Browsing Category

Ahmedabad

મ્યુનિ.માં નોકરીની અરજી કરનાર ઉમેદવારે હવે રૂ.100 ચૂકવવા પડશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતામાં જુદા જુદા ગ્રેડની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની અરજી માટે હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારે રૂ.૧૦૦ની ફી ભરવી પડશે. તંત્ર દ્વારા આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્ત…

ગણપતિ વિસર્જન માટે એક પણ બ્રિજ પર ક્રેનની વ્યવસ્થા નહીં

અમદાવાદ: પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવાયેલી ભગવાન શ્રીગણેશની મૂર્તિઓનું સમુદ્ર, નદી કે તળાવમાં વિસર્જન કરવા પર હાઇકોર્ટ દ્વારા લગાવાયેલા પ્રતિબંધના પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રિવરબ્રિજ પર ક્રેનની વ્યવસ્થા કરાશે નહીં. તંત્ર દ્વારા…

સંઘ લઈ જતા વટવાના પદયાત્રીઓ પર ટ્રેલર ફરી વળ્યુંઃ ત્રણનાં મોત

અમદાવાદ: વીરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટિયા નજીક આજે વહેલી સવારે ટ્રેલરચાલકે રામાપીરનો સંઘ લઇ જતા પદયાત્રીઓને અડફેટે લેતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચારને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.…

એક બાજુ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ બીજી બાજુ ખુલ્લેઆમ ઉઘરાણું!

અમદાવાદ: એક તરફ શહેરમાં ટ્રાફિકને લઇ ઝુંબેશ ચાલી રહી છે. ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ પોલીસ જ ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી પૈસા લઈ તેઓને જવા દે છે. શહેર પોલીસના ટ્વિટર…

ગણેશ વિસર્જન વખતે વસ્ત્રાલના બે સહિત ત્રણ યુવક ડૂબ્યા

અમદાવાદ: શહેરના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ ગોબરેશ્વર મહાદેવના મંદિર નજીક સાબરમતી નદી કિનારે ગણપતિનું વિસર્જન કરવા માટે આવેલા ત્રણ યુવકો ડૂબી જતાં હર્ષોલ્લાસનો આ પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. વિસર્જન કરતી વખતે વસ્ત્રાલના બે યુવાનો અને…

પુત્રીના ઘરે રહેવા માટે ગયેલાં વૃદ્ધાના ઘરમાં ચોરી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે તો પોલીસ પણ તેમને પકડવામાં લાચાર બની છે. ર‌વિવારે અમરાઇવાડી અને મ‌િણનગરમાં થયેલી ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે ગઇ કાલે તસ્કરોએ ઇસનપુરમાં એક વૃદ્ધ મહિલાના…

ગોધાવી-મણિપુર માટે સરકાર દ્વારા ટીપીઓની નિમણૂક કરાઈ

અમદાવાદ: ઔડાની હદમાં આવેલી ગોધાવી-મણિપુર ટીપી યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણુંક કરાઇ છે. આ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા હવે ટીપી યોજના અંતર્ગતના અસરગ્રસ્ત લોકોના વાંધાની સુનાવણી શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે.…

ખાનગી સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ માટે 75 ટકા સભ્યોની સંમતિ પણ ચાલશે

અમદાવાદ: આવતી કાલથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે મળનારા આ સત્રમાં ગુજરાત સરકાર બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મંજૂરી, સોસાયટીઓ માટેનું રિડેવલપમેન્ટ બિલ (ગુજરાત માલિકી ફલેટ સુધાર વિધેયક-૧૮), ચેઇન…

હિમાલયા મોલ સામે આવેલ શ્રીજી ટાવરમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

અમદાવાદના હિમાલયા મોલ પાસે આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં બીજા માળે આગ લાગી હતી. શ્રીજી ટાવરમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો. શ્રીજી ટાવરમાં હેમંત ટાયર નામની દુકાનમાં આગ…

અમરાઈવાડીમાં મોબાઈલ શોપ, મણિનગરમાં ઘરમાંથી ચોરી

અમદાવાદ: શહેરના અમરાઇવાડી અને મ‌ણિનગર વિસ્તારમાં તસ્કરો ૮.ર૦ લાખના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ત્રિવેદીપાર્ક સોસાયટીમાં રહેતા અને અમરાઇવાડીમાં ઇલેકટ્રો‌નિકનો શોરૂમ ધરાવતા ભાર્ગવભાઇ પટેલે…