Browsing Category

Others

કૃષિ નિકાસ માટે રાજ્યનાં તમામ બંદર પર જેટી બનાવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર હવે દરિયાઈ માર્ગે થનારી કૃષિ નિકાસને પણ સબસિડી આપશે. કૃષિ નિકાસ વધે તેના માટે રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવવામાં આવશે. તેવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કરી હતી. અમદાવાદમાં ગુજકોમાસોલની ૫૮મી…

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, અછતગ્રસ્ત વિસ્તારો અંગે સમીક્ષા

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યમાં થનારા કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જયારે 2019 વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, વડાપ્રધાન નરેદ્ર મોદીના જન્મ દિવસને લઈ સમગ્ર સપ્તાહ…

Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું,”રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં…..”

ગાંધીનગરઃ ડે. સીએમ નીતિન પટેલે ભાજપ યુવા મોરચાનાં અધિવેશનમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કેમ કે રાજ્ય સરકાર…

હાર્દિક અને પાટીદાર સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ

જામનગરઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ જો થાય તો તે ખરેખર યોગ્ય રીતે થવો જોઈએ. પરંતુ કેટલાંક લોકો સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ કરે છે. આવાં જ જામનગરનાં એક વ્યક્તિને પોલીસે ઝડપીને જાહેરમાં માફી મંગાવી હતી. જામનગરનાં પાટીદાર પ્રભાવિત…

VIDEO: ભરૂચમાં “ભારત બંધ”ને લઇ કોંગી કાર્યકરોની ગુંડાગર્દી, બળજબરીથી દુકાન કરાવી બંધ

ભરૂચમાં ઝાડેશ્વર રોડ ઉપર દુકાન બંધ કરાવવા નીકળેલાં કોંગ્રેસી કાર્યકરોની દુકાનદારો સાથે ઝપાઝપીનો એક વિડીયો વાયરલ થતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. દુકાનદાર સાથે ઝપાઝપી કોંગ્રેસી કાર્યકરો કરતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.…

અંબાજીમાં પાર્કિંગથી મંદિર સુધી દર્શનાર્થીઓને મિની બસમાં લઈ જવાશે

અમદાવાદ: ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળાને લઈ યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રદ્ધાળુઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા તૈયારી પૂરી કરી લીધી છે. ૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માના ચારણોમાં શીશ ઝુકાવશે. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી…

ગાંધીનગર પાસેનાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા અમદાવાદના દસ શખસ ઝડપાયા

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના કડજોદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મહાઉસમાં જુગાર રમતા ૧૩ શખસની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા જુગારીઓમાં દસ જુગારીઓ અમદાવાદનાં રહેવાસી છે. પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને વાહનો સહિત રૂ.૧૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત…

મનમોહનસિંહની સરકારમાં પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં હતો વધારોઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધનાં એલાનને લઇ ગાંધીનગરથી ડે.સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપ દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આઇ.કે.જાડેજાએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલનાં ભાવ મનમોહનસિંહની સરકારમાં પણ વધ્યાં…

અનામતનાં લાભ લેનારને ફરી વાર લાભ ના મળવો જોઇએઃ હરીભાઇ ચૌધરી

મહેસાણાઃ સમગ્ર રાજ્યભરમાં અનામતની આંધી ફેલાઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું અનમાતને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજનાં સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી. તેવામાં આર્થિક…

હાર્દિકનાં સમર્થનમાં પાટણથી પાટીદારોની સદભાવના પદયાત્રા, અંતિમ સ્થાન ઊંઝા ઉમિયાધામ

હાર્દિકનાં સમર્થનમાં આજે પાટીદારોની સદભાવના પદયાત્રા યોજાઈ રહી છે. પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા છે. 31 કિલોમીટરની લાંબી પદયાત્રા પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા યોજાઈ રહી છે.…