોથી વધુ અખાદ્ય કેરીનો જથ્થો ઝડપ્યો

રાજકોટઃ હાલ કેરીની સિઝન પૂરજોશમાં ચાલતી હોવાથી આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકાનાં આરોગ્યની ટીમે છેલ્લાં કેટલાંય દિવસોથી કેરીનાં વેપારીઓ સામે લાલ આંખ કરી છે. આરોગ્યની ટીમે પરા બજાર વિસ્તારમાં કેરીનાં વેપારીઓને…

VIDEO: રાજકોટમાં ઝડપાઇ રૂ.1.69 કરોડની જૂની નોટો, 2ની ધરપકડ

રાજકોટઃ શહેરમાં આજે જૂની ચલણી નોટો ઝડપાઈ હોવાંનો એક કિસ્સો ફરી વાર સામે આવ્યો છે. રૂપિયા 1.69 કરોડથી વધુની જૂની ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે. જેમાં એક હજારનાં દરની જૂની 7185 નોટો અને 500નાં દરની 19485 નોટો કબ્જે કરવામાં આવી છે. પોલીસે આ…

VIDEO: ઝેરીલું રાજ્કોટ! શહેરની હવામાં Co2નું પ્રમાણ વૈશ્વિક સ્તરથી પણ વધારે

રાજકોટ: શહેરમાં મનપાનાં અધિકારીઓ નવા-નવા પ્રોજેક્ટો લાવી રહ્યાં છે. જેનાં કારણે શહેરની હવામાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે શહેરમાં કાર્બન ડાયોક્સાઈડનાં પ્રમાણમાં વૈશ્વિક સ્તરે વધારો થયો છે. ત્યારે હવે શહેરની હવામાં કાર્બન…

“મગફળીની ખરીદીમાં થયું 5 હજાર કરોડનું કૌભાંડ”, અર્જુન મોઢવાડિયાનાં સરકાર પર ગંભીર આરોપ

રાજકોટઃ શહેરમાં મગફળીનાં ગોડાઉનમાં વારંવાર આગ લાગવા મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ગંભીર આક્ષેપ લગાવ્યાં છે. અર્જુન મોઢવાડિયાએ મગફળીની ખરીદીમાં કરોડોનું કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરી છે અને આ મામલે ન્યાયિક તપાસની માંગણી કરી છે.…

પહેલા ગાંધીધામ પછી રાજકોટ અને હવે શાપર..! મગફળીના ગોડાઉનમાં આગનો બનાવ

છેલ્લા ઘણા સમયથી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજરોજ રાજકોટના ગોંડલ રોડ પર શાપર-વેરાવળ પાસે આવેલા નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે. આ ઘટનાની જાણ થતા…

3 વર્ષની બાળકીને પીંખી નાંખનાર પર લોકોએ વરસાવ્યો ફિટકાર

રાજકોટ: જેતપુરમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ખેતરમાં મજૂરી કામ કરતો તેનીજ જ્ઞાતિનો યુવક રાત્રીના સમયે અપહરણ કરી ત્રણ દિવસ સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે…

છરીના 26 ઘા ઝીંકી જામનગરના વકીલની હત્યા,ઘટના CCTVમાં કેદ

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશી પર હત્યા થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કેટલાક અજાણ્યા શખ્સોએ છરી વડે તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે વકીલ જોશી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં…

VIDEO: ધ્રોલની સ્પિનિંગ મિલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

જામનગરઃ ધ્રોલ નજીક સ્પિનિંગ મિલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. સણોસરા ગામ પાસે નેચરલ સ્પિનિંગ મિલમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડભાગ મચી ગઈ હતી. જોકે આ આગ ક્યા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ નથી જાણી શકાયુ. બેકાબૂ બનેલી આગને…

UPSCમાં ગુજરાતીઓએ વગાડ્યો ડંકો,મમતા પોપટ દેશમાં 45મા ક્રમે

અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCની પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતીઓએ મેદાન માર્યું છે. સમગ્ર દેશમાં 45મા ક્રમ સાથે કેશોદની મમતા પોપટે સફળતા હાંસલ કરી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહેલી મમતા હાલ ડેપ્યુટી કલેક્ટર તરીકે…