Browsing Category

Ahmedabad

પોલીસ કમિશ્નરનું જાહેરનામું, અમદાવાદમાં 26 ઓગષ્ટથી 24 ઓક્ટો. સુધી 144 કલમ લાગુ

અમદાવાદઃ હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ પોલીસનો તખ્તો અગાઉથી તૈયાર કરી દેવાયો છે. શહેરમાં કલમ 144 લાગુ કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે. તારીખ 26 ઓગષ્ટથી 24 ઓક્ટોબર સુધી 144 કલમ લાગુ કરાશે.…

આસિસ્ટન્ટ પ્રોફેસરની સીધી ભરતી કે બઢતી માટે હવે નેટ ફરજિયાત

અમદાવાદ: દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રોફેસર બનવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ નિયમો બનાવ્યા છે, તેમાં હવેે પ્રોફેસરની લાયકાત માટે નવા નિયમ જાહેર કરાયા છે. હવેે પછી રાજ્યની કોઇ પણ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની સીધી…

કોમર્શિયલ બિલ્ડિંગોને ફાયર સેફ્ટીની સિસ્ટમ ‘અપ ટુ ડેટ’ કરવા ચેતવણી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન માટે શહેરભરમાં વ્યાપક ઓપરેશન ડિમો‌લિશનની કામગીરી હાથ ધરાઇ છે. રસ્તા પરથી દૈનિક ૧૦૦ રખડતાં ઢોરને ઝબ્બે કરીને ઢોરવાડે પૂરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે. તંત્રના આ…

VSની નવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનો OPD વિભાગ સપ્ટેમ્બરના અંતે શરૂ કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ અંદાજે રૂ.૬૦૦ કરોડના ખર્ચે વી.એસ. હોસ્પિટલ પરિસરમાં મ‌િલ્ટ સ્પેશિયા‌િલટી હોસ્પિટલ આકાર પામી રહી છે. નાગરિકોમાં મ‌િલ્ટ સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણને લઇ ભારે ઉત્સુકતા જોવા મળે છે.…

મોડી રાતે NIDમાં મોકડ્રિલ યોજાતા આસપાસના વિસ્તારમાં ઉત્તેજના

અમદાવાદ: 'પાલડીના એનઆઈડીમાં ચાર આતંકવાદી ઘૂસ્યા છે' આવા મેસેજની સાથે ગઈ કાલે રાત્રે શહેર પોલીસ અને એનએસજીના કમાન્ડોમાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાત્રે એનએસજીના કમાન્ડો અને પાલડી પોલીસ સહિતનો કાફલો એનઆઈડી ખાતે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી…

કુબેરનગરમાં મહિલાઓની ‘તીન પત્તી’ પાર્ટી પર દરોડો

અમદાવાદ: શ્રાવણ માસ શરૂ થતાંની સાથે જ શ્રાવ‌િણયો જુગાર રમવાનું પણ જોરશોરથી શરૂ થઇ ગયું છે તો શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે શ્રાવ‌િણયા જુગારને પકડી પાડવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. શ્રાવણ માસની શરૂઆતથી પોલીસે ર૦૦ કરતાં વધુ…

બાઈક ચોરીના આરોપીનું સાબરમતી જેલમાં શંકાસ્પદ મોત

અમદાવાદ, સોમવાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ત્રણ દિવસ પહેલાં બાઇક ચોરીના આરોપસર પકડાયેલા આરોપીનું શંકાસ્પદ મોત થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. બેરેકમાં કાચા કામનો કેદી એકાએક બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને…

રાજ્યમાં મેઘરાજાની ફરી પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

રાજ્યમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો કુલ સરેરાશ 62.97 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 156 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજાર અને ગાંધીધામમાં નોધાયો છે.…

હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પ્રતિક ઉપવાસ પહેલા કરાઇ અટકાયત

એક દિવસીય ઉપવાસના મામલે નિકોલ જવા રવાના થતાં પહેલા જ હાર્દિક પટેલ અને તેના સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જો કે હાર્દિક પટેલની અટકાયત સમયે સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ…

ગોમતીપુરમાં મેટ્રો રેલની ટનલથી મ્યુનિ. ક્વાર્ટર્સ પાછળ જમીન ધસી

અમદાવાદઃ શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર ફલેટની ગલીમાં મ્યુનિસિપલ સ્ટાફ કવાટર્સની જમીન ગઇકાલે મોડી રાત્રે એકાએક બેસી જતાં દોડધામ મચી ગઇ હતી. કવાર્ટર્સની બાજુમાં ચાલતા મેટ્રો રેલના ટનલની કામગીરીને લઇ અગાઉ મેટ્રો રેલના અધિકારીઓએ…