રેલ્વેતંત્ર બનશે પેપરલેસ, તમામ સર્ક્યુલર હવે રહેશે ડિજિટલ

અમદાવાદઃ કાગળની બચત અને ઝાડની સુરક્ષા માટે રેલ્વેતંત્ર દ્વારા ગુજરાત સહિત દેશનાં રેલવે સ્ટેશન પર ટ્રેનનાં આરક્ષિત ડબાઓ પર રિઝર્વેશન ચાર્ટ ન ચોંટાડવાનાં નિર્ણયને મળેલી સફળતા બાદ હવે રેલ્વેમાં સદંતર કાગળ પ્રથા બંધ કરવામાં આવી રહી છે. રેલ્વે…

સતત બીજા દિવસે AMC મ્યુનિ. તંત્રનું સર્વર ખોટકાતાં જનતા પરેશાન

અમદાવાદઃ સ્માર્ટ સિટીનાં બણગાં ફૂંકનારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ તંત્રનાં ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વરને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. આ સર્વર ગઇ કાલથી ખોટકાયું છે. આજે પણ સર્વરની કામગીરી ઠપ જ હોઇ સતત બીજા દિવસે સેંકડો નાગરિકો…

મ્યુનિ. ઢોરવાડામાં એક વર્ષમાં ૧૨૮૮ મોતઃ જવાબદાર કોણ, તંત્ર કે પશુપાલકો?

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તા પર રખડતાં ગાય સહિતનાં ઢોર ભારે સંવેદનશીલ મુદ્દો બન્યો છે. એક તરફ રસ્તા પર ઠેરઠેર અડીંગો જમાવીને બેસનાર રખડતી ગાય સહિતનાં ઢોર વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. વૃદ્ધો, મહિલાઓ સહિતનાં રાહદારીઓને…

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. જે અંતર્ગત તંત્ર દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ છેડા પરના દધિચી બ્રિજનાં નીચે ફૂડ કોર્ટ ઉભી…

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. દોઢ લાખ રૂપિયામાં મકાન વેચાણ લેવાનાં મામલે આધેડની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે…

સુરત-મોરબીમાં અકસ્માતઃ પતિ-પત્ની સહિત પાંચનાં મોત

સુરતઃ રાજ્યમાં દિન-પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, જેમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટે છે. સુરતનાં હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ટેન્કરચાલકે બાઇક પર જઇ રહેલાં પતિ-પત્નીને અડફેટમાં લેતાં તેમનાં ઘટનાસ્થળે મોત થયાં…

રાજ્યભરમાં આજથી જમીનની NA પરવાનગી ઓનલાઈન

અમદાવાદ અને ગાંધીનગરમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે બિનખેતી પરવાનગીની ઓનલાઇન પ્રક્રિયાને સફળતાના પગલે આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં બિનખેતીની પરવાનગીની પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ રહી છે. આજથી રાજ્યનાં કોઈ પણ સ્થળેથી હવે અરજદારે માત્ર એફિડેવિટ કરીને…

વટવામાં એક જ ફલેટ એકથી વધુ લોકોને વહેંચાયો, ત્રણ બિલ્ડરો સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરનાં વટવા વિસ્તારમાં આવેલી ઓમ ઓર્બિટ ફ્લેટની સ્કીમના ‌બિલ્ડરે ચાર-પાંચ ફ્લેટ એક કરતાં વધુ વ્યકિતને વેચી દઇને ૪૮.ર૬ લાખ રૂપિયાનું ચી‌ટિંગ આચરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ‌બિલ્ડરે એકસાથે બાર ફ્લેટનાં એક મહિલાનાં નામે…

પતિની સિગારેટની આદતથી કંટાળી પત્નીએ ખાધો ગળાફાંસો

અમદાવાદઃ શહેરનાં ઓઢવ વિસ્તારમાં આવેલ એક ચાર મા‌િળયા મકાનમાં પિતાના ઘરે રહેતી પરિણીતાએ આત્મહત્યા કરી હતી. ઓઢવ વિસ્તારમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ચાર મા‌ળિયામાં રહેતા ‌ગિરીશભાઇ પરમારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જમાઇ સહિત તેનાં પરિવાર વિરુદ્ધમાં…

ટ્રેનમાં ડોક્ટરને રૂ.ર૦નાં બદલે ૧૦૦ કન્સલ્ટિંગ ફી ચૂકવવી પડશે

અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પેસેન્જરને બીમાર પડવું હવે મોંઘું પડી રહ્યું છે. રેલ્વેએ હવે આવક વધારવા માટે ટ્રેનમાં પ્રવાસીઓને અપાતી તબીબી સહાયનાં ચાર્જમાં પાંચ ગણો વધારો કરી દીધો છે. રૂ.ર૦ની ફી સીધી રૂ.૧૦૦ કરી દેતાં દિવાળી વેકેશનમાં…