Browsing Category

Rajkot

રાજકોટના બારદાનમાં લાગેલી આગ મામલે હજુ સુધી પગલાં ન લેવાયાં

રાજકોટના માર્કેટિંગ યાર્ડના ખાલી બારદાનમાં આગ લાગ્યા બાદ સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે CCTV ફૂટેજ હાથ ધરાઈ હતી, જેમા એક બુકાનીધારી વ્યક્તિ જોવા મળ્યો હતો. CCTV સામે આવ્યા બાદના એક અઠવાડિયા બાદ પણ અત્યાર સુધી સચોટ તપાસ…

રાજકોટમાં વૃધ્ધા કર્યો આપઘાત, પોલીસે સ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી

રાજકોટના યુનિવર્સિટી રોડ પરના પંચાયત ચોક નજીક આવેલા ચિત્રકુટ એપાર્ટમેન્ટના 7મા માળેથી એક 65 વર્ષીય વૃદ્ધાએ પડતૂ મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.…

VIDEO: રાજકોટ મનપામાં પાણીનાં વાલ્વનું રૂ.3 કરોડનું કૌભાંડ આવ્યું સામે

રાજકોટમાંથી મનપાનાં પાણીનાં વાલ્વ કૌભાંડનો એક મામલો સામે આવ્યો છે. મનપા વિજીલન્સ ટીમની તપાસ દરમ્યાન આ સમગ્ર મામલો પર્દાફાશ થયો છે. રૂ.3 કરોડનાં વાલ્વનું કૌભાંડ આચરવામાં આવ્યાંનો ખુલાસો થયો છે. મનપાનાં કમિશ્નરે આ કૌભાંડ વર્ષ 2010-11થી થયું…

દારૂનાં કટિંગ વખતે પોલીસ ત્રાટકતાં નાસભાગઃ રૂ.રપ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, સોમવાર રાજકોટ-લીંબડી હાઇવે પર ચોટીલા નજીક ભોજપરી ગામ પાસે બુટલેગરો વિદેશી દારૂનું કટિંગ કરતા હતા ત્યારે પોલીસ ત્રાટકતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે દરોડા દરમ્યાન વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.રપ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો…

રંગીલા રાજકોટમાં વધ્યા કૌભાંડો, હવે લિવોનના નામે નકલી હેરઑઈલ કૌભાંડ ઝડપાયું

રાજકોટ શહેર જાણે કે રંગીલી નગરી મટી કૌભાંડી નગરી બની રહી હોય તેવું સામે આવી રહ્યું છે. પહેલા કરૂર વૈશ્ય બેંક ત્યારબાદ દેના બેંકના બે કૌભાંડ સામે આવ્યા. જો કે કૌભાંડનો સિલસિલો ત્યા અટકયો નહોતો અને સામે આવી રહ્યા છે બ્રાન્ડના નામે થતા કૌભાંડ.…

પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતાં બે મહિલાનાં મોતઃ બેને ગંભીર ઇજા

અમદાવાદ, શુક્રવાર ચોટીલા-વાંકાનેર હાઇવે પર ટ્રકે પદયાત્રીને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે પદયાત્રી મહિલાના મોત થયા હતા, જ્યારે બેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે, કચ્છના જવાહરનગરમાં રહેતા આયર પરિવારના સભ્યો ચોટીલા…

મગફળી ગોડાઉન બાદ રાજકોટના માર્કેટ યાર્ડમાં લાગી ભીષણ આગ

ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલ આગના અંગારા હજુ ઠર્યા પણ નથી ત્યાં તો આજ રોજ ફરીથી રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. યાર્ડમાં રાખેલા બારદાનમાં ભીષણ આગ લાગી હતી. સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને…

VIDEO: રાજકોટનાં જૂના માર્કેટિંગ યાર્ડનાં બારદાનમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે

રાજકોટઃ શહેરનાં જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં રાખેલા બારદાનમાં ભીષણ આગ લાગી હતી. જો કે આ ભીષણ આગને કાબુમાં મેળવવા માટે ફાયર બ્રિગેડની 10 ટુકડીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેઓ દ્વારા આ આગને કાબુમાં…

રાજકોટમાં બુટલેગરને ત્યાં દરોડા, મળી આવી વિદેશી દારૂની 56 બોટલ

રાજકોટઃ શહેરની થોરાળા પોલીસ દ્વારા ગંજીવડા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. દરોડા દરમિયાન એક બુટલેગરને ત્યાં ઘરમાંથી વિદેશી દારૂની 56 બોટલો મળી આવી છે. બુટલેગરે પોતાનાં ઘરનાં સ્વીચબોર્ડની પાછળ ચોરખાનું બનાવ્યું…

VIDEO: રાજકોટમાં 35 કરોડથી વધુની છેતરપિંડીની નોંધાઇ ફરિયાદ

રાજકોટ: શહેરમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. સમૃદ્ધ જીવન ઈન્ડિયા ક્રેડિટ સોસાયટી કંપની સામે 35 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકો સાથે છેતરપિંડીની…