Browsing Category

Ahmedabad

ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા માટે એક માર્ચથી હોલ ટિકિટનું વિતરણ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓની શરૂઆત આગામી તા.૧૨ માર્ચથી થનાર છે ત્યારે પરીક્ષાની તડામાર તૈયારીઓ બોર્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી તા.૧ માર્ચ…

બોપલ-ઘુમા નગરપાલિકાનું ‘અસ્વચ્છતા અભિયાન’, રહીશોનાં સ્વાસ્થ્ય જોખમમાં

અમદાવાદ: કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને ચાલુ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮ હેઠળ અમદાવાદની સ્વચ્છતાનું જાતનિરીક્ષણ કરવા દિલ્હીથી અાવેલી કેન્દ્રીય ટીમે શહેરમાં રોકાઈને જાહેર સ્થળોની સાફસફાઈની ચકાસણી કરી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર…

રાજ્યના નવા કાયમી પોલીસ વડાની 28મીએ નિમણૂક થશે

અમદાવાદ: રાજ્યના કાર્યકારી પોલીસવડા પ્રમોદકુમાર આવતી કાલે નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે રાજ્યના નવા પોલીસવડા તરીકે કોને મૂકવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે. લાંબા સમયથી કાયમી પોલીસવડા તરીકે કોને મૂકવા તે અંગે રાજ્ય સરકાર અવઢવમાં હતી અને…

હોટલ, કેફે, સ્કૂલ, પાર્ટી પ્લોટનો લાખો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકનું એકમાત્ર સ્રોત ગણાતા પ્રોપર્ટી ટેક્સમાં સામાન્ય નાગરિક તો મહદઅંશે પોતાનો ટેક્સ સમયસર ભરતા આવ્યા છે, પરંતુ મોટી પાર્ટી તરફથી આશ્ચર્યજનક રીતે નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી.…

સનાથલ સર્કલ પાસે હિટ એન્ડ રનઃ મહિલાનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ: સરખેજ-બાવળા રોડ પર સનાથલ સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, સાણંદ તાલુકાના સનાથલ ખાતે બ્રહ્માણી…

રાજપથ કલબ પાસે 98 લાખની લૂંટ મામલે પોલીસ તપાસમાં થયો નવો ખુલાસો…

અમદાવાદના રાજપથ કલબ પાસે 98 લાખની લૂંટ કેસ મામલે પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે. લૂંટ સમયે ત્રણેય આરોપી વારંવાર ફોન પર વાતચીત કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસ વિપીન યાદવની પૂછપરછ કરી રહી છે. વિપીન…

VIDEO: અમદાવાદમાં અખબારનગર સર્કલ પાસે BRTSની ટક્કરે લીધો યુવતીનો જીવ

અમદાવાદઃ અખબારનગર સર્કલ પાસે BRTS બસે એક યુવતીને ટક્કર મારતા તે યુવ તીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. બીજી તરફ તે બસનો ડ્રાઈવર પણ બસ મુકીને ફરાર થઈ ગયો છે. જો કે આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર…

ઘરકંકાસનો કરુણ અંજામઃ પત્નીની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા

અમદાવાદ, સોમવાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેસિંગપુરા ગામે રહેતા એક યુવાને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા આ ઘટનાએ અરેરાટીની લાગણી જન્માવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, ભિલોડા તાલુકાના…

શહેર ક્રાઈમ બ્રીફઃ ક્યાં સોનાના દોરાની ચોરી તો ક્યાંક દારૂ ઝડપાયો

અમદાવાદ મેઘાણીનગરમાં સોનાના દોરાની ચીલઝડપ મેઘાણીનગર વિસ્તારમાં સોનાનાં દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં મેમ્કો બ્રિજ ઉતરતા રામેશ્વર નજીકથી રમેશભાઇ પરમાર તેમના પત્ની સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે…

ભાડજ ગામમાં એસબીઆઈના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ

અમદાવાદ, સોમવાર શહેરના છેવાડે આવેલા ભાડજ ગામમાં ગઈ કાલે મોડી રાતે એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી…