Browsing Category

Others

પાટણમાં દલિત આગેવાને કલેકટર ઓફિસમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

પાટણની કલેકટર કચેરી બહાર દલિત આગેવાને આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સામાજીક ન્યાય મંત્રી ઈશ્વર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, યુવકે કેરોસીન…

અકસ્માતમાં પિતા-પુત્ર અને મામા-ભાણેજનાં મોત

અમદાવાદ, ગુરુવાર કચ્છના મુંદ્રા રોડ પર અને રાજકોટ ગોંડલ હાઇવે પર બનેલા વાહન અકસ્માતના બે બનાવમાં પિતા-પુત્ર અને મામા-ભાણેજના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે કચ્છના મુંદ્રા રોડ પર…

બે ટ્રક અથડાઇ: એકે પલટી ખાધી, એકમાં આગ

મહેસાણા-ગાંધીનગર રોડ પર રામપુરા સર્કલ પાસે બે ટ્રકો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો વિજાપુરથી મહેસાણા તરફ જઇ રહેલી અને મહેસાણાથી ગાંધીનગર તરફ આવી રહેલી બે ટ્રકો જોરદાર ધડાકા સાથે સામ સામે અથડાઇ હતી. જેમાં એક ટ્રક રોડની બાજુમાં પલટી…

રૂ.૧પ કરોડનું ફૂલેકું ફેરવનાર બંટી-બબલી ઝડપાયા

અમદાવાદ, ગુરુવાર રાજ્યના જુદા જુદા જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓના રૂપિયા ૧પ કરોડની રકમ ખંખેરી રહેલા બંટી-બબલીને મહીસાગર પોલીસે આબાદ ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ર૦૧૦ની સાલમાં વડોદરા ખાતે ઓફિસ ખોલી કેતન ડામોર આ કંપનીનો સીઇઓ…

મહેસાણામાં શૉ રૂમના માલિકને અજાણ્યા શખ્સોએ રોડ પર જ લાકડીથી માર્યાં

ગુજરાતમાં દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે અને ગુનેગારો ધોળા દિવસે પણ મારામારી કે અપહરણ જેવી ઘટનાઓને અંજામ આપતા ખચકાતા નથી. મહેસાણામાં પણ કંઈક આવું જ થયું છે. મહેસાણામાં કેટલાક શખ્સો દ્વારા એક ઈલેક્ટ્રીક શૉ રૂમના માલિક પર હુમલો કરવામાં…

આપણી પાસે પુરતું પાણી છે, પાણીનો કોઇ પ્રશ્ન જ નથી: નીતિન પટેલ

ગુજરાતઃ 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ સહિતનાં મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. નીતિન પટેલનાં જણાવ્યા પ્રમાણે, આ વખતનું બજેટ પ્રજાલક્ષી હતું. જેમાં ખેડૂત, યુવા, રોજગાર, સહિતનાં…

VIDEO: પંચમહાલનાં કાલોલ તાલુકાનાં ચલાલી ગામે બોગસ તબીબની ધરપકડ

પંચમહાલઃ કાલોલ તાલુકાનાં ચલાલી ગામે એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. ગોધરા SOGએ રેડ કરી આ બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. રેડ દરમ્યાન તપાસમાં તબીબ પાસેથી તેની ડિગ્રીનાં કોઈ પુરાવા મળી શક્યાં ન હતાં. જેમાં મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ગોપાલ હલદર…

VIDEO: ભાજપનાં સરપંચ અભિવાદન કાર્યક્રમ અંગે ભરતસિંહ સોલંકીએ આપી પ્રતિક્રિયા

ગાંધીનગરઃ ભાજપનાં સરપંચ અભિવાદન કાર્યક્રમ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે,"ભાજપનો આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તૈયારીનો જ એક ભાગ છે. હકીકતમાં ભાજપે સરપંચોનાં અધિકારો લઈ…

બેકારીથી કંટાળેલા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

અમદાવાદ, બુધવાર આણંદ નજીક સાગોડપુરા ગામે રહેતા એક યુવાને બેકારીથી કંટાળી જઇ આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, આણંદ નજીક આવેલા સાગોડપુરા ગામે રહેતા પરસોત્તમભાઇ પુંજાભાઇ ખ્રિસ્તીનો ર૯ વર્ષીય પુત્ર રજનીકાંત કોઇ…

મહેસાણાની LCB કચેરીમાં આરોપીએ કર્યો આપઘાત, બલોલના યુવકની કરી હતી હત્યા

મહેસાણાની LCB કચેરી એક શખ્સે આપઘાત કરવાની ઘટના બનતા લોકોમાં ચકચાર મચી છે. એલસીબીની કચેરીમાં એક શંકાસ્પદ આરોપીએ આપઘાત કર્યો છે. મહેસાણાના બલોલ ગામના કિશોરની હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે,…