Browsing Category

Ahmedabad

શહેરભરમાં ચાલવા માટે બનાવાયેલી ફૂટપાથ હવે ખરેખર ‘ચાલવા’લાયક બનશે

અમદાવાદ: મેગા સિટી અમદાવાદના રસ્તા ઉપર દરરોજ ૭૦૦ વાહન ઉમેરાઈ રહ્યાં છે. શહેરમાં જાહેર પરિવહનની સેવા જેવી કે એએમટીએસ, બીઆરટીએસ અસરકારક બની નથી. આવા સંજોગોમાં ભરચક રસ્તા પગપાળા નાગરિકો માટે જોખમી બન્યા છે, જોકે રસ્તા પરની ફૂટપાથની હાલત પણ…

પાણી-ગટર જોડાણ વગરનાં ટોઈલેટ બનાવીને કેન્દ્રીય ટીમની આંખમાં ધૂળ નાખી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી ભ્રષ્ટ વિભાગ પૈકીના ઈજનેર વિભાગના રસ્તાના કામનાં કૌભાંડ તો છેક ગત જુલાઈ મહિનાથી ગાજી રહ્યાં છે. ગત ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં ડામરની ચોરીથી ઠેરઠેર રસ્તા ધોવાતાં તંત્રની આબરૂના…

‘બહુમતવાદ’- ઇસ્માઇલી પ્રણાલિકાની અદભૂત ભેટ

અહીં ઇસ્માઇલી પ્રણાલિકા અને ઇમામના હોદ્દા વિશે વાત કરવા પાછળનું કારણ બહુ મોટું છે. કેમ કે, આગામી ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમ પ્રણાલિકાના ૪૯મા વંશ પરંપરાગત ઇમામ ધી આગાખાન અમદાવાદ ખાતે પધારી ચુક્યા છે.

અમદાવાદમાં 2 કરોડ ભરેલી કેશવાન લૂંટીને બેંક વાનચાલક ફરાર

અમદાવાદઃ શહેરનાં વસ્ત્રાપુરમાં આવેલા HDFCનાં ATMમાં નાણાં ભરવા માટે આવેલી કેશવાનનો ડ્રાઈવર 2 કરોડ રૂપિયા સાથે કેશવાન લઈને ફરાર થઈ ગયો છે. મળ તી માહિતી પ્રમાણે, કેશવાનનાં ડ્રાઈવરે તેની સાથે રહેલાં ગનમેન સહિત ત્રણ લોકોને કેફી પીણું પીવડાવીને…

પ્યૂનને IAS ભણતી છોકરી સાથે થયો પ્રેમ, ન માન્યો તો છોકરીએ કર્યું અપહરણ

અમદાવાદ, શુક્રવાર અાઈઅેઅેસની તૈયારી કરતી યુવતીના એક તરફી પ્રેમમાં પડેલા યુવકનું યુવતી અને તેના મિત્રોએ જોધપુરના સ્ટાર બજાર પાસેથી અપહરણ કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી અને તેના મિત્રો યુવકને માર મારી 'તું નીચી જ્ઞાતિનો છે,…

અમદાવાદનાં 98 હજાર રિક્ષા ચાલકો પાસે જ લાયસન્સ, પોલીસ અને તંત્ર નિષ્ક્રિય

અમદાવાદઃ મેગાસીટીમાં ચાલતી 1લાખ 80હજાર જેટલી રિક્ષાઓ સામે માત્ર 98 હજાર રિક્ષા ચાલકો જ લાયસન્સ ધરાવે છે. તો સાથે માત્ર 15 હજાર જ બેઝ ધારક ડ્રાઈવરો છે. ત્યારે અમદાવાદમાં દિલ્હી જેવો ઉબરકાંડ બને તો રિક્ષાચાલક કોણ હતો તે શોધવું મુશ્કેલી ભર્યુ…

VIDEO: અમદાવાદનાં બાપુનગરમાં અસામાજીક તત્વોને પોલીસે જાહેરમાં મંગાવી માફી

અમદાવાદઃ શહેરનાં બાપુનગર વિસ્તારમાં અસામાજીક તત્વોનાં મામલે પોલીસે ઝડપેલાં 4 આરોપી શખ્સોને જાહેરમાં માફી મંગાવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ડર દૂર કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાપુનગર…

AMC દ્વારા મેનહોલ રિપેરિંગમાં લાખો રૂપિયા ખર્ચાતા ઊઠ્યો વિવાદ…

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો આગામી તા.૧પ-૧૬ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬૯૯૦ કરોડનું જમ્બો બજેટની મંજૂરી માટે મથામણ કરશે. જોકે મ્યુનિસિપલ ગૃહમાં ભાજપની બહુમતિ હોઇ આ બજેટ પસાર થઇ જશે. તેમ છતાં…

AMC પોતાના સ્ટાફની ખાતાકીય તપાસ માટે બહારથી ઇન્કવાયરી ઓફિસર નિમશે

અમદાવાદ:  તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ પ્રકારનાં ભ્રષ્ટાચાર શહેરભરમાં ગાજી રહ્યા છે. તેમાં પણ રસ્તાનાં કામના કૌભાંડથી તંત્રની આબરૂના લીરા ઉડ્યા છે. આ સંજોગોમાં સત્તાવાળાઓએ મ્યુનિસિપલ સ્ટાફ વિરૂદ્ધની ખાતાકીય તપાસ માટે…

અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ પાછળ છેલ્લાં બે વર્ષમાં ચાર કરોડથી વધુ ખર્ચાયા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં દસ વર્ષથી તા.૨૫થી તા.૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણી કરાય છે. દર વર્ષે લગભગ ૨૫ લાખથી વધારે સહેલાણીઓ રંગારંગ કાંકરિયા કાર્નિવલનો આનંદ લે…