બે મહિનાથી વધુ સમય છતાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જ થતી નથી

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી, મેડિકલ-પ્‍ોરામેડિકલ, અાર્કિટેક્ચર જેવા પ્રોફેશનલ કોર્સીસ ઉપ્‍ારાંત ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ, સાયન્સ, લૉ અને બીબીએ જેવા કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયાને શરૂ થયાને 90 દિવસ જેટલો સમય વીતી ગયો છે. અામ છતાં હજુ…

વિદ્યાર્થીની આત્મહત્યાનું રહસ્ય હજુ અકબંધ

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ કોન્ટોન્મેન્ટની અમૃત શાળામાં અભ્યાસ કરતા રજનીશ નામના યુવકે ગઈ કાલે શાળામાં આત્મહત્યા કરી લીધી હતી. શાહીબાગ પોલીસે ગઈ કાલે તેના પિતાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ રજનીશને કોઈ…

ગોમતીપુર જૂથ અથડામણમાં નવ અારોપીની ધરપકડ

અમદાવાદ: શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં મરિયમ બીબી ચાલી પાસે ગત બપોરે થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે નવ અારોપીની ધરપકડ કરી છે. અા ઘટનામાં પાંચથી છ લોકોને ઇજા થઈ હતી. પોલીસે સામ સામે ફરિયાદ લઈ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગઈકાલે…

એક તરફી પ્રેમમાં પડેલી નર્સે દર્દીનાં જીવનમાં ઝંઝાવાત સર્જ્યો

અમદાવાદઃ અમદાવાદનાં ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા વેપારીના  ઓપરેશન બાદ સારવાર માટે આવેલી નર્સને દર્દી વેપારી સાથે એક તરફી પ્રેમ થઇ જતાં સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં  પહોચ્યો છે. વેપારીની પત્નીએ વેપારી સાથે મળીને નર્સ વિરુદ્ધમાં મહિલા…

કલેક્ટર રાજકુમાર બે‌િનવાલ સામેની કન્ટેમ્પ્ટ પિટિશન પર અાજે ફેંસલો?  

નવી દિલ્હીઃ જમીનના એક કેસમાં હાઇકોર્ટના આદેશનું પાલન નહીં કરનાર અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બે‌નિવાલ સામે સરકાર શું પગલાં લેવા માગે છે  તેનો જવાબ આજે હાઇકોર્ટમાં રજૂ કરાશે. જો સરકાર આ બાબતે જવાબ રજૂ ના કરે તો હાઇકોર્ટ  બે‌િનવાલ સામેની…

બુટલેગરને માર મારવાની ફરિયાદમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તપાસ કરશે

અમદાવાદઃ અમદાવાદના ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ સામે બુટલેગરને માર મારવાની ફરિયાદમાં મેજિસ્ટ્રેટ ખુદ તપાસ કરશે.   તારીખ 10 જુલાઇના રોજ ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધમાં મેટ્રો પોલિટિન કોર્ટના મેજિસ્ટેટે ખુદ બુટલેગરને ઢોર માર…

બે દિવસથી અવિરત વરસાદ, છતાં  શાળાઅો ચાલુ 

અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાંસતત વરસાદ વરસી રહ્યો છે, શહેરમાં વરસાદ ચાલુ રહેવાના કારણે અાજે પ્‍ાણ વાલીઅોએ બાળકોને શાળાએ ન મોકલતાં શાળાઅો સૂમસામ ભાસી રહી હતી. રાજ્યમાં હજુ 48 કલાકની અાગાહી હોવા છતાં તંત્ર દ્વારા શાળાઅોમાં રજા…

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક ઝુંબેશ 

અમદાવાદઃ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી એક મહિના માટે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો તેમજ શટલ રિક્ષાચાલકો સામે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના અંતર્ગત પોલીસ દ્વારા અગત્યના જંકશનો ઉપર રિક્ષાચાલકો તેમજ વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરાઈ…

આવતા સપ્તાહથી બીઆરટીએસની બેફામ સ્પીડ પર અંકુશ લગાવાશે

અમદાવાદઃ અમદાવાદીઓને માતેલા સાંઢની જેમ બેફામ દોડતી બીઆરટીએસ બસ રીતસરના ધ્રુજાવી રહી છે. બીઆરટીએસ બસની અડફેટે આવીને છેલ્લા છ વર્ષમાં ર૬ નાગરિકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી છે. શહેરીજનો માટે યમદૂત સમાન બનેલી બીઆરટીએસ બસની ઝડપ પર હવે કંટ્રોલ…

શહેરમાં રિક્ષાઓ માટે ૭૮૦ પાર્કિંગ સ્ટેન્ડ ઊભાં કરાશે  

અમદાવાદઃ અમદાવાદમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થતો જતો હોઈ ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ઉતારુઓ મેળવવા રસ્તા પર આડેધડ રીતે પાર્ક કરાતી રિક્ષાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોટવાઈ જાય છે. જેના કારણે શહેર…