Browsing Category

Others

સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચાર મોબાઈલ મળ્યા

સુરેન્દ્રનગર સબ જેલમાં જડતી સ્કવોડે અને ધ્રાંગધ્રા જેલમાં એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જેલમાંથી બે અને ધ્રાંગધ્રા જેલમાંથી બે એમ કુલ ચાર મોબાઇલ મળી આવ્યા હતા. આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ…

અંગ્રેજી-હિન્દી માધ્યમ સ્કૂલોમાં ભણાવાશે ગુજરાતી, ‘કલકલિયો’ અને ‘બુલબુલ’…

શિક્ષણ વિભાગ દ્વારા અંગ્રેજી અને હિન્દી માધ્યમ સ્કૂલોમાં ગુજરાતીના નવા પાઠય પુસ્તકો ભણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1 અને 2માં ગુજરાતીના નવા પાઠય પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરાતા આ નવા…

અંધા કાનૂનઃ નિર્દોષ યુવકને હત્યાનાં કેસમાં 26 વર્ષ રાખ્યો જેલમાં, મૃતક હાજર થતાં ખળભળાટ…

બનાસકાંઠાઃ તમે "અંધા કાનૂન" ફિલ્મ તો જોઈ જ હશે. જેમાં એક જીવિત વ્યક્તિની હત્યાનાં ગુનામાં એક્ટર જેલ ભોગવે છે. જો કે આ તો વાત થઈ કાલ્પનિક ફિલ્મની પરંતુ કંઈક આવો જ બનાવ સામે આવ્યો છે બનાસકાંઠાનાં ડીસાનો કે જ્યાં એક વ્યક્તિને હત્યાનાં ગુનામાં…

ગાંધીનગરમાં ન્યૂયોર્ક-મોસ્કોની પેટર્ન પર સિટી સ્કવેર બનશે

અમદાવાદ: અમદાવાદીઓ માટે અત્યંત નજીક હરવા-ફરવા માટેનું એક નવું જાહેર સ્થળ ઊભું થવા જઇ રહ્યું છે. ન્યૂયોર્ક અને મોસ્કોમાં વિશ્વવિખ્યાત બનેલા સિટી સ્કવેરની પેટર્ન પર રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે ગાંધીનગર ટ્વિન  સિટી, સેક્ટર-રર ખાતે આકાર લેશે. આ…

હિંમતનગર અને ધંધૂકા હાઈવે પર અકસ્માતના બનાવ: પાંચનાં મોત

અમદાવાદ: હિંમતનગર હાઇવે પર હાજીપુર પાસે છોટા હાથીનું ટાયર ફાટતાં અને પલટી ખાઈ જતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ સાત લોકોને ઈજા પહોંચી હતી તેમાંથી ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જયારે ધંધૂકા-રાણપુર હાઇવે પર…

વ્યસનમુક્તિની દિશામાં સરકારનું મહત્વનું પગલું, ગુટકા-તમાકુ અને પાન-મસાલા પર મુકાયો પ્રતિબંધ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે વ્યસનમુક્તિની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાનાં પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્ય ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડીને તમામ સત્તા મંડળોને આ મામલે અમલ કરવા અંગે સૂચના પણ…

કૃષિ નિકાસ માટે રાજ્યનાં તમામ બંદર પર જેટી બનાવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર હવે દરિયાઈ માર્ગે થનારી કૃષિ નિકાસને પણ સબસિડી આપશે. કૃષિ નિકાસ વધે તેના માટે રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવવામાં આવશે. તેવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કરી હતી. અમદાવાદમાં ગુજકોમાસોલની ૫૮મી…

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, અછતગ્રસ્ત વિસ્તારો અંગે સમીક્ષા

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યમાં થનારા કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જયારે 2019 વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, વડાપ્રધાન નરેદ્ર મોદીના જન્મ દિવસને લઈ સમગ્ર સપ્તાહ…

Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું,”રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં…..”

ગાંધીનગરઃ ડે. સીએમ નીતિન પટેલે ભાજપ યુવા મોરચાનાં અધિવેશનમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કેમ કે રાજ્ય સરકાર…

હાર્દિક અને પાટીદાર સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ

જામનગરઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ જો થાય તો તે ખરેખર યોગ્ય રીતે થવો જોઈએ. પરંતુ કેટલાંક લોકો સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ કરે છે. આવાં જ જામનગરનાં એક વ્યક્તિને પોલીસે ઝડપીને જાહેરમાં માફી મંગાવી હતી. જામનગરનાં પાટીદાર પ્રભાવિત…