Browsing Category

Others

કચ્છના સામખીયાળી ગામના પૂર્વ સરંપચના પુત્રનો વીડિયો થયો વાયરલ…

કચ્છના સામખિયાળીમાં પૂર્વ સરપંચ દયારામ ઠુમરના પુત્ર જયેશ ઠુમર દ્વારા રિવોલ્વરથી ફાયશરગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જયેશ ઠુમર હાથમાં પિસ્તોલ રાખીને ફાયરિંગ કરી રહ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ…

ડાકોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત, પ્રમુખ-ઉપપ્રમુખની યોજાઇ હતી ચૂંટણી

ડાકોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ પટેલની પ્રમુખ તરીકે જીત થઈ છે. રાજેશ પટેલની 15 મતે જીત થઈ છે. જ્યારે ભાજપના ઉપપ્રમુખના ઉમેદવાર જ્યોત્સના બેન પટેલની પણ જીત થઈ છે. મહત્વનુ…

આજે CM રૂપાણી સાસણગીરની મુલાકાતે, રાષ્ટ્રકક્ષાના કાર્યક્રમમાં વન્યદિવસની ઉજવણી થશે

આજે સમગ્ર દુનિયામાં વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૂનાગઢના સાસણગીરની મુલાકાતે છે. તેઓ સાસણગીર ખાતે નેશનલ સેમિનારમાં હાજરી આપશે. વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી અંતર્ગત ગીર અભ્યારણ્યમાં…

VIDEO: માંગરોળની લાખાણી કંપનીમાં ભીષણ આગ લાગતાં ભારે અફડાતફડી

માંગરોળનાં નવાપુરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ નવાપુરા વિસ્તારમાં આવેલી લાખાણી નામની કંપનીમાં બોઈલર લીકેજને લઈને આ આગ સર્જાઇ હતી. જેમાં લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાક થઈ ગયો…

VIDEO: બનાસકાંઠાનાં થરાદમાં કેરોસીન છાંટીને સળગાવતા પરિણીતાનું મોત

બનાસકાંઠાઃ જિલ્લાનાં થરાદમાં પરિણીતાને જીવતી સળગાવી નાખતાં પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે. પતિએ કેરોસિન છાંટીને સળગાવી નાખતાં પરિણીતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા મહિલાનાં પરિવારજનો ફરિયાદ નોંધવા માટે…

આ તે કેવી પરંપરા કે આસ્થા ? અંગારા પર ચાલવા છતાં નથી દાઝતા લોકો….

હોળીના પર્વને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે પણ લોકો આસ્થામાં માને છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં પણ છેલ્લા 500 વર્ષથી ધગધગતા અંગારામાં ચાલવાની પરંપરા છે. લોકોનું માનવું છે કે ભૈરવ દાદાની કૃપાથી અને મનમાં…

વ્યાજબી ભાવના દુકાનદારો આજથી અનિશ્ચિત કાળ માટે હડતાળ પર

રાજયના વ્યાજબી ભાવના દુકાનદારો આજથી હડતાળ પર બેઠા છે. 20 હજારથી વધુ વ્યાજબી ભાવના દુકાનદારો હડતાળમાં જોડાયા છે. આ હડતાળના કારણે રાજયમાં પુરવઠા વ્યવસ્થા ખોરવાય તેવી ભીતિ સેવાઇ રહી છે. સરકાર અને એસોસિએશન વચ્ચેની બેઠક નિષ્ફળ રહેતા દુકાનદારો…

મા ખોડિયારના મંદિરે બેઠા જંગલના રાજા, ફોટો થયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લામાં જો તમને સિંહ જોવા મળી જાય તો કોઈ નવાઈની વાત નથી. ગીરમાં સિંહ ક્યારેક કોઈ ગામમાં તો ક્યારેક હાઈવે પર જોવા મળી જતા હોય છે. જો કે આ વખતે જંગલના રાજા એક મંદિરમાં જોવા મળ્યા છે. જિલ્લાના ચિતલ કુબા મેસમા આવેલ એક પૌરાણિક…

અનિલ મુકીમ અને બી.બી. સ્વૈનની ભારત સરકારમાં નિમણૂંક, જાણો કોને મળ્યું કયું પદ

ગુજરાત સરકારમાં કામ કરતાં I.A.S ઓફિસર અનિલ મુકીમ અને ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈનને ભારત સરકારમાં મુકવામાં આવ્યાં છે. અનિલ મુકીમને ભારત સરકારનાં માઈન્સ વિભાગમાં સેક્રેટરી બનાવવામાં આવ્યાં છે. તો બીજી બાજુ બી.બી.સ્વૈનને વાણિજ્ય મંત્રાલયમાં…

નવી ફી અંગેની જાહેરાત મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પ્રેસ કોન્ફરન્સ

ગાંધીનગરઃ સ્કૂલોમાં કટ ઓફ ફી મુદ્દે શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે,"સરકાર દ્વારા રચાયેલી સમિતિની ભલામણો સ્વીકારાય છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિકમાં 15 હજાર ફી…