Browsing Category

Others

VIDEO: વિધાનસભામાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો કેમ નથી ઉઠાવાતોઃ હાર્દિક

ગાંધીનગરઃ હાર્દિક પટેલે વિધાનસભાને લઇને કોંગ્રેસ પર આકરા સવાલ ઉઠાવ્યાં છે. હાર્દિકે એવાં સવાલ કર્યાં હતાં કે,"વિધાનસભામાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી. શહીદ થયેલા 14 પાટીદારો અને રાજદ્રોહનો મુદ્દો કેમ ઉઠાવતા નથી.…

VIDEO: ઉના આરોગ્યકેન્દ્રમાં તબીબી સુવિધા મુદ્દે ધારાસભ્યને સફળતા

ગીર સોમનાથઃ ઉના આરોગ્ય કેન્દ્રમાં તબીબી સુવિધા મુદ્દે ધારાસભ્ય પૂંજા વંશનાં જન આંદોલનને સફળતા મળી છે. મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં આ અંગે જાહેરાત કરી છે. ઉના સિવિલ હોસ્પિટલને 100 બેડનાં અપગ્રેડની મંજૂરી આપી દેવામાં આવી છે. નાયબ…

VIDEO: ડીસામાં બટાકાનાં વધુ એક વેપારીએ કરી આત્મહત્યા

બનાસકાંઠાઃ જિલ્લાનાં ડીસામાં વધુ એક બટાકાનાં વેપારીએ આત્મહત્યા કરી છે. તુલસીદાસ માળી નામનાં એક વેપારીએ રાજસ્થાનનાં મંડાર પાસે હોટલમાં આત્મહ ત્યા કરી છે. બટાકાનાં વેપારમાં વ્યાપક નુકસાન જતાં તે વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું…

હાર્દિક પટેલે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે ખોલ્યો મોરચો

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપનાર તેમજ પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવાની ખુલ્લેઆમ માગણી કરનાર પાસના કન્વીનર હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજ સામે થયેલા કથિત અત્યાચારના મુદ્દે પરેશ ધાનાણી સામે મોરચો ખોલતાં…

પત્ની સાથે આડા સંબંધની શંકાથી ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદ: અમિરગઢ નજીકનાં ઢોલિયા ગામમાં ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મળતી માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, ઢોલિયા ગામે રહેતા રમેશભાઇ તેજાભાઇ ડાભી નામના ૩પ વર્ષના યુવાનની પત્ની અગાઉ ગુજરી ગઇ હતી…

આવતી કાલે 17 ધારાસભ્યોની વિવિધ યુનિ.માં સેનેટ સભ્ય તરીકે થશે નિમણુંક

ગુજરાતઃ રાજ્ય સરકાર 17 ધારાસભ્યોને વિવિધ યુનિ.માં સેનેટ સભ્ય તરીકે નિમણુંક કરશે. આવતી કાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની વિધિવત જાહેરાત કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ યુનિ.માં સેનેટ સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે…

VIDEO: વોટ્સએપમાં “પાકિસ્તાન ઝિંદાબાદ” નામનું ગ્રુપ બનાવતા લોકોમાં ભારે રોષ

બનાસકાંઠાઃ દિયોદરમાં નાપાક પાકિસ્તાનને ચાહનાર સામે આવ્યાં છે. જેણે વોટ્સએપ ગ્રુપમાં "પાકિસ્તાન ઝિંદાબાદ" નામનું ગ્રુપ બનાવ્યું છે. વોટ્સએપમાં પાકિસ્તાન ઝિંદાબાદનું આ ગ્રુપ બનાવનાર વ્યક્તિ દિયોદરનાં સાસણ ગામનો એર યુવક છે. યુવકની આ હરકતને…

VIDEO: કચ્છનાં ધરણાં કાર્યક્રમમાં હોબાળો, નગરસેવકની ચીમકી બાદ પોલીસે કરી અટકાયત

કચ્છઃ ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ કોંગેસનાં પ્રશ્નો સાંભળ્યા વગર સામાન્ય સભા પૂર્ણ કરવા મામલે કોંગ્રેસનાં નગરસેવક દ્વારા કલેકટર કચેરી સામે ધરણાં અને કોંગ્રેસનાં દલિત નગરસેવક દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી. જો કે ભુજ…

VIDEO: જૂનાગઢમાં માતાએ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

જૂનાગઢઃ શહેરનાં વંથલીમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. પુત્રનું ગળું દબાવીને પોતે એસિડ પી લીધું. જેનાં કારણે બંને લોકોનાં મોત થયાં છે. જો કે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું કે…

VIDEO: પાટણ આત્મવિલોપન મામલે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, જાણો શું કહ્યું?

પાટણઃ દલિત આત્મવિલોપન મુદ્દે વિધાનસભામાં ચર્ચા પૂર્ણ થઈ હ તી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિયમ 116 મુજબ ગૃહમાં આ અંગે જવાબ રજૂ કર્યો હતો. પોતાનાં જવાબમાં તેમણે આત્મવિલોપન બાદ સરકારે લીધેલાં પગલાં અંગે ગૃહમાં માહિતી આપી હતી. તેઓએ…